diff --git a/en_tn_65-3JN.tsv b/en_tn_65-3JN.tsv index 787e449..83252f1 100644 --- a/en_tn_65-3JN.tsv +++ b/en_tn_65-3JN.tsv @@ -2,7 +2,7 @@ Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNo 3JN front intro kwv9 0 # યોહાનના ત્રીજા પત્રની (યોહાન ૩ ની) પ્રસ્તાવના 

# ભાગ ૧: સામાન્ય પ્રસ્તાવના 

### યોહાનના ત્રીજા પત્રની (યોહાન ૩ ની) રૂપરેખા 

1. પ્રસ્તાવના (૧:૧) 
2. અતિથિસત્કાર દર્શાવવા માટે પ્રોત્સાહન અને સૂચનાઓ (૧:૨-૮)
3. દીયોત્રેફસ અને દીમીત્રીયસ (૧:૯-૧૨) 
4. સમાપન (૧:૧૩-૧૪) 

### યોહાનનો ત્રીજો પત્ર, પુસ્તક કોણે લખ્યું? 

આ પત્ર લેખકનું નામ આપતો નથી. લેખક પોતાને માત્ર **વડીલ** તરીકે ઓળખાવે છે (૧:૧). સંભવિતપણે આ પત્ર પ્રેરિત યોહાન દ્વારા તેના જીવનના અંત સમય દરમ્યાન લખાયો હતો. 

### યોહાનનો ત્રીજો પત્ર, પુસ્તકનો વિષય શું છે/ પુસ્તક શા વિષે છે?

યોહાને આ પત્ર ગાયસ નામના વિશ્વાસીને લખ્યો હતો. તેણે ગાયસને આજ્ઞા/સૂચના આપી કે તેના વિસ્તારમાંથી પસાર થતા સાથી વિશ્વાસીઓ પ્રત્યે તેણે અતિથિસત્કાર દાખવવો. 

### આ પુસ્તકના શીર્ષકનો અનુવાદ કેવી રીતે થવો જોઈએ? 

ભાષાંતરકારો, આ પુસ્તકને તેના પરંપરાગત શીર્ષક "યોહાન ૩" અથવા "ત્રીજો યોહાન" દ્વારા ઓળખવાનું પસંદ કરી શકે છે. અથવા તેઓ વધુ સ્પષ્ટ શીર્ષક પસંદ કરી શકે છે, જેમ કે "યોહાનનો ત્રીજો પત્ર" અથવા "યોહાને લખેલો ત્રીજો પત્ર". (See: [[rc://en/ta/man/translate/translate-names]])

## ભાગ ૨: મહત્વના ધાર્મિક અને સાંસ્કૃતિક ખ્યાલો 

### અતિથિસત્કાર શું છે?

પૂર્વ નજીકના પ્રાચીન પ્રદેશોમાં અતિથિસત્કાર એ એક મહત્વનો ખ્યાલ હતો. વિદેશીઓ તથા બહારનાઓ તરફ મૈત્રીભાવ દાખવવો અને જો તેઓને જરૂર હોય તો તેમને મદદ પૂરી પાડવી, મહત્વનું હતું . યોહાનના ૨ જા પત્રમાં, ખોટા શિક્ષકોનો અતિથિસત્કાર કરવા વિષે યોહાન ખ્રિસ્તીઓને નિરુત્સાહ કરે છે. યોહાનના ૩ જા પત્રમાં વિશ્વાસુ શિક્ષકોનો અતિથિસત્કાર કરવા વિષે યોહાન ખ્રિસ્તીઓને પ્રોત્સાહિત કરે છે. 

## ભાગ ૩: ભાષાંતરના મહત્વના મુદ્દાઓ 

### આ પત્રમાં પારિવારિક સંબંધોનો ઉપયોગ લેખક કેવી રીતે કરે છે? 

**ભાઈ** અને **બાળકો** શબ્દોનો ઉપયોગ, લેખકે જે કર્યો છે તે ગૂંચવણભર્યું છે. શાસ્ત્ર **ભાઈઓ** શબ્દનો ઉપયોગ મહદઅંશે યહૂદીઓને દર્શાવવા માટે ઉલ્લેખે છે. પરંતુ આ પત્રમાં, યોહાને આ શબ્દ, ખ્રિસ્તીઓને દર્શાવવા માટે કર્યો છે. વધુમાં, કેટલાક વિશ્વાસીઓને યોહાન તેના **બાળકો** તરીકે ઉલ્લેખે છે. આ એ વિશ્વાસીઓ હતા જેમને તેણે ખ્રિસ્તને આધીન રહેવાનું શીખવ્યું હતું. 

યોહાને **વિદેશી** શબ્દનો ઉપયોગ પણ એ રીતે કર્યો છે, જે ગુંચવણભર્યું છે. શાસ્ત્ર **વિદેશી** શબ્દનો ઉપયોગ બિન-યહૂદી લોકો માટે કરે છે. પરંતુ આ પત્રમાં, યોહાન આ શબ્દનો ઉપયોગ તેવા લોકોને દર્શાવવા માટે કરે છે જેઓએ ઈસુમાં વિશ્વાસ કર્યો નથી. 3JN 1 1 rni7 figs-you 0 General Information: ગાયસને યોહાન તરફથી આ વ્યક્તિગત પત્ર છે. **તું** અને **તારા,** બધા જ ઉલ્લેખો ગાયસને દર્શાવે છે અને તે એકવચન છે. (See: [[rc://en/ta/man/translate/figs-you]]) 3JN 1 1 w99t figs-explicit ὁ πρεσβύτερος 1 The elder આ ઉલ્લેખ ઈસુના પ્રેરિત અને શિષ્ય, યોહાનનો છે. કારણ કે તે મંડળીના વડીલ છે અથવા તો તે ઉંમર લાયક (વૃદ્ધ) છે તેથી તે પોતાને **વડીલ** તરીકે ઓળખાવે છે. લેખકનું નામ સ્પષ્ટ રીતે દર્શાવી શકાય છે: "હું, વડીલ યોહાન, લખું છું" (See: [[rc://en/ta/man/translate/figs-explicit]]) -3JN 1 1 lls6 translate-names Γαΐῳ 1 Gaius This is a fellow believer to whom John is writing this letter. (See: [[rc://en/ta/man/translate/translate-names]]) +3JN 1 1 lls6 translate-names Γαΐῳ 1 Gaius આ એક સાથી વિશ્વાસી છે જેને યોહાન આ પત્ર લખે છે. (See: [[rc://en/ta/man/translate/translate-names]]) 3JN 1 1 mp9w ὃν ἐγὼ ἀγαπῶ ἐν ἀληθείᾳ 1 whom I love in truth “whom I truly love” 3JN 1 2 v6dv περὶ πάντων…σε εὐοδοῦσθαι καὶ ὑγιαίνειν 1 everything for you to prosper and to be healthy “you may do well in all things and be healthy” 3JN 1 2 i269 καθὼς εὐοδοῦταί σου ἡ ψυχή 1 just as your soul prospers “just as you are doing well spiritually”