Edit 'en_tn_60-JAS.tsv' using 'tc-create-app'

This commit is contained in:
WilsonJacob 2021-09-29 13:54:41 +00:00
parent 45993bddcf
commit 79aac8d0dd
1 changed files with 1 additions and 1 deletions

View File

@ -188,7 +188,7 @@ JAS 2 4 j098 figs-possession ἐγένεσθε κριταὶ διαλογισμ
JAS 2 4 j099 figs-explicit ἐγένεσθε κριταὶ διαλογισμῶν πονηρῶν 1 become judges of evil thoughts નિષ્ક્રિય રીતે ચોક્કસ ભૂમિકાની ધારણા કરવા કરતાં અને અમુક ચોક્કસ રીતે વિચારવા કરતાં યાકૂબ વધારે વર્ણન કરે છે. વિચારવાની રીત આધારિત લેવાયેલ પગલાંને તે વર્ણવે છે. જો તમારા વાચકો માટે તે મદદરૂપ હોય તો, તમે આને સ્પસ્ટ રીતે કહી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “લોકો સાથે કેવી રીતે વર્તવું જોઈએ તે વિશે ખોટા ચુકાદા કર્યા અને પછી તેમની સાથે તે રીતે વર્ત્યા” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])
JAS 2 5 j344 figs-idiom ἀκούσατε 1 Listen હવે પછી તે જે કહેવાનો છે તેના પર ભાર મૂકવા આ અભિવ્યક્તિનો ઉપયોગ યાકૂબ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “આ પ્રત્યે ધ્યાન આપો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-idiom]])
JAS 2 5 m5jr figs-metaphor ἀδελφοί μου ἀγαπητοί 1 my beloved brothers આનો અનુવાદ તમે [૧:૧૬](https://create.translationcore.com/01/16.md) માં કેવી રીતે કર્યો છે તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: “મારા સાથી વિશ્વાસીઓ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
JAS 2 5 ha52 figs-rquestion οὐχ ὁ Θεὸς ἐξελέξατο τοὺς πτωχοὺς τῷ κόσμῳ, πλουσίους ἐν πίστει, καὶ κληρονόμους τῆς βασιλείας ἧς ἐπηγγείλατο τοῖς ἀγαπῶσιν αὐτόν? 1 did not God choose the poor in the world to be rich in faith and heirs of the kingdom that he promised to the ones loving him? પ્રશ્નાર્થ સ્વરૂપનો ઉપયોગ યાકૂબ તેના શિક્ષણના ઉપકરણ રૂપે કરે છે. જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો તમે તેના શબ્દોનું ભાષાંતર એક વાક્ય તરીકે કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “God has chosen the poor in the world to be rich in faith and to be heirs of the kingdom that he has promised to those who love him” (See: [[rc://en/ta/man/translate/figs-rquestion]])
JAS 2 5 ha52 figs-rquestion οὐχ ὁ Θεὸς ἐξελέξατο τοὺς πτωχοὺς τῷ κόσμῳ, πλουσίους ἐν πίστει, καὶ κληρονόμους τῆς βασιλείας ἧς ἐπηγγείλατο τοῖς ἀγαπῶσιν αὐτόν? 1 did not God choose the poor in the world to be rich in faith and heirs of the kingdom that he promised to the ones loving him? પ્રશ્નાર્થ સ્વરૂપનો ઉપયોગ યાકૂબ તેના શિક્ષણના ઉપકરણ રૂપે કરે છે. જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો તમે તેના શબ્દોનું ભાષાંતર એક વાક્ય તરીકે કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “વિશ્વાસમાં ધનવાન થવા અને તેમને પ્રેમ કરનારાઓને જે રાજ્યનું વચન ઈશ્વરે આપ્યું છે તેના વારસ થવા ઈશ્વરે દુનિયામાંના ગરીબોને પસંદ કર્યા છે." (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-rquestion]])
JAS 2 5 ke2q figs-nominaladj τοὺς πτωχοὺς 1 the poor James is using the adjective **poor** as a noun to refer to a group of people. Your language may use adjectives in the same way. If not, you can translate this word with an equivalent phrase. Alternate translation: “people who are poor” (See: [[rc://en/ta/man/translate/figs-nominaladj]])
JAS 2 5 j100 figs-metonymy τῷ κόσμῳ 1 in the world James is using the term **world** in a different sense than in 1:27. Here it refers to the world that we live in, and so it indicates ordinary life. Alternate translation: “in this life” (See: [[rc://en/ta/man/translate/figs-metonymy]])
JAS 2 5 s38z figs-metaphor πλουσίους ἐν πίστει 1 to be rich in faith James speaks figuratively of having much **faith** as if that made a person wealthy. Alternate translation: “to have strong faith” (See: [[rc://en/ta/man/translate/figs-metaphor]])

Can't render this file because it contains an unexpected character in line 2 and column 3842.