diff --git a/en_tn_57-TIT.tsv b/en_tn_57-TIT.tsv
index 43ef6c8..fc21edd 100644
--- a/en_tn_57-TIT.tsv
+++ b/en_tn_57-TIT.tsv
@@ -1,8 +1,8 @@
Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNote
TIT front intro m2jl 0 # તિતસને પત્રની પ્રસ્તાવના
## ભાગ ૧ : સર્વ સામાન્ય પ્રસ્તાવના
### તિતસને પત્રની રૂપરેખા
1. પાઉલ તિતસને સૂચના આપે છે કે તેણે ઈશ્વરપરાયણ આગેવાનોની નિયુક્તિ કરવી. (૧:૧-૧૬)
2. પાઉલ તિતસને સૂચના આપે છે કે તેણે લોકોને ઈશ્વરપરાયણ જીવન જીવવા તાલીમ આપવી. (૨:૧-૩:૧૧)
3. તેના કેટલાક આયોજન જણાવી તથા વિવધ વિશ્વાસીઓને સલામ પાઠવી પાઉલ પત્રનું સમાપન કરે છે. (૩:૧૨-૧૫)
### તિતસને પત્ર કોણે લખ્યો હતો?
તિતસને પત્રનો લેખક પાઉલ છે. પાઉલ તાર્સસ શહેરનો વતની હતો. તેના જીવનના અગાઉના સમયોમાં તે શાઉલ તરીકે ઓળખાતો હતો. ખ્રિસ્તી બન્યા પૂર્વે પાઉલ એક ફરોશી હતો. તેણે ખ્રિસ્તીઓની સતામણી કરી હતી. ખ્રિસ્તી બન્યા પછી તેણે કેટલીયવાર સમગ્ર રોમન સામ્રાજ્યના વિસ્તારોમાં મુસાફરી કરી લોકોને પ્રભુ ઈસુ વિષે જણાવ્યું હતું.
### તિતસને પત્ર શા વિષે છે?
તિતસને, તેના સાથી કાર્યકરને, કે જે ક્રિતના ટાપુ પર વિશ્વાસીઓના સમુદાયો/મંડળીઓની આગેવાની કરતો હતો તેને, આ પત્ર પાઉલે લખ્યો હતો. વિશ્વાસી સમુદાયોના/મંડળીઓના આગેવાનો નીમવા માટે પાઉલે તેને સૂચનાઓ આપી. વધુમાં પાઉલે એમ પણ વર્ણવ્યું કે કેવી રીતે વિશ્વાસીઓએ એકબીજા સાથે વ્યવહાર કરવો જોઈએ. ઈશ્વરને પસંદ પડે તે રીતે જીવવા માટે પણ તેણે તેઓને પ્રોત્સાહન આપ્યું.
### આ પત્રના શીર્ષકનો અનુવાદ કેવી રીતે કરવો જોઈએ?
અનુવાદકો આ પત્રને પરંપરાગત શીર્ષક આપવાનું પસંદ કરી શકે છે જેમ કે, "તિતસ." અથવા તેઓ વધુ સ્પષ્ટ શીર્ષક પસંદ કરી શકે છે જેમ કે "તિતસને પાઉલનો પત્ર" અથવા "તિતસને પત્ર." (See: [[rc://en/ta/man/translate/translate-names]])
## ભાગ ૨: મહત્વપૂર્ણ ધાર્મિક અને સાંસ્કૃતિક ખ્યાલો ભાગ
### વિશ્વાસી સમુદાયમાં/મંડળીમાં લોકો કેવી ભૂમિકાઓ નિભાવી સેવા કરી શકે છે?
તિતસને પત્રમાં કેટલુંક એવું શિક્ષણ આપવામાં આવ્યું છે કે શું કોઈ સ્ત્રી અથવા છૂટાછેડા થયેલ પુરુષ મંડળીમાં આગેવાન તરીકે સેવા આપી શકે? શિક્ષણના અર્થ વિશે વિદ્વાનોમાં અસંમતી છે. આ પત્રનું ભાષાંતર કરતાં પહેલાં આ બાબતો પર વધુ અભ્યાસ જરૂરી હોઈ શકે છે.
## ૩: મહત્વપૂર્ણ ભાષાંતર સમસ્યાઓ
### એકવચન અને બહુવચન "તું/તમે"
આ પત્રમાં, "હું" શબ્દ પાઉલનો ઉલ્લેખ કરે છે. તથા “તું/તારે” શબ્દ, મોટાભાગે હંમેશા એકવચન છે અને તે તિતસનો ઉલ્લેખ કરે છે. આનો અપવાદ ૩:૧૫ છે. (See: [[rc://en/ta/man/translate/figs-exclusive]] and [[rc://en/ta/man/translate/figs-you]])
### ઈશ્વર આપણા તારણહારનો અર્થ શું છે?
આ પત્રમાં, આ શબ્દસમૂહ સર્વસામાન્ય છે. પાઉલનો અર્થ એ હતો કે આ પત્રના વાચકો વિચાર કરે કે, કેવી રીતે ઈશ્વરે લોકોને તેમની વિરુદ્ધ કરેલા પાપોની માફી ખ્રિસ્તમાં આપી છે, અને તેમને માફ કર્યાથી તેઓને ન્યાયને દિવસ, જે દિવસે ઈશ્વર અન્ય લોકોને શિક્ષા કરી તેમનો ન્યાય કરવાના છે તે દિવસથી, ઈશ્વરે આ લોકોને બચાવી લીધા છે. આ પત્રમાં સમાન શબ્દસમૂહ છે "આપણા મહાન ઈશ્વર અને ઉદ્ધારક ઈસુ ખ્રિસ્ત"
TIT 1 intro c7me 0 # તિતસ ૦૧ સર્વસામાન્ય નોંધ
## માળખું અને બંધારણ
૧-૪ કલમોમાં પાઉલ ઔપચારિક રીતે આ પત્રની પ્રસ્તાવના રજૂ કરે છે. પૂર્વ નજીકના પ્રાચીન સમયોમાં લેખકો મોટાભાગે આ રીતે પત્રની પ્રસ્તાવના લખતા હતા.
૬-૯ કલમોમાં મંડળીના અધ્યક્ષ હોવાની ઈચ્છા ધરાવતા વિશ્વાસી વ્યક્તિમાં જે કેટલીક લાયકાતો હોવી જરૂરી છે, તેની યાદી રજૂ કરે છે. (See: rc://en/ta/man/translate/figs-abstractnouns) તિમોથીને પહેલા પત્રના ત્રીજા અધ્યાયમાં પણ પાઉલ આવી જ સમાન યાદી આપે છે.
## આ અધ્યાયમાં વિશેષ ખ્યાલો
## વડીલો
વિશ્વાસી સમુદાય/મંડળીના આગેવાનો માટે મંડળીએ વિવિધ શિર્ષકોનો ઉપયોગ કર્યો છે. તેમાંના કેટલાક શિર્ષકો અવેક્ષક, વડીલ, સેવક, પાળક અને અધ્યક્ષ જેવા શબ્દોનો સમાવેશ કરે છે.
## આ અધ્યાયની અન્ય સંભવિત ભાષાંતર સમસ્યાઓ
ભવિષ્યકાળદર્શક સહાયકારક કિયાપદ |
---|