From 30028cdffc421fe17b0f2fff5321c7f951b4d998 Mon Sep 17 00:00:00 2001 From: jinu Date: Thu, 25 Aug 2022 06:51:11 +0000 Subject: [PATCH] Edit 'en_tn_62-2PE.tsv' using 'tc-create-app' --- en_tn_62-2PE.tsv | 2 +- 1 file changed, 1 insertion(+), 1 deletion(-) diff --git a/en_tn_62-2PE.tsv b/en_tn_62-2PE.tsv index b59fabb..54690e9 100644 --- a/en_tn_62-2PE.tsv +++ b/en_tn_62-2PE.tsv @@ -259,7 +259,7 @@ Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNo 2PE 2 11 ljdy figs-ellipsis ἰσχύϊ καὶ δυνάμει μείζονες ὄντες 1 વાક્યને પૂર્ણ કરવા માટે કેટલીક ભાષાઓમાં જરૂરી પડે એવા કેટલાક શબ્દોને પિતર કાઢી મૂકે છે. તે શબ્દોને આસપાસનાં સંદર્ભમાંથી ખોળીને લાવી શકાય છે, જે ખોટા ઉપદેશકો અંગેનું વર્ણન છે. વૈકલ્પિક અનુવાદ: “બળ અને શક્તિમાં તેઓ આ ખોટા ઉપદેશકો કરતા વધારે મહાન છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-ellipsis]]) 2PE 2 11 vg2j figs-doublet ἰσχύϊ καὶ δυνάμει μείζονες ὄντες 1 **બળ** અને**શક્તિ** શબ્દોનો અર્થ એકસમાન થાય છે. ભાર મૂકવા માટે પિતર તેઓનો એકસાથે ઉપયોગ કરે છે. સાથે મળીને, આ બંને શબ્દો અતિશય શક્તિને દર્શાવે છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે આ જોડકાં શબ્દોને એક શબ્દમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “અતિ વધારે શક્તિશાળી” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-doublet]]) 2PE 2 11 v1qt writing-pronouns οὐ φέρουσιν κατ’ αὐτῶν…βλάσφημον κρίσιν 1 do not bring insulting judgments against them અહીં, **તેઓની**શબ્દનો અર્થ આ હોય શકે: (૧) “મહિમાવંતો.” વૈકલ્પિક અનુવાદ: “આ મહિમાવંતોની વિરુધ્ધમાં અપમાનિત કરનાર દોષ મૂકતા નથી.” (૨) ખોટા ઉપદેશકો. વૈકલ્પિક અનુવાદ: “આ ખોટા ઉપદેશકોની વિરુધ્ધ અપમાનિત કરનાર દોષ મૂકતા નથી.” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]]) -2PE 2 12 ytrj writing-pronouns οὗτοι 1 અહીં, **આ**શબ્દ [૨:૧] (../૦૨/૦૧.md) માં પરિચય આપવામાં આવેલ ખોટા પ્રબોધકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “આ ખોટા ઉપદેશકો” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]]) +2PE 2 12 ytrj writing-pronouns οὗτοι 1 અહીં, **આ**શબ્દ [2:1](../02/01.md) માં પરિચય આપવામાં આવેલ ખોટા પ્રબોધકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “આ ખોટા ઉપદેશકો” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]]) 2PE 2 12 y4bl figs-metaphor οὗτοι…ὡς ἄλογα ζῷα 1 these unreasoning animals are naturally made for capture and destruction. પિતર આ ખોટા ઉપદેશકોને**તર્કવિહીન પશુઓ**ની સાથે સરખાવે છે. જે રીતે પશુઓ તર્કબધ્ધ રીતે વિચારી શકતા નથી, તેમ આ લોકો પણ વિચારી શકતા નથી. વૈકલ્પિક અનુવાદ: “આ જૂઠાં ઉપદેશકો પશુઓ જેવા છે જેઓ તર્કબધ્ધ રીતે વિચાર કરવા માટે સક્ષમ નથી” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]]) 2PE 2 12 xhxj figs-distinguish γεγεννημένα φυσικὰ εἰς ἅλωσιν καὶ φθοράν 1 આ ઉપવાક્ય તર્કવિહીન પશુઓ વિષે વધુ માહિતી આપે છે, અને તેથી, સરખામણી કરતા ખોટા ઉપદેશકો વિષે. વૈકલ્પિક અનુવાદ: “જેઓ સ્વભાવથી જ પકડાવા અને નાશ પામવા સારુ જન્મેલા છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-distinguish]]) 2PE 2 12 yxsy γεγεννημένα φυσικὰ εἰς ἅλωσιν καὶ φθοράν 1 અહીં, **સ્વભાવથી**નો અર્થ તર્કવિહીન પશુઓ(અને સરખામણી કરતા ખોટા ઉપદેશકો) આ હેતુ માટે જન્મેલા પશુઓની માફક જ પકડાવા અને નાશ પામવાના તેઓના સ્વભાવને લીધે અગાઉથી નિર્મિત થયેલ છે. વૈકલ્પિક અનુવાદ: “તેઓના સ્વભાવ મુજબ, આ પશુઓ પકડાવા અને નાશ પામવા માટે જન્મેલા છે”