Edit 'en_tn_60-JAS.tsv' using 'tc-create-app'

This commit is contained in:
WilsonJacob 2021-09-28 14:14:52 +00:00
parent 47067dc9d9
commit 6581c07207
1 changed files with 1 additions and 1 deletions

View File

@ -144,7 +144,7 @@ JAS 1 25 j075 figs-abstractnouns ἀκροατὴς ἐπιλησμονῆς 1 a
JAS 1 25 j076 figs-metonymy ποιητὴς ἔργου 1 a doer of the work **કાર્ય/કરણી** કે જે ઈશ્વરની આજ્ઞાઓને અમલમાં મૂકનાર છે તે સાથેના જોડાણ દ્વારા, યાકૂબ **કાર્ય/કરણી** શબ્દનો ઉપયોગ અલંકારિક રીતે કરે છે, જેનો અર્થ ઈશ્વર જે આજ્ઞા કરે છે તે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર જે આજ્ઞાઓ કરે છે તે પ્રમાણે કરનાર કોઈક” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]])
JAS 1 25 jku1 figs-activepassive οὗτος μακάριος…αὐτοῦ ἔσται 1 this one will be blessed જ્યારે **આશીર્વાદિત** શબ્દ એક વિશેષણ છે તો અભિવ્યક્તિ **આશીર્વાદિત થશે** તે નિષ્ક્રિય શાબ્દિક સ્વરૂપ નથી, તમારી ભાષામાં કદાચ આનું ભાષાંતર સક્રિય શાબ્દિક સ્વરૂપમાં કરવું વધુ સ્પસ્ટ હશે. વૈકલ્પિક ભાષાંતર: “આવા વ્યક્તિને ઈશ્વર આશીર્વાદ આપશે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])
JAS 1 25 j077 figs-abstractnouns ἐν τῇ ποιήσει αὐτοῦ 1 in his doing જો તમારી ભાષમાં તે વધુ સ્પસ્ટ હોય તો, અમૂર્ત નામ **અનુસરનાર/કરી રહ્યો છે** ની પાછળના ખ્યાલનું ભાષાંતર ક્રિયાપદ જેવા કે "કરવું" દ્વારા કરી શકો. વૈકલ્પિક ભાષાંતર: “જેમાં તે કરે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])
JAS 1 26 j078 figs-hypo εἴ τις δοκεῖ θρησκὸς εἶναι, μὴ χαλιναγωγῶν γλῶσσαν αὐτοῦ, ἀλλὰ ἀπατῶν καρδίαν αὐτοῦ, τούτου μάταιος ἡ θρησκεία 1 If anyone thinks to be religious, not bridling his tongue, but deceiving his heart, the religion of that one is worthless યાકૂબ શિક્ષણ આપવા માટે કાલ્પનિક/અનુમાનિત સ્થિતિનો ઉપયોગ કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: “ધારો કે કોઈક એમ વિચારે છે કે તે ધાર્મિક છે, પરંતુ તે તેની જીભ પર લગામ રાખતો નથી, અને તેમ તેના હ્રદયને છેતરે છે. તો પછી તેનો ધર્મ બિનઉપયોગી છે.” (See: [[rc://en/ta/man/translate/figs-hypo]])
JAS 1 26 j078 figs-hypo εἴ τις δοκεῖ θρησκὸς εἶναι, μὴ χαλιναγωγῶν γλῶσσαν αὐτοῦ, ἀλλὰ ἀπατῶν καρδίαν αὐτοῦ, τούτου μάταιος ἡ θρησκεία 1 If anyone thinks to be religious, not bridling his tongue, but deceiving his heart, the religion of that one is worthless યાકૂબ શિક્ષણ આપવા માટે કાલ્પનિક/અનુમાનિત સ્થિતિનો ઉપયોગ કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: “ધારો કે કોઈક એમ વિચારે છે કે તે ધાર્મિક છે, પરંતુ તે તેની જીભ પર લગામ રાખતો નથી, અને તેમ તેના હ્રદયને છેતરે છે. તો પછી તેનો ધર્મ નિરર્થક છે.” (See: [[rc://en/ta/man/translate/figs-hypo]])
JAS 1 26 j1bg δοκεῖ θρησκὸς εἶναι 1 thinks to be religious The word translated **religious** could refer to a pattern of behavior rather than to participation in worship activities. Alternate translation: “thinks that he is honoring God by his actions”
JAS 1 26 j079 figs-metaphor μὴ χαλιναγωγῶν γλῶσσαν αὐτοῦ 1 not bridling his tongue James speaks figuratively of a person **bridling his tongue** as if he were controlling a horse with a bridle. Alternate translation: “but he does not control his tongue” (See: [[rc://en/ta/man/translate/figs-metaphor]])
JAS 1 26 j080 translate-unknown μὴ χαλιναγωγῶν γλῶσσαν αὐτοῦ 1 not bridling his tongue A **bridle** is headgear that is used to control a horse. If your readers would not be familiar with what a **bridle** is, you could use a different illustration that would be familiar to them of a device that is used in your culture to control animals. (See: [[rc://en/ta/man/translate/translate-unknown]])

Can't render this file because it contains an unexpected character in line 2 and column 3842.