From 7888539df6e43633e944fe8d59cbe369f37d5903 Mon Sep 17 00:00:00 2001 From: NimitPatel Date: Tue, 19 Dec 2023 12:00:53 +0000 Subject: [PATCH] Edit 'tn_OBA.tsv' using 'tc-create-app' --- tn_OBA.tsv | 2 +- 1 file changed, 1 insertion(+), 1 deletion(-) diff --git a/tn_OBA.tsv b/tn_OBA.tsv index aaf1b88..5705b99 100644 --- a/tn_OBA.tsv +++ b/tn_OBA.tsv @@ -105,7 +105,7 @@ front:intro jrz8 0 # ઓબાદ્યાનો પરિચય\n\n## ભા 1:15 rd8g rc://*/ta/man/translate/figs-activepassive יֵעָ֣שֶׂה לָּ֔⁠ךְ 1 જો તમે કર્તરીપ્રયોગનું ક્રિયાપદ પસંદ કરો છો, તો તમે અહીં તેમાંના એકનો ઉપયોગ કરી શકો છો અને તમે સ્પષ્ટ કરી શકો છો કે આ ક્રિયા કોણ કરશે. વૈકલ્પિક અનુવાદ: "હું તમારી સાથે તે જ કરીશ" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) 1:15 djk9 rc://*/ta/man/translate/figs-metaphor גְּמֻלְ⁠ךָ֖ יָשׁ֥וּב בְּ⁠רֹאשֶֽׁ⁠ךָ 1 આ એક રૂપક છે જે અદોમના લોકોને અન્ય લોકોને માટે ખરાબ બાબતો કરી તેનું ચિત્રણ કરે છે, અને હવે તે જ બાબતો તેમના પર પાછી આવશે અને તેમને નુકસાન પહોંચાડશે. વૈકલ્પિક અનુવાદ: "તે જ બાબતો ટૂંક સમયમાં તમારી સાથે થશે" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) 1:15 cr3s rc://*/ta/man/translate/figs-synecdoche בְּ⁠רֹאשֶֽׁ⁠ךָ 1 **માથા**નો ઉપયોગ સમગ્ર વ્યક્તિનું પ્રતિનિધિત્વ કરવા માટે થાય છે. વૈકલ્પિક અનુવાદ: "તમારા માટે" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-synecdoche]]) -1:16 nf6s rc://*/ta/man/translate/figs-explicit כִּ֗י כַּֽ⁠אֲשֶׁ֤ר שְׁתִיתֶם֙ 1 કલમ 15 ની શરૂઆતમાં અહીં પણ જોડતો શબ્દ **કેમકે** શબ્દ છે અને આ એક કારણ દર્શાવે છે કે શા માટે અદોમના લોકોએ તેમના પર હુમલો કરવાને બદલે ઈસ્રાએલીઓને મદદ કરવી જોઈતી હતી. અહીં પણ યહોવાહે વર્ણવ્યું છે કે તેઓ કેવી રીતે ટૂંક સમયમાં તમામ દેશોનો તેઓએ જે રીતે અન્ય લોકો સાથે વર્તન કર્યું છે તે પ્રમાણે ન્યાય કરશે . જો તે તમારી ભાષામાં મદદરૂપ થાય તો તમે આ સ્પષ્ટ કેવી રીતે કરી શકો તેની માટે બે શક્યતાઓ છે. આ શક્યતાઓ વચ્ચેની પસંદગી તમે **તમે** શબ્દના સંદર્ભનું અર્થઘટન કેવી રીતે કરો છો તેના પર નિર્ભર છે. અહીં **તમે** શબ્દ પુરૂષવાચી બહુવચન છે,આ પુસ્તકમાં આ સ્વરૂપ પ્રથમ અને માત્ર એક વાર જોવા મળે છે. આખા પુસ્તકમાં, અદોમ રાષ્ટ્રને પુલિંગ એકવચન દ્વારા સંબોધવામાં આવ્યું હતું. આ પુસ્તકમાં છેલ્લી વાર આને બીજા પુરુષમાં દર્શાવવામાં આવ્યું છે. (1) આ અવલોકનોને કારણે, અહીં અને સમગ્ર બાઇબલમાં પીવા શબ્દનો ઉપયોગ સજા ભોગવવાના રૂપક તરીકે અને યરુશાલેમમાં સિયોન પર્વતને આ વેદનાના સ્થાન તરીકે ઉલ્લેખવામાં આવ્યું છે, અહીં ઓબાદ્યા અદોમના લોકોને સંબોધવાનું બંધ કરે છે અને ઈસ્રાએલના લોકોને સંબોધવાનું ફરીથી શરૂ કરે છે. પુસ્તકની શરૂઆતમાં ઓબાદ્યાએ જ્યારે કહ્યું, "અમે યહોવાહ તરફથી સંદેશો સાંભળ્યો છે" ત્યારે તેને ઈસ્રાએલના લોકોનો સમાવેશ કર્યો હતો. હવે પુસ્તકના અંતમાં તે ફરીથી તેઓને સંબોધે છે, તેઓને ખાતરી આપે છે કે અદોમના લોકોએ ઈસ્રાએલના લોકો સાથે જે કર્યું તેની સજા તેઓને મળશે. USTમાં જુઓ. (2) **તમે** શબ્દ કદાચ અદોમના લોકોનો સંદર્ભ આપે છે. વૈકલ્પિક અનુવાદ: "તમે પીધું હતું તેજ રીતે તમારે ઈસ્રાએલના લોકોને મદદ કરવી જોઈતી હતી", (જુઓ: [[rc://*/ta/man/translate/figs-explicit]]) +1:16 nf6s rc://*/ta/man/translate/figs-explicit כִּ֗י כַּֽ⁠אֲשֶׁ֤ר שְׁתִיתֶם֙ 1 કલમ 15 ની શરૂઆતમાં અહીં પણ જોડતો શબ્દ **કેમકે** શબ્દ છે અને આ એક કારણ દર્શાવે છે કે શા માટે અદોમના લોકોએ તેમના પર હુમલો કરવાને બદલે ઈસ્રાએલીઓને મદદ કરવી જોઈતી હતી. અહીં પણ યહોવાહે વર્ણવ્યું છે કે તેઓ કેવી રીતે ટૂંક સમયમાં તમામ દેશોનો તેઓએ જે રીતે અન્ય લોકો સાથે વર્તન કર્યું છે તે પ્રમાણે ન્યાય કરશે . જો તે તમારી ભાષામાં મદદરૂપ થાય તો તમે આ સ્પષ્ટ કેવી રીતે કરી શકો તેની માટે બે શક્યતાઓ છે. આ શક્યતાઓ વચ્ચેની પસંદગી તમે **તમે** શબ્દના સંદર્ભનું અર્થઘટન કેવી રીતે કરો છો તેના પર નિર્ભર છે. અહીં **તમે** શબ્દ પુરૂષવાચી બહુવચન છે,આ પુસ્તકમાં આ સ્વરૂપ પ્રથમ અને માત્ર એક વાર જોવા મળે છે. આખા પુસ્તકમાં, અદોમ રાષ્ટ્રને પુલિંગ એકવચન દ્વારા સંબોધવામાં આવ્યું હતું. આ પુસ્તકમાં છેલ્લી વાર આને બીજા પુરુષમાં દર્શાવવામાં આવ્યું છે. (1) આ અવલોકનોને કારણે, અહીં અને સમગ્ર બાઇબલમાં પીવા શબ્દનો ઉપયોગ સજા ભોગવવાના રૂપક તરીકે અને યરુશાલેમમાં સિયોન પર્વતને આ વેદનાના સ્થાન તરીકે ઉલ્લેખવામાં આવ્યું છે, અહીં ઓબાદ્યા અદોમના લોકોને સંબોધવાનું બંધ કરે છે અને ઈસ્રાએલના લોકોને સંબોધવાનું ફરીથી શરૂ કરે છે. પુસ્તકની શરૂઆતમાં ઓબાદ્યાએ જ્યારે કહ્યું, "અમે યહોવાહ તરફથી સંદેશો સાંભળ્યો છે" ત્યારે તેને ઈસ્રાએલના લોકોનો સમાવેશ કર્યો હતો. હવે પુસ્તકના અંતમાં તે ફરીથી તેઓને સંબોધે છે, તેઓને ખાતરી આપે છે કે અદોમના લોકોએ ઈસ્રાએલના લોકો સાથે જે કર્યું તેની સજા તેઓને મળશે. USTમાં જુઓ. (2) **તમે** શબ્દ કદાચ અદોમના લોકોનો સંદર્ભ આપે છે. વૈકલ્પિક અનુવાદ: "તમે પીધું હતું તેજ રીતે તમારે ઈસ્રાએલના લોકોને મદદ કરવી જોઈતી હતી" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-explicit]]) 1:16 cr9s rc://*/ta/man/translate/writing-pronouns כַּֽ⁠אֲשֶׁ֤ר שְׁתִיתֶם֙ 1 ઓબાદ્યાના પુસ્તકમાં, અદોમ રાષ્ટ્રને "તેં" ના પુરૂષવાચી એકવચન સ્વરૂપથી સંબોધવામાં આવ્યું છે. ([કલમ 13](../01/13.md) માં એક સ્ત્રીલિંગ બહુવચન તરીકે માત્ર અદોમની સ્ત્રીઓને સંબોધવામાં આવી છે). જો કે, અહીં **તેં** તેં પુલિંગ બહુવચન છે. અહીં કોને સંબોધવામાં આવે છે તેની બે શક્યતાઓ છે. (1) તે ઈસ્રાએલના લોકોનો ઉલ્લેખ કરે છે. આ એકવચનમાંથી બહુવચન તરફના પરિવર્તનને સમજાવશે. જેમ ઓબાદ્યાએ [કલમ 1](../01/01.md) માં બહુવચનમાં ઈસ્રાએલના લોકોને સંબોધ્યા હતા, તે જ રીતે તે હવે તેમને બહુવચનમાં સંબોધે છે. આ અર્થઘટન અહીં અને સમગ્ર બાઇબલમાં વપરાતા રૂપક સાથે પણ બંધબેસે છે કે જે વેદના અને દૈવીય સજાને એવી પીતા શબ્દ દ્વારા દર્શાવવામાં આવી છે જેનાથી વ્યક્તિને ડગમગી જાય છે, પડી જાય છે અને મૃત્યુ પામે છે. જ્યારે શહેરનો નાશ થયો ત્યારે ઈસ્રાએલના લોકોએ યરૂશાલેમમાં સહન કર્યું અને મૃત્યુ પામ્યા. આ કલમ અગાઉની કલમના વિચાર સાથે બંધબેસે છે કે અદોમ એ જ રીતે ભોગવશે કે જેમ તેઓએ ઈસ્રાએલને કર્યું હતું. USTમાં જુઓ. (2) તે અદોમના લોકોનો ઉલ્લેખ કરે છે. આ કિસ્સામાં, યરૂશાલેમના વિનાશની ઉજવણીમાં અદોમના લોકોએ શાબ્દિક રીતે દ્રાખરસ પીધો તેની સાથે સરખામણી કરે છે કે કેવી રીતે રાષ્ટ્રો ઈશ્વરની સજાને રૂપકાત્મક રીતે પીશે. ક્રિયાપદને ભવિષ્યના અર્થમાં આપવામાં આવવું જોઈએ, અને ઈશ્વર યરૂશાલેમમાં અદોમના લોકોને અને તમામ રાષ્ટ્રોને સજા કરશે તેની સરખામણી કરવામાં આવવી જોઈએ. વૈકલ્પિક અનુવાદ: "જેમ હું તમને સજા કરીશ" (જુઓ: [[rc://*/ta/man/translate/writing-pronouns]]) 1:16 cr7s rc://*/ta/man/translate/figs-metaphor שְׁתִיתֶם֙ 1 કંઈક પીવાની ચિત્રાત્મક ભાષાશૈલીનો ઉપયોગ ઘણીવાર બાઇબલમાં દુઃખ અથવા ઈશ્વર દ્વારા સજાના રૂપક તરીકે થાય છે. વૈકલ્પિક અનુવાદ: "તમે સહન કર્યું" અથવા "મેં તમને સજા કરી" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) 1:16 ujj9 rc://*/ta/man/translate/figs-metonymy עַל־הַ֣ר קָדְשִׁ֔⁠י 1 **મારા પવિત્ર પર્વત** એ સિયોન પર્વતને દર્શાવે છે અને તેથી તે યરૂશાલેમ શહેરનો સંદર્ભ આપે છે. તેથી અહીં યરૂશાલેમને તેની સાથે નજીકથી સંકળાયેલી કોઈ વસ્તુના નામથી ઓળખવામાં આવે છે એટલે કે તે પર્વત કે જેના પર શહેર બનાવવામાં આવ્યું છે. વૈકલ્પિક અનુવાદ: "મારા પવિત્ર શહેર, યરૂશાલેમમાં" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]])