From 41e9e650209b5751b3b69c15454557de2523b344 Mon Sep 17 00:00:00 2001 From: WilsonJacob Date: Sat, 25 Sep 2021 11:25:53 +0000 Subject: [PATCH] Edit 'en_tn_60-JAS.tsv' using 'tc-create-app' --- en_tn_60-JAS.tsv | 2 +- 1 file changed, 1 insertion(+), 1 deletion(-) diff --git a/en_tn_60-JAS.tsv b/en_tn_60-JAS.tsv index 14a1bf9..256d8cc 100644 --- a/en_tn_60-JAS.tsv +++ b/en_tn_60-JAS.tsv @@ -39,7 +39,7 @@ JAS 1 9 j017 figs-abstractnouns τῷ ὕψει αὐτοῦ 1 his exaltation JAS 1 9 yxs5 figs-metaphor τῷ ὕψει αὐτοῦ 1 his exaltation યાકૂબ અવકાશી રૂપકનો ઉપયોગ કરીને ગરીબ વિશ્વાસીઓને વર્ણવે છે જાણે કે તેઓ ઉચ્ચ સ્થાને હતા. તે એવું જણાવવા માંગે છે કે તેઓ માટે ઈશ્વરે વિશેષ કાળજી દર્શાવી છે. વૈકલ્પિક ભાષાંતર: “તેના માટે ઈશ્વરે વિશેષ કાળજી જે ઈશ્વરે દર્શાવી છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]]) JAS 1 10 uzk7 figs-ellipsis ὁ δὲ πλούσιος, ἐν τῇ ταπεινώσει αὐτοῦ 1 but the rich in his lowliness યાકૂબ અમુક શબ્દોને છોડી દે છે જે ઘણી ભાષાઓમાં એક વાક્યને પરિપૂર્ણ કરવા જરૂરી બનશે. આ શબ્દોનો ઉમેરો આગળની કલમમાંથી કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “પરંતુ ધનવાનને તેના નિમ્નપણામાં અભિમાન કરવા દો” અથવા “પરંતુ ધનવાનને તેના નિમ્નપણામાં સંતોષ માણવા દો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-ellipsis]]) JAS 1 10 w4ta figs-nominaladj ὁ…πλούσιος 1 the rich વિશેષણ **ધનવાનનો** ઉપયોગ નામ તરીકે, યાકૂબ એક પ્રકારના વ્યક્તિને સૂચિત કરવા માટે કરે છે. સમાન રીતે વિશેષણનો ઉપયોગ તમારી ભાષામાં કદાચ થતો હોય. જો તેમ ના હોય તો, તમે તેનું ભાષાંતર સમાન અભિવ્યક્તિ દ્વારા કરી શકો છો. સંદર્ભમાં એ સ્પસ્ટ છે કે યાકૂબ એક ધનવાન "ભાઈ" અથવા "વિશ્વાસી"નો ઉલ્લેખ કરી રહ્યો છે, "નિમ્ન કક્ષાના ભાઈ"ની સરખામણીમાં, જેનું વર્ણન તે અગાઉની કલમમાં કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “એક વિશ્વાસી જે ધનવાન છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-nominaladj]]) -JAS 1 10 j018 figs-abstractnouns τῇ ταπεινώσει αὐτοῦ 1 his lowliness If it would be clearer in your language, you could express the idea behind the abstract noun **lowliness** with an equivalent phrase. Alternate translation: “the low place he occupies” (See: [[rc://en/ta/man/translate/figs-abstractnouns]]) +JAS 1 10 j018 figs-abstractnouns τῇ ταπεινώσει αὐτοῦ 1 his lowliness જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો, તમે અમૂર્ત નામ **નમ્રતા/દીનતા** પાછળના વિચારને એક સમાન શબ્દસમૂહ  દ્વારા વ્યક્ત કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “નિમ્ન સ્થાન તે જે ગ્રહણ કરે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]]) JAS 1 10 j019 figs-metaphor τῇ ταπεινώσει αὐτοῦ 1 his lowliness James is using a spatial metaphor to describe rich believers as if they were in a low place in order to indicate that God has taught them humility. Alternate translation: “the humility that God has taught them” (See: [[rc://en/ta/man/translate/figs-metaphor]]) JAS 1 10 ulk4 figs-explicit τῇ ταπεινώσει αὐτοῦ 1 his lowliness If it would be helpful to your readers, you could indicate explicitly, as UST does, that God has taught rich believers humility by showing them that their wealth does not make them better than other people. (See: [[rc://en/ta/man/translate/figs-explicit]]) JAS 1 10 j020 figs-euphemism παρελεύσεται 1 he will pass away James is using a mild expression to refer to death. Alternate translation: “he will die” (See: [[rc://en/ta/man/translate/figs-euphemism]])