Edit 'en_tn_60-JAS.tsv' using 'tc-create-app'

This commit is contained in:
WilsonJacob 2021-09-30 09:52:30 +00:00
parent 51fd695488
commit 69ed861f6f
1 changed files with 1 additions and 1 deletions

View File

@ -206,7 +206,7 @@ JAS 2 6 s9k1 figs-metaphor ἕλκουσιν ὑμᾶς εἰς κριτήρια
JAS 2 6 h8jn figs-explicit ἕλκουσιν ὑμᾶς εἰς κριτήρια 1 drag you into court જો તમારા વાચકો માટે તે મદદરૂપ હોય તો, તમે સ્પસ્ટપણે કહી શકો કે શા માટે ધનવાન લોકો ગરીબ લોકોને ન્યાયાલયમાં લઇ જતા હતા. વૈકલ્પિક ભાષાંતર: “તમને ન્યાયલયમાં જવા માટે દબાણ કરે કે જેથી તેઓ મુકદ્દમા દ્વારા તમારું શોષણ કરી શકે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])
JAS 2 7 las1 figs-rquestion οὐκ αὐτοὶ βλασφημοῦσιν τὸ καλὸν ὄνομα τὸ ἐπικληθὲν ἐφ’ ὑμᾶς? 1 Do they not blaspheme the good name that has been called upon you? યાકૂબ પ્રશ્ન સ્વરૂપનો ઉપયોગ શિક્ષણના એક ઉપકરણ તરીકે કરે છે. જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો, તમે તેના શબ્દોનું ભાષાંતર એક વિધાન વાક્ય અથવા એક ઉદગાર વાક્ય દ્વારા કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “તેઓ તે છે જે તમારા વિષે ઉચ્ચારાયેલ સારા નામની વિરુદ્ધ દુર્ભાષણ કરે છે!” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-rquestion]])
JAS 2 7 j106 οὐκ αὐτοὶ βλασφημοῦσιν τὸ καλὸν ὄνομα 1 Do they not blaspheme the good name **દુર્ભાષણ** શબ્દનો તકનીકી અર્થ હોઈ શકે છે. તે એવા માનવીનું વર્ણન કરી શકે છે કે જે ખોટી રીતે ઈશ્વરીય બાબતનો નકાર કરે છે. પરંતુ આ શબ્દમાં "અપમાન" નો સામાન્ય અર્થ પણ હોઈ શકે છે, અને સંભવિતપણે કદાચ તે જ અર્થનો ઉપયોગ યાકૂબ અહિ કરી રહ્યો છે. (જો કે, ઈસુના **નામ**નું અપમાન કરવા દ્વારા, તકનીકી રૂપમાં આ ધનવાન લોકો દુર્ભાષણના દોષી પણ છે, કેમ કે ઈસુ ઈશ્વરીય છે અને તેમના નામનો મહિમા થવો જ જોઈએ.) વૈકલ્પિક ભાષાંતર: “શું તેઓ સારા નામનું અપમાન કરતા નથી”
JAS 2 7 wd8y figs-metonymy τὸ καλὸν ὄνομα 1 the good name James is referring figuratively to the **name** of Jesus by association with the way that it is **good**. Alternate translation: “the name of Jesus” (See: [[rc://en/ta/man/translate/figs-metonymy]])
JAS 2 7 wd8y figs-metonymy τὸ καλὸν ὄνομα 1 the good name યાકૂબ અલંકારિક રીતે ઈસુનું **નામ,** જેમ તે **સારું** છે તેમ તેના ઉલ્લેખ દ્વારા તેને જોડે છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈસુનું નામ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]])
JAS 2 7 j107 figs-idiom τὸ ἐπικληθὲν ἐφ’ ὑμᾶς 1 that has been called upon you This is an idiom. Alternate translation: “by which you are called” or “by which you are known” (See: [[rc://en/ta/man/translate/figs-idiom]])
JAS 2 7 j108 figs-activepassive τὸ ἐπικληθὲν ἐφ’ ὑμᾶς 1 that has been called upon you If it would be clearer in your language, you could say this with an active form. Alternate translation: “by which people call you” (See: [[rc://en/ta/man/translate/figs-activepassive]])
JAS 2 8 j109 grammar-connect-logic-contrast εἰ μέντοι 1 If, however James is using these words to introduce a contrast with what he said in [2:6](../02/06.md), “you have dishonored the poor,” meaning “you have treated rich people much better than you have treated poor people.” Alternate translation: “But if, instead of favoring rich people” (See: [[rc://en/ta/man/translate/grammar-connect-logic-contrast]])

Can't render this file because it contains an unexpected character in line 2 and column 3842.