Edit 'en_tn_62-2PE.tsv' using 'tc-create-app'

This commit is contained in:
jinu 2022-08-25 06:53:15 +00:00
parent bd1e38a627
commit 3d237f58a1
1 changed files with 1 additions and 1 deletions

View File

@ -292,7 +292,7 @@ Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNo
2PE 2 14 sv4r figs-idiom κατάρας τέκνα 1 જે વસ્તુમાં વ્યક્તિનું જે લક્ષણ નજરે પડતું હોય તેનું તે “સંતાન” કહેવાય એવા એક હિબ્રૂ રૂઢિપ્રયોગનો ઉપયોગ પિતર કરી રહ્યો છે. અહીં **શાપનાં છોકરાં**શબ્દસમૂહ ઈશ્વરથી શાપિત થયેલ લોકોનો ઉલ્લેખ કરે છે. જેઓ બીજાઓને શાપ આપે છે તેઓનો તે ઉલ્લેખ કરતો નથી. વૈકલ્પિક અનુવાદ: “શાપિત લોકો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-idiom]])
2PE 2 14 c7cc figs-exclamations κατάρας τέκνα 1 આ શબ્દો ઉદ્ગારનાં છે જે ખોટા ઉપદેશકોની દુષ્ટતા પર ભાર મૂકે છે. વૈકલ્પિક અનુવાદ: “તેઓ કેવા શાપિત છોકરાં છે !” અથવા “કેવા શાપિત છોકરાં છે તેઓ !” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-exclamations]])
2PE 2 15 et62 figs-metaphor καταλειπόντες εὐθεῖαν ὁδὸν 1 abandoning the right way, led astray, having followed પિતર અહીં **ખરો માર્ગ મૂકીને**રૂપકનો ઉપયોગ કોઈ એક મુસાફર એક ચોક્કસ માર્ગ મૂકીને બીજે વળી જાય તેનું ચિત્ર આપવા માટે કરે છે. પ્રભુની આધિનતામાં તેઓના જીવનો જીવવાનો નકાર કરનાર ખોટા ઉપદેશકો વિષે તે અલંકારિક રૂપમાં બોલે છે કે જાણે તેઓએ પ્રભુના માર્ગમાં ચાલવાનું છોડી મૂક્યું હોય. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને બિન અલંકારિક રૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરની આધિનતામાં જીવવાનો નકાર કરે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
2PE 2 15 ky5q figs-idiom εὐθεῖαν ὁδὸν 1 the right way અહીં, **ખરો માર્ગ**જીવનનાં માર્ગને દર્શાવે છે કે જે ખરો છે અને પ્રભુને ગમે છે. [૨:૨] (../૦૨/૦૨.md) માં “સત્યનો માર્ગ” તરીકે તેણે કરેલ ઉપયોગને સમાંતર પિતર અહીં વિશેષ કરીને ખ્રિસ્તી વિશ્વાસનો ઉલ્લેખ કરી રહ્યો હશે. વૈકલ્પિક અનુવાદ: “પ્રભુનો ખરો માર્ગ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-idiom]])
2PE 2 15 ky5q figs-idiom εὐθεῖαν ὁδὸν 1 the right way અહીં, **ખરો માર્ગ**જીવનનાં માર્ગને દર્શાવે છે કે જે ખરો છે અને પ્રભુને ગમે છે. [2:2](../02/02.md) માં “સત્યનો માર્ગ” તરીકે તેણે કરેલ ઉપયોગને સમાંતર પિતર અહીં વિશેષ કરીને ખ્રિસ્તી વિશ્વાસનો ઉલ્લેખ કરી રહ્યો હશે. વૈકલ્પિક અનુવાદ: “પ્રભુનો ખરો માર્ગ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-idiom]])
2PE 2 15 x3k9 figs-metaphor ἐπλανήθησαν 1 અહીં, પિતર અગાઉના ઉપવાક્યમાંથી લીધેલ માર્ગ રૂપકનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે. ખોટા ઉપદેશકોની દુષ્ટ જીવનશૈલીઓનું વર્ણન કરવા માટે તે અલંકારિક રૂપમાં જણાવે છે કે તેઓ જાણે સીધા માર્ગમાંથી **ભટકી ગયા**હોય. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને બિન અલંકારિક રૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓ દુષ્ટતાથી વ્યવહાર કરી રહ્યા છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
2PE 2 15 b39g figs-activepassive ἐπλανήθησαν 1 જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને એક સકર્મક રૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓ અવળે માર્ગે ભટકી ગયા છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])
2PE 2 15 xkt6 figs-explicit ἐξακολουθήσαντες τῇ ὁδῷ τοῦ Βαλαὰμ τοῦ Βοσὸρ, ὃς μισθὸν ἀδικίας ἠγάπησεν 1 આ કલમમાં, પિતર ખોટા ઉપદેશકોને **બલામ**ની સાથે સરખાવે છે. પિતર અનુમાન કરે છે કે તે જૂનો કરારનું પુસ્તક ગણનામાં વર્ણન કરવામાં આવેલ એક ઘટના વિષે તે ઉલ્લેખ કરી રહ્યો છે એમ તેના વાંચકો સમજી લેશે. તે ઘટનામાં, દુષ્ટ રાજાઓએ ઇઝરાયેલનાં લોકોને શાપ આપવા માટે બલામને ભાડે રાખ્યો હતો. જયારે ઈશ્વરે તે પ્રમાણે કરવાની બલામને મનાઈ કરી ત્યારે, જાતીય અનૈતિકતામાં અને મૂર્તિપૂજા કરવા માટે ઇઝરાયેલીઓને ફસાવવા માટે તેણે દુષ્ટ સ્ત્રીઓનો ઉપયોગ કર્યો કે જેથી તેઓના આજ્ઞાભંગ માટે ઈશ્વર તેઓને દંડ કરે. બલામે આવા દુષ્કૃત્યો કર્યા કેમ કે દુષ્ટ રાજાઓ તેને ધનદોલત આપે એવી તે ઈચ્છા રાખતો હતો, પરંતુ આખરે જયારે ઇઝરાયેલનાં લોકોએ કનાન દેશ જીતી લીધો ત્યારે તેઓએ તેને મારી નાખ્યો હતો. જો તમારા વાંચકો ખાસ કરીને તે ઘટના વિષે જાણતા નથી તો તેઓને સહાયતા મળી રહે તેના માટે તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “અન્યાયનાં ફળ પર મોહ પામીને, પૈસા મેળવવાની ઈચ્છાથી ઇઝરાયેલનાં લોકોને અનૈતિકતા અને મૂર્તિપૂજામાં ઘસડી લઇ જનાર બયોરનાં પુત્ર બલામનાં માર્ગમાં ચાલનારા થયા” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])

1 Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNote
292 2PE 2 14 sv4r figs-idiom κατάρας τέκνα 1 જે વસ્તુમાં વ્યક્તિનું જે લક્ષણ નજરે પડતું હોય તેનું તે “સંતાન” કહેવાય એવા એક હિબ્રૂ રૂઢિપ્રયોગનો ઉપયોગ પિતર કરી રહ્યો છે. અહીં **શાપનાં છોકરાં**શબ્દસમૂહ ઈશ્વરથી શાપિત થયેલ લોકોનો ઉલ્લેખ કરે છે. જેઓ બીજાઓને શાપ આપે છે તેઓનો તે ઉલ્લેખ કરતો નથી. વૈકલ્પિક અનુવાદ: “શાપિત લોકો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-idiom]])
293 2PE 2 14 c7cc figs-exclamations κατάρας τέκνα 1 આ શબ્દો ઉદ્ગારનાં છે જે ખોટા ઉપદેશકોની દુષ્ટતા પર ભાર મૂકે છે. વૈકલ્પિક અનુવાદ: “તેઓ કેવા શાપિત છોકરાં છે !” અથવા “કેવા શાપિત છોકરાં છે તેઓ !” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-exclamations]])
294 2PE 2 15 et62 figs-metaphor καταλειπόντες εὐθεῖαν ὁδὸν 1 abandoning the right way, led astray, having followed પિતર અહીં **ખરો માર્ગ મૂકીને**રૂપકનો ઉપયોગ કોઈ એક મુસાફર એક ચોક્કસ માર્ગ મૂકીને બીજે વળી જાય તેનું ચિત્ર આપવા માટે કરે છે. પ્રભુની આધિનતામાં તેઓના જીવનો જીવવાનો નકાર કરનાર ખોટા ઉપદેશકો વિષે તે અલંકારિક રૂપમાં બોલે છે કે જાણે તેઓએ પ્રભુના માર્ગમાં ચાલવાનું છોડી મૂક્યું હોય. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને બિન અલંકારિક રૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરની આધિનતામાં જીવવાનો નકાર કરે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
295 2PE 2 15 ky5q figs-idiom εὐθεῖαν ὁδὸν 1 the right way અહીં, **ખરો માર્ગ**જીવનનાં માર્ગને દર્શાવે છે કે જે ખરો છે અને પ્રભુને ગમે છે. [૨:૨] (../૦૨/૦૨.md) માં “સત્યનો માર્ગ” તરીકે તેણે કરેલ ઉપયોગને સમાંતર પિતર અહીં વિશેષ કરીને ખ્રિસ્તી વિશ્વાસનો ઉલ્લેખ કરી રહ્યો હશે. વૈકલ્પિક અનુવાદ: “પ્રભુનો ખરો માર્ગ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-idiom]]) અહીં, **ખરો માર્ગ**જીવનનાં માર્ગને દર્શાવે છે કે જે ખરો છે અને પ્રભુને ગમે છે. [2:2](../02/02.md) માં “સત્યનો માર્ગ” તરીકે તેણે કરેલ ઉપયોગને સમાંતર પિતર અહીં વિશેષ કરીને ખ્રિસ્તી વિશ્વાસનો ઉલ્લેખ કરી રહ્યો હશે. વૈકલ્પિક અનુવાદ: “પ્રભુનો ખરો માર્ગ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-idiom]])
296 2PE 2 15 x3k9 figs-metaphor ἐπλανήθησαν 1 અહીં, પિતર અગાઉના ઉપવાક્યમાંથી લીધેલ માર્ગ રૂપકનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે. ખોટા ઉપદેશકોની દુષ્ટ જીવનશૈલીઓનું વર્ણન કરવા માટે તે અલંકારિક રૂપમાં જણાવે છે કે તેઓ જાણે સીધા માર્ગમાંથી **ભટકી ગયા**હોય. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને બિન અલંકારિક રૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓ દુષ્ટતાથી વ્યવહાર કરી રહ્યા છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
297 2PE 2 15 b39g figs-activepassive ἐπλανήθησαν 1 જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને એક સકર્મક રૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓ અવળે માર્ગે ભટકી ગયા છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])
298 2PE 2 15 xkt6 figs-explicit ἐξακολουθήσαντες τῇ ὁδῷ τοῦ Βαλαὰμ τοῦ Βοσὸρ, ὃς μισθὸν ἀδικίας ἠγάπησεν 1 આ કલમમાં, પિતર ખોટા ઉપદેશકોને **બલામ**ની સાથે સરખાવે છે. પિતર અનુમાન કરે છે કે તે જૂનો કરારનું પુસ્તક ગણનામાં વર્ણન કરવામાં આવેલ એક ઘટના વિષે તે ઉલ્લેખ કરી રહ્યો છે એમ તેના વાંચકો સમજી લેશે. તે ઘટનામાં, દુષ્ટ રાજાઓએ ઇઝરાયેલનાં લોકોને શાપ આપવા માટે બલામને ભાડે રાખ્યો હતો. જયારે ઈશ્વરે તે પ્રમાણે કરવાની બલામને મનાઈ કરી ત્યારે, જાતીય અનૈતિકતામાં અને મૂર્તિપૂજા કરવા માટે ઇઝરાયેલીઓને ફસાવવા માટે તેણે દુષ્ટ સ્ત્રીઓનો ઉપયોગ કર્યો કે જેથી તેઓના આજ્ઞાભંગ માટે ઈશ્વર તેઓને દંડ કરે. બલામે આવા દુષ્કૃત્યો કર્યા કેમ કે દુષ્ટ રાજાઓ તેને ધનદોલત આપે એવી તે ઈચ્છા રાખતો હતો, પરંતુ આખરે જયારે ઇઝરાયેલનાં લોકોએ કનાન દેશ જીતી લીધો ત્યારે તેઓએ તેને મારી નાખ્યો હતો. જો તમારા વાંચકો ખાસ કરીને તે ઘટના વિષે જાણતા નથી તો તેઓને સહાયતા મળી રહે તેના માટે તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “અન્યાયનાં ફળ પર મોહ પામીને, પૈસા મેળવવાની ઈચ્છાથી ઇઝરાયેલનાં લોકોને અનૈતિકતા અને મૂર્તિપૂજામાં ઘસડી લઇ જનાર બયોરનાં પુત્ર બલામનાં માર્ગમાં ચાલનારા થયા” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])