diff --git a/tn_GAL.tsv b/tn_GAL.tsv index e726dc7..f767be5 100644 --- a/tn_GAL.tsv +++ b/tn_GAL.tsv @@ -185,8 +185,7 @@ front:intro i6u9 0 # ગલાતીઓને પત્રનો પરિચ 2:11 cr74 rc://*/ta/man/translate/figs-explicit κατεγνωσμένος ἦν 1 **તે દોષિત હતો** વાક્યનો અર્થ અહીં “તે દોષને પાત્ર હતો” અથવા “તે ખોટો હતો” એવું થાય છે. જો તે તમારા વાચકોને મદદરૂપ થાય, તો તમે તે સ્પષ્ટપણે સૂચવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તે દોષને પાત્ર હતો” અથવા “તે ખોટો હતો” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-explicit]]) 2:12 yeeb rc://*/ta/man/translate/grammar-connect-logic-result γὰρ 1 **કેમકે** શબ્દ અહીં પાઉલે શા માટે કેફાનો તેના મોઢા પર વિરોધ કર્યો (જુઓ [2:11](../02/11.md)) અને શા માટે પાઉલે [2:11] (../02/11.md)માં દાવો કર્યો હતો કે કેફા નિંદા કરવામાં આવી, તેનું કારણ આપે છે. કારણ રજૂ કરવા માટે તમારી ભાષામાં સહજ રીતનો ઉપયોગ કરો. જો પરિણામ આપતા પહેલા ક્રિયાનું કારણ જણાવવું તમારી ભાષામાં વધુ સ્વાભાવિક છે, તો કલમ સાથે સરખાવવા [2:11](../02/11.md)માની નોંધ જુઓ. વૈકલ્પિક અનુવાદ: “કારણ એ છે કે” અથવા “જે કારણસર પિતરની નિંદા કરવામાં આવી તે તે છે” (જુઓ: [[rc://*/ta/man/translate/grammar-connect-logic-result]]) 2:12 hqcc rc://*/ta/man/translate/figs-go ἐλθεῖν & ἦλθον 1 તમારી ભાષા આના જેવા સંદર્ભોમાં **આવ્યો**ને બદલે “ગયો” કહી શકે છે. જે વધુ સહજ હોય તેનો ઉપયોગ કરો. વૈકલ્પિક અનુવાદ: “ગયા … તેઓ ગયા” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-go]]) -2:12 b23d rc://*/ta/man/translate/grammar-connect-logic-contrast δὲ 1 "પાઉલ અહીં **પરંતુ** શબ્દનો ઉપયોગ **કેમ કે યાકૂબ તરફથી અમુક લોકો આવ્યા તે પહેલાં પિતર કેવી રીતે વર્તતો હતો** અને **તેઓ આવ્યા** પછી કેવી રીતે વર્ત્યા તે વચ્ચેનો વિરોધાભાસ રજૂ કરવા માટે કરે છે. ભિન્નતા રજૂ કરવા માટે તમારી ભાષામાં સહજ રીતનો ઉપયોગ કરો. - (જુઓ: [[rc://*/ta/man/translate/grammar-connect-logic-contrast]])" +2:12 b23d rc://*/ta/man/translate/grammar-connect-logic-contrast δὲ 1 "પાઉલ અહીં **પરંતુ** શબ્દનો ઉપયોગ **કેમ કે યાકૂબ તરફથી અમુક લોકો આવ્યા તે પહેલાં પિતર કેવી રીતે વર્તતો હતો** અને **તેઓ આવ્યા** પછી કેવી રીતે વર્ત્યા તે વચ્ચેનો વિરોધાભાસ રજૂ કરવા માટે કરે છે. ભિન્નતા રજૂ કરવા માટે તમારી ભાષામાં સહજ રીતનો ઉપયોગ કરો. (જુઓ: [[rc://*/ta/man/translate/grammar-connect-logic-contrast]])" 2:12 a6gv ἀφώριζεν ἑαυτόν 1 વૈકલ્પિક અનુવાદ: “બિનયહૂદી વિશ્વાસીઓથી દૂર રહેતા હતા” 2:12 z1kg rc://*/ta/man/translate/figs-explicit φοβούμενος τοὺς ἐκ περιτομῆς 1 જો તે તમારા વાચકોને મદદરૂપ થાય તો પિતર **ડરતો** હતો તેનું કારણ સ્પષ્ટપણે જણાવી શકાય. જુઓ [6:12](../06/12.md) જ્યાં પાઉલ કહે છે કે જેઓ ગલાતીના વિશ્વાસીઓને ફરજ પાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા કારણ કે તેઓ સતાવણી પામવા માંગતા ન હતા. વૈકલ્પિક અનુવાદ: “અવિશ્વાસી યહૂદીઓ તેને સતાવશે તેવા ડરથી” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-explicit]]) 2:12 fy79 rc://*/ta/man/translate/figs-metonymy τοὺς ἐκ περιτομῆς 1 તમે [2:7](../02/07.md) માં **સુન્નત** શબ્દનો કેવી રીતે અનુવાદ કર્યો છે તે જુઓ. અહીં, **સુન્નત** શબ્દ કદાચ ખાસ કરીને એવા યહૂદીઓનો ઉલ્લેખ કરે છે કે જેઓ ઈસુમાં વિશ્વાસ કરતા ન હતા, કારણ કે પિતરને યહૂદી ખ્રિસ્તીઓ અથવા યાકુબ જેમને મોકલ્યા હોય તેવા માણસોથી ડરતો હતો તેવી શક્યતા નથી. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]])