diff --git a/en_tn_52-COL.tsv b/en_tn_52-COL.tsv index 63bc583..e9dd80b 100644 --- a/en_tn_52-COL.tsv +++ b/en_tn_52-COL.tsv @@ -51,7 +51,7 @@ COL 1 11 b2uq grammar-connect-logic-goal εἰς πᾶσαν ὑπομονὴν COL 1 11 xqlu figs-hendiadys ὑπομονὴν καὶ μακροθυμίαν 1 આ શબ્દસમૂહ **અને** સાથે જોડાયેલા બે શબ્દોનો ઉપયોગ કરીને એક જ વિચાર વ્યક્ત કરે છે. **ધીરજ** શબ્દ જણાવે છે કે કલોસ્સીઓ માં કેવા પ્રકારની **સહનશક્તિ** હોઈ શકે છે. જો તમારી ભાષા આસ્વરૂપનો ઉપયોગ કરતી નથી, તો તમે અર્થને અલગ રીતે વ્યક્ત કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ધૈર્યની સહનશીલતા.” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-hendiadys]]) COL 1 11 uqtt figs-abstractnouns πᾶσαν ὑπομονὴν καὶ μακροθυμίαν 1 COL 1 11 jzk9 πᾶσαν ὑπομονὴν καὶ μακροθυμίαν μετὰ χαρᾶς 1 અહીં, **આનંદ સાથે** વર્ણન કરી શકે છે (૧) જે રીતે કલોસ્સીઓએ સહનશીલતા અને ધીરજ રાખવાની છે. યુએસટી જુઓ. (૨) કલમ ૧૨માં કલોસ્સીઓ એ જે રીતે આભાર માનવો છે. વૈકલ્પિક અનુવાદ: “બધી સહનશીલતા અને ધીરજ” -COL 1 12 zsdp εὐχαριστοῦντες 1 who has made you able to share (જુઓ: @) +COL 1 12 zsdp εὐχαριστοῦντες 1 who has made you able to share કેટલાક બાઇબલ સંસ્કરણો કલમ ૧૧ ના અંતે “આનંદ સાથે” વાક્યને કલમ ૧૧ સાથે જોડવાને બદલે, કલમ ૧૨ ની શરૂઆતમાં વાક્ય સાથે જોડે છે. વૈકલ્પિક અનુવાદ: “આનંદ સહિત આભાર” COL 1 12 t5lw guidelines-sonofgodprinciples τῷ Πατρὶ 1 who has made you able to share પિતા એ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર અને ઈસુ વચ્ચેના સંબંધનું વર્ણન કરે છે, તેમજ ઈશ્વર અને વિશ્વાસીઓ વચ્ચેના સંબંધનું વર્ણન કરે છે, જેમણે દત્તક લીધેલા બાળકો છે. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર પિતા” COL 1 12 lt2q ἱκανώσαντι ὑμᾶς 1 who has made you able વૈકલ્પિક અનુવાદ: “તમને કોણે લાયક બનાવ્યાંછે” COL 1 12 ss5g grammar-connect-logic-goal εἰς τὴν μερίδα τοῦ κλήρου τῶν ἁγίων 1 આ હેતુની કલમ છે. પાઉલ એ હેતુ જણાવે છે જેના માટે ઈશ્વરે કલોસ્સીઓને **સક્ષમ** બનાવ્યા હતા. તમારા અનુવાદમાં, હેતુની કલમો માટે તમારી ભાષાના સંમેલનોને અનુસરો. વૈકલ્પિક અનુવાદ (અગાઉના અલ્પવિરામ વિના): “જેથી તમે સંતોનો વારસો વહેંચી શકો” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-goal]])