diff --git a/en_tn_62-2PE.tsv b/en_tn_62-2PE.tsv index 70f184b..32f246a 100644 --- a/en_tn_62-2PE.tsv +++ b/en_tn_62-2PE.tsv @@ -455,14 +455,14 @@ Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNo 2PE 3 15 esr7 figs-abstractnouns κατὰ τὴν δοθεῖσαν αὐτῷ σοφίαν 1 જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે એક સકર્મક રૂપમાં જણાવી શકો છો અને કોણે ક્રિયા કરી હતી તે પણ જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે તેને આપેલી બુધ્ધિ પ્રમાણે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]]) 2PE 3 16 zzko figs-explicit ἐν πάσαις ταῖς ἐπιστολαῖς 1 જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા**બુધ્ધિ**ની પાછળ રહેલા વિચારને તમે એક વિશેષણ જેમ કે “બુધ્ધિશાળી” વડે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેને આપવામાં આવેલ બુધ્ધિશાળી શબ્દો પ્રમાણે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]]) 2PE 3 16 wil1 writing-pronouns λαλῶν ἐν αὐταῖς περὶ τούτων 1 અહીં, સંદર્ભ સૂચવે છે કે પાઉલ **પત્રો**નો લેખક છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “પાઉલનાં સર્વ પત્રોમાં” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]]) -2PE 3 16 z4cj writing-pronouns ἃ οἱ ἀμαθεῖς καὶ ἀστήρικτοι στρεβλοῦσιν 1 અહીં, **આ બાબતો**નો અર્થ થઇ શકે: (૧) [૩:૧૦-૧૩] (../૦૩/૧૦.md) માં જેની ચર્ચા કરવામાં આવેલ છે અને [૩:૧૪] (../૦૩//૧૪.md) માં જેને “આ બાબતો” કહેવામાં આવેલ છે તે પ્રભુના દિવસની સાથે સંકળાયેલ ઘટનાઓ હોય શકે. વૈકલ્પિક અનુવાદ: “આ બાબતો જે પ્રભુના દિવસે થનાર છે” (૨) [૩:૧૪-૧૫] (../૦૩/૧૪.md) માં ચર્ચા કરવામાં આવી છે તે મુજબ, ઈશ્વરમય જીવનો જીવવાની જરૂરત અને ઈશ્વરની ધીરજ લોકોના તારણ માટે છે એમ માનવું. વૈકલ્પિક અનુવાદ: “મેં તમને હમણાં જ જે કહ્યું છે તે નિર્દોષ જીવન જીવવાની અને ઈશ્વરની ધીરજ વિષેની આ બાબતો” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]]) +2PE 3 16 z4cj writing-pronouns ἃ οἱ ἀμαθεῖς καὶ ἀστήρικτοι στρεβλοῦσιν 1 અહીં, **આ બાબતો**નો અર્થ થઇ શકે: (૧) [3:10–13](../03/10.md) માં જેની ચર્ચા કરવામાં આવેલ છે અને [3:14](../03/14.md) માં જેને “આ બાબતો” કહેવામાં આવેલ છે તે પ્રભુના દિવસની સાથે સંકળાયેલ ઘટનાઓ હોય શકે. વૈકલ્પિક અનુવાદ: “આ બાબતો જે પ્રભુના દિવસે થનાર છે” (૨) [3:14–15](../03/14.md) માં ચર્ચા કરવામાં આવી છે તે મુજબ, ઈશ્વરમય જીવનો જીવવાની જરૂરત અને ઈશ્વરની ધીરજ લોકોના તારણ માટે છે એમ માનવું. વૈકલ્પિક અનુવાદ: “મેં તમને હમણાં જ જે કહ્યું છે તે નિર્દોષ જીવન જીવવાની અને ઈશ્વરની ધીરજ વિષેની આ બાબતો” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]]) 2PE 3 16 weh2 figs-metaphor ἃ οἱ ἀμαθεῖς καὶ ἀστήρικτοι στρεβλοῦσιν 1 અહીં, **એ**શબ્દ પાઉલના પત્રોમાં જે બાબતો સમજવામાં ઘણી કઠણ છે તેઓનો ઉલ્લેખ કરે છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો અને તમે એક નવા વાક્યની શરૂઆત કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “પાઉલના પત્રોમાં જોવા મળતી આ અઘરી બાબતોને અજ્ઞાન અને અસ્થિર લોકો વિકૃત બનાવી કાઢે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]]) 2PE 3 16 sg60 figs-explicit ὡς καὶ τὰς λοιπὰς Γραφὰς 1 જેનો આકાર બદલાઈ જાય એવી રીતે કોઈ વસ્તુને ફેરવી કાઢીવાની માફક એક ખોટો અર્થ આપવા માટે વાક્યના ભાવાર્થને બદલી કાઢવાની બાબતનો ઉલ્લેખ કરવા માટે અહીં, **વિકૃત**શબ્દ ઉપયોગ કરવામાં આવ્યો છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને એક બિન અલંકારિક રૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જેનો અજ્ઞાન અને અસ્થિર લોકો ખોટી રીતે અર્થઘટન કરે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]]) 2PE 3 16 sh4j grammar-connect-logic-result πρὸς τὴν ἰδίαν αὐτῶν ἀπώλειαν 1 to their own destruction અહીં, **બીજા લેખો**શબ્દ સમગ્ર જૂનો કરાર અને પિતર આ પત્ર લખે છે તે દહાડા સુધી લખવામાં આવેલ નવો કરારનાં લેખોનો ઉલ્લેખ કરે છે. જો તે તમારા વાંચકો માટે સહાયક થતું હોય તો, તેને તમે સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જેમ અન્ય અધિકૃત શાસ્ત્રવચનોની માફક પણ” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-result]]) 2PE 3 16 wrqu figs-abstractnouns πρὸς τὴν ἰδίαν αὐτῶν ἀπώλειαν 1 to their own destruction અહીં, **ને**શબ્દ સૂચવે છે કે આ ઉપવાક્ય “અજ્ઞાન અને અસ્થિર લોકો” ખોટી રીતે શાસ્ત્રવચનોનું અર્થઘટન કરે છે તેના પરિણામને પૂરું પાડે છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓના પોતાના વિનાશમાં પરિણમે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]]) 2PE 3 17 kn3d grammar-connect-logic-result οὖν 1 Connecting Statement: જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા **વિનાશ**ની પાછળ રહેલા વિચારને તમે એક ક્રિયાપદનાં શબ્દસમૂહ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “કે જેથી તેઓનો વિનાશ થઇ જાય” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-result]]) 2PE 3 17 wk5v figs-explicit ἀγαπητοί 1 અહીં, પિતર **માટે**શબ્દનો તેણે જે કહ્યું છે તેના પરિણામસ્વરૂપ તેના વાંચકોએ શું કરવું જોઈએ તેના વર્ણનનો પરિચય આપવા માટે ઉપયોગ કરે છે, જે આ હોય શકે: (૧) અગાઉની કલમમાં વર્ણન કરવામાં આવેલ શાસ્ત્રનાં લેખોનો ખોટી રીતે અર્થઘટન જેઓ કરે છે તેઓનો વિનાશ. વૈકલ્પિક અનુવાદ: “કેમ કે જેઓ ખોટી રીતે શાસ્ત્રનાં લેખોનું અર્થઘટન કરે છે તેઓ નાશ પામશે” (૨) સમગ્ર પત્રનો આગલો વિષય, ખાસ કરીને ખોટા ઉપદેશકોનો નિશ્ચિત વિનાશ. વૈકલ્પિક અનુવાદ: “મેં તમને જે સઘળી બાબતો જણાવી છે તેઓને લીધે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]]) -2PE 3 17 bq8o grammar-connect-logic-result προγινώσκοντες 1 Connecting Statement: અહીં, **વહાલાઓ**શબ્દ પિતર જેઓને પત્ર લખી રહ્યો છે તેઓનો ઉલ્લેખ કરે છે, પરંતુ તે સઘળાં વિશ્વાસીઓ સુધી વિસ્તાર પામે છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. તમે તેનો [૩:૧] (../૦૩/૦૧/md) માં અને [૩:૧૪] (../૦૩/૧૪.md) માં કઈ રીતે અનુવાદ કર્યો છે તેને તપાસો. વૈકલ્પિક અનુવાદ: “વહાલા સાથી વિશ્વાસીઓ” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-result]]) +2PE 3 17 bq8o grammar-connect-logic-result προγινώσκοντες 1 Connecting Statement: અહીં, **વહાલાઓ**શબ્દ પિતર જેઓને પત્ર લખી રહ્યો છે તેઓનો ઉલ્લેખ કરે છે, પરંતુ તે સઘળાં વિશ્વાસીઓ સુધી વિસ્તાર પામે છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. તમે તેનો [3:1](../03/01.md) માં અને [3:14](../03/14.md) માં કઈ રીતે અનુવાદ કર્યો છે તેને તપાસો. વૈકલ્પિક અનુવાદ: “વહાલા સાથી વિશ્વાસીઓ” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-result]]) 2PE 3 17 w3sp figs-metaphor ἵνα μὴ…ἐκπέσητε τοῦ ἰδίου στηριγμοῦ 1 you might not lose your own steadfastness અહીં, આગલા શબ્દસમૂહમાં આપવામાં આવેલ તેની આજ્ઞા પ્રત્યે તેના વાંચકોએ કેમ કાળજી રાખવી જોઈએ તેનું કારણ પિતર આપે છે. વૈકલ્પિક અનુવાદ: “તમે અગાઉથી જાણો છો તેને લીધે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]]) 2PE 3 17 v5cb figs-abstractnouns ἵνα μὴ…ἐκπέσητε τοῦ ἰδίου στηριγμοῦ 1 અહીં, પિતર **સ્થિરતા**વિષે અલંકારિક રૂપમાં એવી રીતે બોલે છે કે જાણે તે કોઈ એક સંપત્તિ હોય જે **ખોવાઈ**શકે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને એક બિન અલંકારિક રીતમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “કે જેથી તમે સ્થિર થવામાં બંધ પડી ન જાઓ” (જુઓ: @) 2PE 3 17 um49 grammar-connect-logic-result τῇ τῶν ἀθέσμων πλάνῃ συναπαχθέντες 1 જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા **સ્થિરતા**ની પાછળ રહેલા વિચારને તમે “સ્થિર”વિશેષણ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “કે જેથી તમે તમારો સ્થિર વિશ્વાસ ખોઈ ન બેસો” (જુઓ: rc://gu/ta/man/translate/figs-abstractnouns)