diff --git a/en_tn_62-2PE.tsv b/en_tn_62-2PE.tsv index e26b075..ee1f147 100644 --- a/en_tn_62-2PE.tsv +++ b/en_tn_62-2PE.tsv @@ -320,7 +320,7 @@ Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNo 2PE 2 18 n2pr figs-abstractnouns ματαιότητος 1 જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા**ખાલીપણા**ની પાછળ રહેલા વિચારને તમે એક વિશેષણ જેમ કે “ખાલી” શબ્દ વડે રજુ કરી શકો છો. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]]) 2PE 2 18 f8tg writing-pronouns δελεάζουσιν ἐν ἐπιθυμίαις σαρκὸς 1 They entice people by the lusts of the flesh અહીં, **તેઓ**સર્વનામ [2:1](../02/01.md)માં પરિચય કરવામાં આવેલ ખોટા પ્રબોધકોનો ઉલ્લેખ કરે છે. જો તમારા વાંચકો માટે તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે સ્પષ્ટ શબ્દોમાં રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “દૈહિક વિષયોથી આ ખોટા ઉપદેશકો મોહ પમાડે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]]) 2PE 2 18 t543 figs-metaphor ἐν ἐπιθυμίαις σαρκὸς 1 અહીં, **દેહ**શબ્દ વ્યક્તિના પાપમય સ્વભાવને અલંકારિક રૂપમાં ઉપયોગ કરાયો છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, રૂપક માટેનો આ શબ્દશઃ ભાવાર્થને તમે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓના પાપમય સ્વભાવોની દુર્વાસનાઓથી” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]]) -2PE 2 18 bibq ἀσελγείαις 1 અહીં, **કામુક કૃત્યો**સંયમનાં અભાવને પ્રદર્શિત કરનાર અનૈતિક જાતીય આચરણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. [૨:૨](../૦૨/૦૨.md)માં તમે તે શબ્દશૈલીનો અનુવાદ તમે કઈ રીતે કર્યો છે તેને તપાસો. વૈકલ્પિક અનુવાદ: “અનિયંત્રિત કામુક આચરણો” +2PE 2 18 bibq ἀσελγείαις 1 અહીં, **કામુક કૃત્યો**સંયમનાં અભાવને પ્રદર્શિત કરનાર અનૈતિક જાતીય આચરણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. [2:2](../02/02.md)માં તમે તે શબ્દશૈલીનો અનુવાદ તમે કઈ રીતે કર્યો છે તેને તપાસો. વૈકલ્પિક અનુવાદ: “અનિયંત્રિત કામુક આચરણો” 2PE 2 18 nks3 figs-metaphor τοὺς ὀλίγως ἀποφεύγοντας τοὺς ἐν πλάνῃ ἀναστρεφομένους 1 those who are barely escaping from those who live in error હાલમાં જ વિશ્વાસીઓ થયેલા પાપમય માનવજાતિમાંથી **મુક્ત થવાની તૈયારી કરતા**હોય એવા લોકોના વિષયમાં પિતર અલંકારિક રીતે બોલે છે. તે હજુ સુધી તેઓની પાપમય ઈચ્છાઓ મુજબ જીવન જીવનાર અવિશ્વાસીઓનો પણ ઉલ્લેખ કરતા જણાવે છે કે **તેઓ ભ્રમણામાં પડયા છે.** જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને બિન અલંકારિક રૂપમાં બોલી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “અન્ય લોકો જેમ કરે છે તેમ પાપમય જીવન જીવવાનું જે લોકોએ હાલમાં છોડી મૂક્યું છે તેઓ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]]) 2PE 2 19 xqla ἐλευθερίαν αὐτοῖς ἐπαγγελλόμενοι 1 અગાઉની કલમમાંથી ચાલુ રહેલ આ ઉપવાક્ય તેઓના અનુયાયીઓને ખોટા ઉપદેશકો કઈ રીતે લલચાવે છે તેની બીજી એક રીતનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “તેઓને સ્વતંત્રતા આપવાનું વચન આપીને પણ તેઓ લલચાવે છે” 2PE 2 19 uyw6 figs-metaphor ἐλευθερίαν αὐτοῖς ἐπαγγελλόμενοι 1 promising freedom to them, while they themselves are slaves of corruption અહીં, **સ્વતંત્રતા**શબ્દ વ્યક્તિ પોતાની મરજીથી જીવી શકે એવી સ્વનિર્ભરતાનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: “તેઓ જે રીતે જીવવાની ઈચ્છા રાખે છે તે રીતે જીવવાની ક્ષમતા આપવાનું વચન તેઓ તેઓને આપે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])