Edit 'en_tn_60-JAS.tsv' using 'tc-create-app'

This commit is contained in:
WilsonJacob 2021-09-29 13:10:13 +00:00
parent c5872e18f0
commit 64a80a1249
1 changed files with 1 additions and 1 deletions

View File

@ -178,7 +178,7 @@ JAS 2 3 j092 figs-yousingular σὺ κάθου ὧδε καλῶς…σὺ στ
JAS 2 3 zx9f figs-idiom σὺ κάθου ὧδε καλῶς 1 You sit here well આ સંદર્ભમાં **સારું**નો અર્થ "માનયોગ્ય" થાય છે. સૂચિત બેસવાની જગ્યાએ કેવી સારી રીતે બેસવાને ધનવાન માણસ યોગ્ય છે તેવો ઉલ્લેખ આ કરતું નથી.વૈકલ્પિક ભાષાંતર: “માનયોગ્ય જગ્યાએ અહિ બેસો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-idiom]])
JAS 2 3 j093 figs-imperative σὺ κάθου ὧδε καλῶς 1 You sit here well આ આદેશાત્મક છે, પરંતુ તેનું ભાષાંતર આજ્ઞાના સ્થાને હળવાશભરી વિનંતી તરીકે કરવું જોઈએ. આને વધુ સ્પસ્ટ કરવા માટે અભિવ્યક્તિ જેવી કે "મહેરબાની કરીને"નો ઉમેરો કરવો કદાચ મદદરૂપ બને. વૈકલ્પિક ભાષાંતર: “આ સન્માનના સ્થાને મહેરબાની કરીને બેસો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-imperative]])
JAS 2 3 j094 grammar-connect-logic-contrast καὶ 1 and **અને** શબ્દ, ધનવાન વ્યક્તિ અને ગરીબ વ્યક્તિ સાથે કેવો વ્યવહાર કરાય છે તે વિરોધાભાસરૂપી તફાવતને પ્રસ્તુત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “પરંતુ” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-contrast]])
JAS 2 3 j095 figs-imperative σὺ στῆθι ἐκεῖ…κάθου ὑπὸ τὸ ὑποπόδιόν μου 1 You stand there … Sit under my footstool ગરીબ વ્યક્તિને સંબોધિત આ વિધાનો કદાચ હળવી વિનંતીઓના બદલે પ્રત્યક્ષ આદેશાત્મક છે, કેમ કે યાકૂબ ઉદાહરણ આપી રહ્યો છે કે કેવી રીતે વિશ્વાસીઓ ધનિક વ્યક્તિ કરતાં ગરીબ વ્યક્તિ સાથે અલગ વ્યવહાર કરે. "મહેરબાની કરીને" નો ઉમેરો આ વાક્યોમાં ના કરવાથી ધનવાન વ્યક્તિને કરાતા સંબોધનની રીતનો તફાવત બતાવશે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-imperative]])
JAS 2 3 j095 figs-imperative σὺ στῆθι ἐκεῖ…κάθου ὑπὸ τὸ ὑποπόδιόν μου 1 You stand there … Sit under my footstool ગરીબ વ્યક્તિને સંબોધિત આ વિધાનો કદાચ હળવી વિનંતીઓના બદલે પ્રત્યક્ષ આદેશાત્મક છે, કેમ કે યાકૂબ ઉદાહરણ આપી રહ્યો છે કે કેવી રીતે વિશ્વાસીઓ, ધનિક વ્યક્તિ કરતાં ગરીબ વ્યક્તિ સાથે અલગ વ્યવહાર કરે. "મહેરબાની કરીને" નો ઉમેરો આ વાક્યોમાં ના કરવાથી ધનવાન વ્યક્તિને કરાતા સંબોધનની રીતનો તફાવત બતાવશે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-imperative]])
JAS 2 3 ce14 figs-explicit σὺ στῆθι ἐκεῖ…κάθου ὑπὸ τὸ ὑποπόδιόν μου 1 You stand there … Sit under my footstool The implications are that the poor person is being told to stand or sit in a humbler and less honorable place. If it would be helpful to your readers, you could say that explicitly, as UST does. (See: [[rc://en/ta/man/translate/figs-explicit]])
JAS 2 3 h2fy figs-you κάθου ὑπὸ τὸ ὑποπόδιόν μου 1 Sit under my footstool This imperative statement uses the singular first-person pronoun **my**, since it is something that one of the believers might say to the hypothetical poor person. If this would not be natural in your language, since the statement is introduced by **you** (plural) **say**, you could also use a plural form in the statement itself. Alternate translation: “Sit on the floor by our feet” (See: [[rc://en/ta/man/translate/figs-you]])
JAS 2 4 j096 figs-hypo οὐ διεκρίθητε ἐν ἑαυτοῖς, καὶ ἐγένεσθε κριταὶ διαλογισμῶν πονηρῶν? 1 have you not distinguished among yourselves and become judges of evil thoughts? In this verse James describes the result of the hypothetical situation he has been describing since [2:2](../02/02.md). It may be helpful to begin a new sentence here. Alternate translation: “Then you have distinguished among yourselves and become judges of evil thoughts.” (See: [[rc://en/ta/man/translate/figs-hypo]])

Can't render this file because it contains an unexpected character in line 2 and column 3842.