diff --git a/tn_GAL.tsv b/tn_GAL.tsv index f767be5..db5c853 100644 --- a/tn_GAL.tsv +++ b/tn_GAL.tsv @@ -292,11 +292,7 @@ front:intro i6u9 0 # ગલાતીઓને પત્રનો પરિચ 3:6 ghuy rc://*/ta/man/translate/figs-explicit ἐλογίσθη 1 **તે** શબ્દ અહીં ઇબ્રાહીમમની ઈશ્વર પરનો વિશ્વાસ દર્શાવે છે. જો તે તમારા વાચકોને મદદરૂપ થાય, તો તમે તે સ્પષ્ટપણે સૂચવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે તેના વિશ્વાસને શ્રેય આપ્યો” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-explicit]]) 3:6 f7sv rc://*/ta/man/translate/figs-abstractnouns δικαιοσύνην 1 [2:21](../02/21.md) માં **ન્યાયીતા** શબ્દનો અનુવાદ તમે કેવી રીતે કર્યો છે તે જુઓ. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]]) 3:7 i9x4 rc://*/ta/man/translate/figs-abstractnouns οἱ ἐκ πίστεως 1 જો તમારી ભાષા **વિશ્વાસ** ના વિચાર માટે ભાવવાચક સંજ્ઞાનો ઉપયોગ કરતી નથી, તો તમે તે જ વિચારને “વિશ્વાસ” જેવા ક્રિયાપદ વડે વ્યક્ત કરી શકો છો અથવા તમે અન્ય કોઈ રીતે અર્થ વ્યક્ત કરી શકો છો જે તમારી ભાષામાં સહજ છે. વૈકલ્પિક અનુવાદ: “જેઓ માને છે” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]]) -3:7 rh9q rc://*/ta/man/translate/figs-explicit οἱ ἐκ πίστεως 1 "તમારી ભાષામાં તમારે **વિશ્વાસ**નો ઉદેશ્ય જણાવવાની જરૂર પડી શકે છે. - -**વિશ્વાસ દ્વારા** શબ્દ અહીં આ હોઈ શકે: “જેઓ ખ્રિસ્તમાં વિશ્વાસ દ્વારા ઈશ્વર પર વિશ્વાસ કરે છે તેઓને ન્યાયી ગણવામાં આવે છે” અથવા “જેઓ ખ્રિસ્તમાં વિશ્વાસ કરે છે તેઓને ઈશ્વર પર ભરોસો રાખવા માટે ન્યાયી ગણવામાં આવે છે” એવું માટેની ટૂંકી રીત છે. - -**વિશ્વાસથી** શબ્દ અહીં [2:16](../02/16.md) માં “ખ્રિસ્તમાં વિશ્વાસથી” શબ્દસમૂહના સમકક્ષ અથવા સમાન છે, જ્યાં તે “અમે ખ્રિસ્ત ઈસુમાં પણ વિશ્વાસ કર્યો, જેથી આપણે ખ્રિસ્તમાં વિશ્વાસ દ્વારા ન્યાયી ઠરીએ” એવો અર્થ થાય છે. જો તે તમારા વાચકોને મદદરૂપ થાય, તો તમે તેનો અર્થ સ્પષ્ટપણે અહીં સૂચવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જેઓ ખ્રિસ્તમાં વિશ્વાસ દ્વારા ઈશ્વર પર ભરોસો કરવા માટે ન્યાયી ગણે છે” અથવા “જેઓ ઈશ્વર પર વિશ્વાસ કરે છે તેઓ તેમને ન્યાયી ગણે છે કારણ કે તેઓ ખ્રિસ્તમાં માને છે” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-explicit]])" +3:7 rh9q rc://*/ta/man/translate/figs-explicit οἱ ἐκ πίστεως 1 "તમારી ભાષામાં તમારે **વિશ્વાસ**નો ઉદેશ્ય જણાવવાની જરૂર પડી શકે છે. **વિશ્વાસ દ્વારા** શબ્દ અહીં આ હોઈ શકે: “જેઓ ખ્રિસ્તમાં વિશ્વાસ દ્વારા ઈશ્વર પર વિશ્વાસ કરે છે તેઓને ન્યાયી ગણવામાં આવે છે” અથવા “જેઓ ખ્રિસ્તમાં વિશ્વાસ કરે છે તેઓને ઈશ્વર પર ભરોસો રાખવા માટે ન્યાયી ગણવામાં આવે છે” એવું માટેની ટૂંકી રીત છે. **વિશ્વાસથી** શબ્દ અહીં [2:16](../02/16.md) માં “ખ્રિસ્તમાં વિશ્વાસથી” શબ્દસમૂહના સમકક્ષ અથવા સમાન છે, જ્યાં તે “અમે ખ્રિસ્ત ઈસુમાં પણ વિશ્વાસ કર્યો, જેથી આપણે ખ્રિસ્તમાં વિશ્વાસ દ્વારા ન્યાયી ઠરીએ” એવો અર્થ થાય છે. જો તે તમારા વાચકોને મદદરૂપ થાય, તો તમે તેનો અર્થ સ્પષ્ટપણે અહીં સૂચવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જેઓ ખ્રિસ્તમાં વિશ્વાસ દ્વારા ઈશ્વર પર ભરોસો કરવા માટે ન્યાયી ગણે છે” અથવા “જેઓ ઈશ્વર પર વિશ્વાસ કરે છે તેઓ તેમને ન્યાયી ગણે છે કારણ કે તેઓ ખ્રિસ્તમાં માને છે” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-explicit]])" 3:7 kq1h rc://*/ta/man/translate/figs-metaphor υἱοί & Ἀβραὰμ 1 જે લોકો ઈશ્વરમાં ઇબ્રાહીમ જેવો વિશ્વાસ ધરાવે છે, તેઓ ઇબ્રાહીમમના **પુત્રો** હોયતેવી વાત અહીં કરવામાં આવી છે. જે લોકો ઈશ્વરમાં વિશ્વાસ કરે છે તેઓ ઇબ્રાહીમમના શારીરિક વંશજો છે એવું પાઉલનો કહેવાનો અર્થ નથી પરંતુ, તે કહે છે કે તેઓ તેમની સાથે આત્મિક સમાનતા ધરાવે છે કારણ કે તેઓ ઈશ્વરમાંમાં વિશ્વાસ કરે છે. તેથી પાઉલ તેઓને **ઇબ્રાહીમમના પુત્રો** કહે છે. જો તે તમારી ભાષામાં મદદરૂપ થાય, તો તમે અર્થ સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકો છો અથવા ઉપમાનો ઉપયોગ કરી શકો છો. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) 3:7 pq0z rc://*/ta/man/translate/figs-gendernotations υἱοί 1 **પુત્રો** શબ્દ પુરૂષવાચી હોવા છતાં, પાઉલ આ શબ્દનો ઉપયોગ અહીં સામાન્ય અર્થમાં કરી રહ્યો છે જેમાં સ્ત્રી અને પુરુષ બંનેનો સમાવેશ થાય છે. વૈકલ્પિક અનુવાદ: “બાળકો” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-gendernotations]]) 3:8 vs1m rc://*/ta/man/translate/figs-personification προϊδοῦσα & ἡ Γραφὴ, ὅτι ἐκ πίστεως δικαιοῖ τὰ ἔθνη ὁ Θεὸς, προευηγγελίσατο τῷ Ἀβραὰμ 1 **શાસ્ત્રવચન**ની વાત અહીં એવી રીતે કરવામાં આવી છે કે જાણે તે એવી વ્યક્તિ હોય કે જે **ઈશ્વર વિશ્વાસ દ્વારા બિનયહૂદીઓને ન્યાયી ઠરાવશે** અને **સુવાર્તાનો ઉપદેશ આપશે**. જો તે તમારી ભાષામાં મદદરૂપ થાય, તો તમે આ અર્થ સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકો છો. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-personification]])