Edit 'en_tn_62-2PE.tsv' using 'tc-create-app'

This commit is contained in:
jinu 2022-08-25 06:57:18 +00:00
parent 1b0dc30761
commit 6df6212409
1 changed files with 1 additions and 1 deletions

View File

@ -343,7 +343,7 @@ Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNo
2PE 2 20 d6ra writing-pronouns αὐτοῖς 1 Connecting Statement: અહીં, **તેઓ**સર્વનામ [2:1](../02/01.md) માં જેનો પરિચય આપવામાં આવ્યો છે અને [2:1219](../02/12.md) માં જેઓની ચર્ચા કરવામાં આવી છે તે ખોટા ઉપદેશકોનો ઉલ્લેખ કરે છે. જો તમારા વાંચકો માટે તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ ખોટા ઉપદેશકો” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]])
2PE 2 20 d42g figs-nominaladj γέγονεν αὐτοῖς τὰ ἔσχατα χείρονα τῶν πρώτων 1 the last has become worse for them than the first અહીં, **છેલ્લી** અને **પહેલી** વિશેષણો સંજ્ઞાઓ તરીકે કામ કરે છે. તેઓ બહુવચન છે, અને તેને દર્શાવવા માટે ULT દરેક કેસમાં **બાબતો**સંજ્ઞાનો ઉમેરો કરે છે. જો તમારી ભાષા આ રીતે વિશેષણનો ઉપયોગ કરતી નથી, તો તમે હજુ વધારે ચોક્કસ એકવચનનું રૂપ પૂરું પાડી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓની અંતિમ દશા તેઓની અસલ દશા કરતા વધારે ખરાબ થઇ જાય છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-nominaladj]])
2PE 2 21 x7gd grammar-connect-logic-result γὰρ 1 અહીં, **કેમ કે**શબ્દ, જેમ અગાઉની કલમમાં વર્ણન કરવામાં આવ્યું છે તેમ ખોટા પ્રબોધકોની દશા તેઓની પહેલીની દશા કરતા વધારે ખરાબ કેમ થઇ જાય છે તેના કારણને સૂચવે છે. વૈકલ્પિક અનુવાદ: “આવું છે તેને કારણે” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-result]])
2PE 2 21 e3dv writing-pronouns αὐτοῖς 1 અહીં, **તેઓ**સર્વનામ [૨:૧] (../૦૨/૦૧.md)માં જેનો પરિચય આપવામાં આવ્યો છે તેવા ખોટા ઉપદેશકોનો ઉલ્લેખ કરે છે. જો તમારા વાંચકો માટે તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ ખોટા ઉપદેશકો માટે” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]])
2PE 2 21 e3dv writing-pronouns αὐτοῖς 1 અહીં, **તેઓ**સર્વનામ [2:1](../02/01.md)માં જેનો પરિચય આપવામાં આવ્યો છે તેવા ખોટા ઉપદેશકોનો ઉલ્લેખ કરે છે. જો તમારા વાંચકો માટે તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ ખોટા ઉપદેશકો માટે” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]])
2PE 2 21 xg05 figs-possession τὴν ὁδὸν τῆς δικαιοσύνης 1 **ન્યાયીપણા**નાં લક્ષણોવાળા **માર્ગ**નો ઉલ્લેખ કરવા માટે પિતર માલિકીદર્શક શબ્દનો ઉપયોગ કરી રહ્યો છે. જો તમારી ભાષામાં તે સ્પષ્ટ નથી તો, તેનો ખુલાસો કરવા માટે તમે એક શબ્દસમૂહનો ઉપયોગ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ન્યાયી માર્ગ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-possession]])
2PE 2 21 pm7b figs-idiom τὴν ὁδὸν τῆς δικαιοσύνης 1 the way of righteousness જીવનનાં વિષે પિતર અલંકારિક રૂપમાં **માર્ગ** કે રસ્તો શબ્દ વાપરે છે. આ શબ્દસમૂહ જીવન જીવવાના માર્ગનો ઉલ્લેખ કરે છે જે ખરો અને પ્રભુને ગમે એવો છે. પિતર અહીં તેનો વિશેષ કરીને ખ્રિસ્તી વિશ્વાસનો ઉલ્લેખ કરવા માટે પણ ઉપયોગ કરી રહ્યો હોય, જેમ કે [૨:૨] (../૦૨/૦૨.md) તે “સત્યનો માર્ગ” નો ઉપયોગ કરે છે, અને [૨:૨૫] (../૦૨/૧૫.md) માં તે “ખરો માર્ગ” શબ્દનો ઉપયોગ કરે છે તેની માફક. વૈકલ્પિક અનુવાદ: “પ્રભુને ગમતી જીવનશૈલી” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-idiom]])
2PE 2 21 lib0 ἐπιγνοῦσιν 1 આ ઉપવાક્ય સૂચવે છે કે આગલું ઉપવાક્ય એક એવી ઘટનાનો ઉલ્લેખ કરે છે જે આ ઉપવાક્યની ઘટના પછી થઇ છે. જો તે તમારી ભાષામાં સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તે જાણ્યા પછી”

1 Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNote
343 2PE 2 20 d6ra writing-pronouns αὐτοῖς 1 Connecting Statement: અહીં, **તેઓ**સર્વનામ [2:1](../02/01.md) માં જેનો પરિચય આપવામાં આવ્યો છે અને [2:12–19](../02/12.md) માં જેઓની ચર્ચા કરવામાં આવી છે તે ખોટા ઉપદેશકોનો ઉલ્લેખ કરે છે. જો તમારા વાંચકો માટે તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ ખોટા ઉપદેશકો” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]])
344 2PE 2 20 d42g figs-nominaladj γέγονεν αὐτοῖς τὰ ἔσχατα χείρονα τῶν πρώτων 1 the last has become worse for them than the first અહીં, **છેલ્લી** અને **પહેલી** વિશેષણો સંજ્ઞાઓ તરીકે કામ કરે છે. તેઓ બહુવચન છે, અને તેને દર્શાવવા માટે ULT દરેક કેસમાં **બાબતો**સંજ્ઞાનો ઉમેરો કરે છે. જો તમારી ભાષા આ રીતે વિશેષણનો ઉપયોગ કરતી નથી, તો તમે હજુ વધારે ચોક્કસ એકવચનનું રૂપ પૂરું પાડી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓની અંતિમ દશા તેઓની અસલ દશા કરતા વધારે ખરાબ થઇ જાય છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-nominaladj]])
345 2PE 2 21 x7gd grammar-connect-logic-result γὰρ 1 અહીં, **કેમ કે**શબ્દ, જેમ અગાઉની કલમમાં વર્ણન કરવામાં આવ્યું છે તેમ ખોટા પ્રબોધકોની દશા તેઓની પહેલીની દશા કરતા વધારે ખરાબ કેમ થઇ જાય છે તેના કારણને સૂચવે છે. વૈકલ્પિક અનુવાદ: “આવું છે તેને કારણે” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-result]])
346 2PE 2 21 e3dv writing-pronouns αὐτοῖς 1 અહીં, **તેઓ**સર્વનામ [૨:૧] (../૦૨/૦૧.md)માં જેનો પરિચય આપવામાં આવ્યો છે તેવા ખોટા ઉપદેશકોનો ઉલ્લેખ કરે છે. જો તમારા વાંચકો માટે તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ ખોટા ઉપદેશકો માટે” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]]) અહીં, **તેઓ**સર્વનામ [2:1](../02/01.md)માં જેનો પરિચય આપવામાં આવ્યો છે તેવા ખોટા ઉપદેશકોનો ઉલ્લેખ કરે છે. જો તમારા વાંચકો માટે તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ ખોટા ઉપદેશકો માટે” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]])
347 2PE 2 21 xg05 figs-possession τὴν ὁδὸν τῆς δικαιοσύνης 1 **ન્યાયીપણા**નાં લક્ષણોવાળા **માર્ગ**નો ઉલ્લેખ કરવા માટે પિતર માલિકીદર્શક શબ્દનો ઉપયોગ કરી રહ્યો છે. જો તમારી ભાષામાં તે સ્પષ્ટ નથી તો, તેનો ખુલાસો કરવા માટે તમે એક શબ્દસમૂહનો ઉપયોગ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ન્યાયી માર્ગ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-possession]])
348 2PE 2 21 pm7b figs-idiom τὴν ὁδὸν τῆς δικαιοσύνης 1 the way of righteousness જીવનનાં વિષે પિતર અલંકારિક રૂપમાં **માર્ગ** કે રસ્તો શબ્દ વાપરે છે. આ શબ્દસમૂહ જીવન જીવવાના માર્ગનો ઉલ્લેખ કરે છે જે ખરો અને પ્રભુને ગમે એવો છે. પિતર અહીં તેનો વિશેષ કરીને ખ્રિસ્તી વિશ્વાસનો ઉલ્લેખ કરવા માટે પણ ઉપયોગ કરી રહ્યો હોય, જેમ કે [૨:૨] (../૦૨/૦૨.md) તે “સત્યનો માર્ગ” નો ઉપયોગ કરે છે, અને [૨:૨૫] (../૦૨/૧૫.md) માં તે “ખરો માર્ગ” શબ્દનો ઉપયોગ કરે છે તેની માફક. વૈકલ્પિક અનુવાદ: “પ્રભુને ગમતી જીવનશૈલી” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-idiom]])
349 2PE 2 21 lib0 ἐπιγνοῦσιν 1 આ ઉપવાક્ય સૂચવે છે કે આગલું ઉપવાક્ય એક એવી ઘટનાનો ઉલ્લેખ કરે છે જે આ ઉપવાક્યની ઘટના પછી થઇ છે. જો તે તમારી ભાષામાં સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તે જાણ્યા પછી”