Edit 'en_tn_60-JAS.tsv' using 'tc-create-app'

This commit is contained in:
WilsonJacob 2021-09-27 09:07:47 +00:00
parent 2a23084b58
commit 61804997c1
1 changed files with 1 additions and 1 deletions

View File

@ -63,7 +63,7 @@ JAS 1 12 j030 figs-possession λήμψεται τὸν στέφανον τῆς
JAS 1 12 k3hh figs-metaphor λήμψεται τὸν στέφανον τῆς ζωῆς 1 he will receive the crown of life મુગટના ચિત્રનો અલંકારિક રીતે ઉપયોગ કરીને યાકૂબ સૂચિત કરે છે કે ઈશ્વર આ વ્યક્તિને માન આપશે. વૈકલ્પિક ભાષાંતર: “તેને જીવન આપવા દ્વારા ઈશ્વર તેને માન આપશે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
JAS 1 12 j031 figs-metaphor λήμψεται τὸν στέφανον τῆς ζωῆς 1 he will receive the crown of life યાકૂબ સંભવિતપણે શારીરિક જીવનની નહિ પરંતુ આત્મિક જીવનની વાત કરે છે, જે શારીરિક મરણ બાદ ઈશ્વરની હજૂરાતમાં સદાકાળને માટે જીવવું. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર તે વ્યક્તિને તેમની હજૂરમાં અનંતકાળિક જીવન આપવા દ્વારા માન આપશે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
JAS 1 12 hx28 writing-pronouns ὃν ἐπηγγείλατο τοῖς ἀγαπῶσιν αὐτόν 1 which he promised to the ones who love him કલમના આ છેલ્લા વાક્યાંશમાં, શબ્દો તે અને તેને/તેમને, વ્યક્તિ કે જે **પરીક્ષણનો સામનો કરે છે** તેનો નહિ પરંતુ  ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “જેઓ તેમને પ્રેમ કરે છે તેઓને ઈશ્વરે તે વચન આપ્યું છે" (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]])
JAS 1 13 lh7z figs-activepassive ἀπὸ Θεοῦ πειράζομαι 1 I am tempted by God If it would be clearer in your language, you could say this with an active form. Alternate translation: “God is tempting me” or “God is leading me to do something wrong” (See: [[rc://en/ta/man/translate/figs-activepassive]])
JAS 1 13 lh7z figs-activepassive ἀπὸ Θεοῦ πειράζομαι 1 I am tempted by God જો તમારી ભાષામાં તે વધારે સ્પસ્ટ હોય તો, તેને તમે સક્રિય સ્વરૂપમાં કહી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર મને લલચાવે છે” or “ઈશ્વર મને કશુક ખોટું કરવા દોરે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])
JAS 1 13 p5cp ὁ…Θεὸς ἀπείραστός ἐστιν κακῶν 1 God is untempted by evil Even though the word that ULT translates as **untempted** is an adjective, not a passive verbal form, it may be clearer in your language if you translate it with an active verbal form. Alternate translation: “evil does not tempt God” or “Gods desires never lead him to do something wrong”
JAS 1 13 zb13 πειράζει δὲ αὐτὸς οὐδένα 1 and he himself tempts no one Alternate translation: “and God himself never leads anyone to do anything wrong”
JAS 1 14 j032 grammar-connect-logic-contrast δὲ 1 But James is using the word **But** to indicate a contrast between the wrong idea that God might tempt someone and the truth that each person **is tempted by his own desire**. This is actually a strong contrast, and you may wish to use a strong expression for it. Alternate translation: “No, on the contrary,” (See: [[rc://en/ta/man/translate/grammar-connect-logic-contrast]])

Can't render this file because it contains an unexpected character in line 2 and column 3599.