From 334d4159b8fc642c87d2f383bbef7f2101b0d785 Mon Sep 17 00:00:00 2001 From: jinu Date: Thu, 25 Aug 2022 07:13:37 +0000 Subject: [PATCH] Edit 'en_tn_62-2PE.tsv' using 'tc-create-app' --- en_tn_62-2PE.tsv | 4 ++-- 1 file changed, 2 insertions(+), 2 deletions(-) diff --git a/en_tn_62-2PE.tsv b/en_tn_62-2PE.tsv index c5ee3a6..5054685 100644 --- a/en_tn_62-2PE.tsv +++ b/en_tn_62-2PE.tsv @@ -441,8 +441,8 @@ Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNo 2PE 3 13 df3v figs-personification ἐν οἷς δικαιοσύνη κατοικεῖ 1 in which righteousness dwells અહીં, **વચન**નો અર્થ થઇ શકે: (૧) યશાયા ૬૫:૧૭ અને યશાયા ૬૬:૨૨માં આપવામાં આવેલ વચન મુજબ નવા આકાશો અને નવી પૃથ્વીનું સર્જન કરવા ઈશ્વરનું વચન. વૈકલ્પિક અનુવાદ: “નવા આકાશો અને નવી પૃથ્વી માટેનું તેમનું વચન” (૨) [3:4](../03/04.md) માં જેમ છે તેમ, ઈસુના બીજા આગમન અંગેનું વચન. વૈકલ્પિક અનુવાદ: “ઈસુના પાછા આવવા અંગેનું તેમનું વચન” 2PE 3 13 r5qo figs-abstractnouns ἐν οἷς δικαιοσύνη κατοικεῖ 1 in which righteousness dwells અહીં, **ન્યાયીપણું**શબ્દને અલંકારિક ભાષામાં બોલવામાં આવ્યું છે કે જાણે તે કોઈ સ્થાને નિવાસ કરનાર કોઈ એક વ્યક્તિ હોય. જો આ બાબત તમારા વાંચકો માટે મૂંઝવણ ઊભી કરનારી હોય તો, તમે તેને બિન અલંકારિક રૂપમાં તેના ભાવાર્થને રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જેમાં ન્યાયીપણું વસે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]]) 2PE 3 14 d178 grammar-connect-logic-result διό 1 જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા **ન્યાયીપણું**ની પાછળ રહેલા વિચારને તમે તેના સમાનાર્થી અભિવ્યક્તિ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જેમાં સર્વ લોકો ન્યાયી છે” અથવા “જેમાં દરેક લોકો જે ખરું છે તે કરે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-result]]) -2PE 3 14 qjca figs-explicit ἀγαπητοί 1 પિતર, **એ માટે**શબ્દ અત્યારે જ તેણે જે કહ્યું હતું તેના પરિણામસ્વરૂપ તેના વાંચકોએ શું કરવું જોઈએ તેના વર્ણનનો પરિચય આપવા ઉપયોગ કરે છે. તે વિશેષ કરીને [૩:૧૦-૧૩] (../૦૩/૧૦.md) માં પ્રભુના આગમન અંગેની ચર્ચાનો તે ઉલ્લેખ કરી રહ્યો છે. વૈકલ્પિક અનુવાદ: “આ કારણોને લીધે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]]) -2PE 3 14 ndxd writing-pronouns ταῦτα 1 અહીં, **વહાલાઓ**શબ્દ પિતર જેઓને આ પત્ર લખી રહ્યો છે તેઓનો ઉલ્લેખ કરે છે, જેનો વિસ્તાર સર્વ વિશ્વાસીઓ સુધી પહોંચી શકે છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ હોય તો, તેને તમે સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. તેનો તમે [૩:૧] (../૦૩/૦૧.md) માં કઈ રીતે અનુવાદ કર્યો છે તેને તપાસો. વૈકલ્પિક અનુવાદ: “વહાલા સાથી વિશ્વાસીઓ” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]]) +2PE 3 14 qjca figs-explicit ἀγαπητοί 1 પિતર, **એ માટે**શબ્દ અત્યારે જ તેણે જે કહ્યું હતું તેના પરિણામસ્વરૂપ તેના વાંચકોએ શું કરવું જોઈએ તેના વર્ણનનો પરિચય આપવા ઉપયોગ કરે છે. તે વિશેષ કરીને [3:10–13](../03/10.md)માં પ્રભુના આગમન અંગેની ચર્ચાનો તે ઉલ્લેખ કરી રહ્યો છે. વૈકલ્પિક અનુવાદ: “આ કારણોને લીધે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]]) +2PE 3 14 ndxd writing-pronouns ταῦτα 1 અહીં, **વહાલાઓ**શબ્દ પિતર જેઓને આ પત્ર લખી રહ્યો છે તેઓનો ઉલ્લેખ કરે છે, જેનો વિસ્તાર સર્વ વિશ્વાસીઓ સુધી પહોંચી શકે છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ હોય તો, તેને તમે સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. તેનો તમે [3:1](../03/01.md) માં કઈ રીતે અનુવાદ કર્યો છે તેને તપાસો. વૈકલ્પિક અનુવાદ: “વહાલા સાથી વિશ્વાસીઓ” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]]) 2PE 3 14 fj1l figs-activepassive σπουδάσατε ἄσπιλοι καὶ ἀμώμητοι αὐτῷ εὑρεθῆναι 1 અહીં, **આ બાબતોની**શબ્દ [૩:૧૦-૧૩] (../૦૩/૧૦.md) માં પિતરે જેનું વર્ણન કર્યું હતું તે પ્રભુના આગમનનાં દિવસની સાથે સંકળાયેલ ઘટનાઓનો ઉલ્લેખ કરે છે. જો તમારા વાંચકો માટે તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ પ્રભુના દિવસે જે આ બાબતો થનાર છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]]) 2PE 3 14 s141 figs-doublet ἄσπιλοι καὶ ἀμώμητοι 1 spotless and blameless જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે એક સકર્મક રૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ખંતીલા થાઓ કે જેથી ઈશ્વર તમને નિર્દોષ અને નિષ્કલંક જુએ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-doublet]]) 2PE 3 14 byr8 writing-pronouns αὐτῷ 1 **નિર્દોષ**અને **નિષ્કલંક**શબ્દોનો એકસરખો અર્થ થાય છે. ભાર મૂકવા માટે પિતર તેઓનો એકસાથે ઉપયોગ કરે છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, કોઈ એકાકી અભિવ્યક્તિ વડે તમે તેનો અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “સંપૂર્ણ રીતે શુધ્ધ” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]])