Edit 'en_tn_57-TIT.tsv' using 'tc-create-app'

This commit is contained in:
WilsonJacob 2021-05-31 09:36:04 +00:00
parent 854bb2708e
commit 74541f9f41
1 changed files with 1 additions and 1 deletions

View File

@ -42,7 +42,7 @@ TIT 1 9 abcj grammar-connect-logic-goal ἵνα 1 so that જોડાણરૂ
TIT 1 9 pzi1 τῇ διδασκαλίᾳ τῇ ὑγιαινούσῃ 1 sound teaching **'સારું/શુદ્ધ'** શબ્દ માટે જે ગ્રીક શબ્દ ઉપયોગમાં લેવાયો છે તે સામાન્ય રીતે શારીરિક સ્વાસ્થ્યનો ઉલ્લેખ કરે છે. આ શિક્ષણ વિષે પાઉલ એ રીતે વાત કરે છે જાણે કે જે લોકો તેમાં વિશ્વાસ કરશે તેમને આ શિક્ષણ આત્મિક રીતે બિમારના બદલે આત્મિક રીતે તંદુરસ્ત બનાવશે.
TIT 1 10 xsq9 0 Connecting Statement: તેઓ કે જેઓ ઈશ્વરના વચનનો વિરોધ કરશે તેના લીધે, પાઉલ તિતસને ઈશ્વરના વચનનો બોધ કરવાના કારણો આપે છે અને તેને, જુઠા શિક્ષકો સંબંધી ચેતવણી આપે છે.
TIT 1 10 w9kk figs-metaphor ἀνυπότακτοι, ματαιολόγοι 1 rebellious, empty talkers આ લોકો બળવાખોર લોકો છે કે જેઓ સુવાર્તાના સંદેશને આધીન થતા નથી. અહિ **ખાલી** એ બિનઉપયોગી માટેનું રૂપક છે, અને **ખાલી બડબડાટ કરનારા લોકો,** એ લોકો છે કે જેઓ બિનઉપયોગી અને મૂર્ખ વાતો કરે છે.  વૈકલ્પિક ભાષાંતર: "લોકો કે જેઓ આધીન થવાનો ઇનકાર કરે અને મૂર્ખ વાતો કરે" (See: [[rc://en/ta/man/translate/figs-metaphor]])
TIT 1 10 ga6n φρεναπάται 1 deceivers This phrase describes people who are actively trying to convince people to believe in something other than the true gospel that Paul preaches. Alternate translation: “people who persuade others to believe things that are not true”
TIT 1 10 ga6n φρεναπάται 1 deceivers પાઉલે પ્રગટ કરેલ સાચી સુવાર્તા સિવાયની બીજી બાબતો પર લોકોને વિશ્વાસ કરાવવા, સક્રિય રીતે સમજાવવાનું કાર્ય કરનાર લોકોનું વર્ણન આ શબ્દસમૂહ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: "જે બાબતો સત્ય નથી તે પર વિશ્વાસ કરવા માટે બીજાઓને સમજાવવાનું કાર્ય કરતા લોકો" Alternate translation: “people who persuade others to believe things that are not true”
TIT 1 10 abcd figs-hendiadys ματαιολόγοι, καὶ φρεναπάται 1 empty talkers and deceivers Both **empty talkers** and **deceivers** refer to the same people. They taught false, worthless things and wanted people to believe them. (See: [[rc://en/ta/man/translate/figs-hendiadys]])
TIT 1 10 pu74 figs-metonymy οἱ ἐκ τῆς περιτομῆς 1 those of the circumcision This refers to the Jewish Christians who taught that men must be circumcised in order to follow Christ. This teaching is false. (See: [[rc://en/ta/man/translate/figs-metonymy]])
TIT 1 11 f4iy οὓς δεῖ ἐπιστομίζειν 1 It is necessary to stop them “You must prevent them from spreading their teachings” or “Someone must stop them from influencing others by their words”

Can't render this file because it contains an unexpected character in line 2 and column 3152.