From 49bb4094357aef1f186213991860a0b7ca64e711 Mon Sep 17 00:00:00 2001 From: NimitPatel Date: Wed, 13 Dec 2023 09:00:48 +0000 Subject: [PATCH] Edit 'tn_OBA.tsv' using 'tc-create-app' --- tn_OBA.tsv | 4 ++-- 1 file changed, 2 insertions(+), 2 deletions(-) diff --git a/tn_OBA.tsv b/tn_OBA.tsv index 95dcd6a..01758e9 100644 --- a/tn_OBA.tsv +++ b/tn_OBA.tsv @@ -1,7 +1,7 @@ Reference ID Tags SupportReference Quote Occurrence Note front:intro jrz8 0 # ઓબાદ્યાનો પરિચય\n\n## ભાગ 1: સામાન્ય પરિચય\n\n### ઓબાદ્યાના પુસ્તકની રૂપરેખા\n\n1. યહોવાહ અદોમનો ન્યાય કરશે (1:1-16) ક. યહોવાહ અદોમનો નાશ કરશે (1:1–9) ખ. શા માટે યહોવાહ અદોમનો નાશ કરશે (1:10–14)\n2. યહોવાહ દેશોનો ન્યાય કરશે (1:15–16)\n3. યહોવાહ પોતાના લોકોને બચાવશે (1:17–21)\n\n### ઓબાદ્યાના પુસ્તકનો વિષય શું છે?\n\nબાબિલ દેશે યરૂશાલેમનો નાશ કર્યા પછી, અદોમીઓએ (એદોમના આજુબાજુના વિસ્તારોમાંથી) ભાગી રહેલા યહુદીઓને પકડી લીધા. પછી તેઓએ આ યહૂદીઓને બાબિલને સોંપી દીધા. ઓબાદ્યાનું પુસ્તક યહોવાહ તેના લોકોને નુકસાન પહોંચાડવા બદલ અદોમીઓને ન્યાય કરવા વિશે છે. આ પુસ્તક યહુદાહના લોકો માટે દિલાસો આપતું હશે જેઓને પકડવામાં આવ્યા હતા અને બાબિલમાં રહેવા માટે ફરજ પાડવામાં આવી હતી..\n\n### આ પુસ્તકનાં શીર્ષકનો અનુવાદ કઈ રીતે કરી શકાય?\n\nઆ પુસ્તક પરંપરાગત રીતે "ઓબાદ્યાનું પુસ્તક" અથવા ફક્ત "ઓબાદ્યા" શીર્ષક ધરાવે છે. અનુવાદકો "ઓબાદ્યાની જણાવેલી વાતો" જેવા સ્પષ્ટ શીર્ષકનો ઉપયોગ કરી શકે છે.” (જુઓ: [[rc://*/ta/man/translate/translate-names]])\n\n### ઓબાદ્યાનું પુસ્તક કોણે લખ્યું હતું?\n\nઓબાદ્યકે કદાચ આ પુસ્તક લખ્યું હતું. આપણે ઓબાદ્યા વિશે વધુ કંઈ જાણતા નથી. હિબ્રુમાં તેમના નામનો અર્થ “યહોવાહનો સેવક” થાય છે.\n\n## ભાગ 2: મહત્વનાં ધાર્મિક અને સાંસ્કૃતિક વિચારો\n\n### ઇઝરાયેલ સાથે અદોમનો સંબંધ શું હતો?\n\nઓબાદ્ય અદોમને ઇઝરાયેલના ભાઈ તરીકે નિર્દેશે છે. કારણ કે અદોમીઓ એસાવના વંશજ હતા, અને ઇઝરાયેલીઓ યાકૂબના વંશજ હતા. યાકુબ અને એસાવ જોડિયા ભાઈઓ હતા. આ બાબતથી ઇઝરાયેલ સાથે અદોમનો વિશ્વાસઘાત વધુ ખરાબ બન્યો. ઇઝરાયેલીઓને યહુદાના લોકો તરીકે પણ દર્શાવવામાં આવે છે તેની નોધ લો. યહુદા એ ઇઝરાયેલનો એક ભાગ હતો જે આશ્શૂરના રાજ્ય દ્વારા અગાઉના વિનાશમાંથી બચી ગયો હતો અને જે પાછળથી બાબિલના રાજ્ય દ્વારા કબજે કરવામાં આવ્યો હતો તે સમયે અદોમેં તેમને મદદ કરી ન હતી.\n\n## ભાગ 3: અનુવાદની મહત્વની સમસ્યાઓ\n\n### હું "અભિમાન" ના વિચારનો અનુવાદ કેવી રીતે કરી શકું?”\n\nઓબાદ્યાનું પુસ્તક અદોમના અભિમાન વિષે વાત કરે છે. એનો અર્થ એવો થાય છે કે અદોમીઓએ વિચારતા હતા કે તેમના દુશ્મનો કે યહોવાહ તેઓને હરાવી શકશે નહિ. (જુઓ: [[rc://*/tw/dict/bible/other/proud]])\n\n### જ્યારે ઓબાદ્યા અદોમને સંબોધે છે, ત્યારે શું હું “તમે” સર્વનામને એકવચનમાં દર્શાવું કે બહુવચનમાં? \n\nઓબાદ્યાએ અદોમના લોકોને અદોમના દેશ તરીકે ઉલ્લેખ કરીને સંબોધ્યા હોવાથી, તેણે મૂળ ભાષામાં એકવચનનો ઉપયોગ કર્યો છે. પરંતુ જો તમે વધુ સહજ ભાષાનો ઉપયોગ કરો છો અને ઇચ્છો છો કે તમારું ભાષાંતર સ્પષ્ટ થાય કે તે અદોમના લોકોને સંબોધે છે, તો તમે બહુવચનનો ઉપયોગ કરી શકો છો. -1:1 xm1w rc://*/ta/man/translate/figs-metaphor חֲז֖וֹן עֹֽבַדְיָ֑ה 1 This is the title of the book. Here **vision** is used in the general sense of a message from Yahweh, rather than to indicate how Obadiah received that message. **Vision** here is a metaphor for the way that God gives knowledge to people. Alternate translation: “The message that God gave to Obadiah” or “The prophecy of Obadiah” (See: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) -1:1 jdr1 rc://*/ta/man/translate/translate-names עֹֽבַדְיָ֑ה 1 Some English translations call the prophet Abdias, but Obadiah is the form of his name most commonly used in English. Use the form of the name that is used in your source language or a form that is similar that sounds like a name in your language. (See: [[rc://*/ta/man/translate/translate-names]]) +1:1 xm1w rc://*/ta/man/translate/figs-metaphor חֲז֖וֹן עֹֽבַדְיָ֑ה 1 આ પુસ્તકનું શીર્ષક છે. અહીં **સંદર્શન** શબ્દનો ઉપયોગ યહોવાહ તરફથી પ્રાપ્ત થયેલા સંદેશને દર્શાવવા માટે સામાન્ય અર્થ થાય છે, નહી કે ઓબાદ્યાને તે સંદેશ કેવી રીતે મળ્યો તે દર્શાવવા માટે. **સંદર્શન** શબ્દ અહીં ઈશ્વરના લોકોને જ્ઞાન આપે છે તે દર્શાવવા માટે એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: "ઈશ્વરે ઓબાદ્યાને આપેલો સંદેશ" અથવા "ઓબાદ્યાની ભવિષ્યવાણી" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) +1:1 jdr1 rc://*/ta/man/translate/translate-names עֹֽבַדְיָ֑ה 1 કેટલાક અંગ્રેજી અનુવાદો પ્રબોધકને અબ્દીઆસ કહે છે, પરંતુ સામાન્ય રીતે અંગ્રેજીમાં ઓબાદ્યા પરિભાષા વપરાય છે. તમારી સ્રોત ભાષામાં ઉપયોગમાં લેવાતા નામના સ્વરૂપનો ઉપયોગ કરો અથવા તમારી ભાષામાં નામ જેવું લાગતું હોય તેવા સ્વરૂપનો ઉપયોગ કરો. (જુઓ: [[rc://*/ta/man/translate/translate-names]]) 1:1 sv9x rc://*/ta/man/translate/writing-quotations כֹּֽה־אָמַר֩ אֲדֹנָ֨⁠י יְהוִ֜ה 1 This introduces the rest of the book as a message from God. Use a form here that is natural in your language for introducing what someone says. (See: [[rc://*/ta/man/translate/writing-quotations]]) 1:1 s7if rc://*/ta/man/translate/translate-names יְהוִ֜ה 1 This is the name of God that he revealed to his people in the Old Testament. (See: [[rc://*/ta/man/translate/translate-names]]) 1:1 jdr3 rc://*/ta/man/translate/figs-metonymy לֶ⁠אֱד֗וֹם 1 People are being described here by the name of something closely associated with them, **Edom**, the land that they live in. If this is not clear in your language, you could say clearly that this message is about the people. Alternate translation: “concerning the people of Edom.” (See: [[rc://*/ta/man/translate/figs-metonymy]])