diff --git a/en_tn_62-2PE.tsv b/en_tn_62-2PE.tsv index 9386e05..d062560 100644 --- a/en_tn_62-2PE.tsv +++ b/en_tn_62-2PE.tsv @@ -186,7 +186,7 @@ Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNo 2PE 2 3 jvh9 figs-personification τὸ κρίμα ἔκπαλαι οὐκ ἀργεῖ, καὶ ἡ ἀπώλεια αὐτῶν οὐ νυστάζει 1 પિતર **સજા** અને **નાશ**વિષે અલંકારિક ભાષામાં બોલે છે કે જાણે તેઓ એવા લોકો હોય જેઓ **ઢીલ** કરી શકે અથવા **ઊંઘી** જઈ શકે. જો તમારા વાંચકો માટે તે મૂંઝવણ ઉભી કરનાર બાબત છે, તો બિન અલંકારિક અર્થમાં તમે તેને રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “અગાઉથી ઠરાવેલ સજા બિનઅસરકારક નથી, અને તેઓનો નાશ વાર લગાડશે નહિ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-personification]]) 2PE 2 3 c57u figs-abstractnouns οἷς τὸ κρίμα ἔκπαλαι οὐκ ἀργεῖ, καὶ ἡ ἀπώλεια αὐτῶν οὐ νυστάζει 1 their condemnation has not been idle, and their destruction is not asleep જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞાઓ “સજા” અને “નાશ”ની પાછળ રહેલા વિચારોને તમે ક્રિયાપદનાં રૂપોનો ઉપયોગ કરીને રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “અગાઉથી ઠરાવેલ તેઓની સજા ઢીલ કરીને થનાર નથી, અને તેઓનો નાશ બહુ લાંબા વખત પછી થનાર નથી” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]]) 2PE 2 4 k2g4 grammar-connect-logic-result γὰρ 1 અગાઉની કલમમાં તેણે જેનું સૂચિતાર્થમાં ઉલ્લેખ કર્યો હતો તેના પરિણામનું કારણ આપવા માટે પિતર **કેમ કે**શબ્દનો ઉપયોગ કરે છે. ખોટા ઉપદેશકોનો નાશ ચોક્કસપણે થનાર છે તેનું શું કારણ છે તે અહીં કહે છે. વૈકલ્પિક અનુવાદ: “આ કારણને લીધે” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-result]]) -2PE 2 4 s115 grammar-connect-condition-fact εἰ 1 Connecting Statement: અહીં, **જો** શબ્દ એક શરતી વાક્યની શરૂઆત કરે છે જે [૨:૪] (../૦૨/૦૪.md) થી [૨:૧૦] (../૦૨/૧૦.md) સુધી જાય છે. પિતર તેને એવી રીતે બોલે છે કે જાણે તે એક આનુમાનિક સંભાવના હોય, પરંતુ તેના કહેવાનો અર્થ એ છે કે તે હકીકતમાં સાચી વાત છે. કોઈ એક ચોક્કસ કે સત્ય વાતને રજુ કરવા માટે જો તમારી ભાષા કોઈ બાબતને શરતી વાક્યમાં રજુ કરતી નથી, અને જો તમારા વાંચકોને ગેરસમજ ઊભી થાય અને વિચારવા માંડે કે પિતર જે કહી રહ્યો છે તે ચોક્કસ વાત નથી, તો તમે તેને એક નિશ્ચયપૂર્વકનાં વાક્ય તરીકે અનુવાદ કરી શકો. વૈકલ્પિક અનુવાદ: “જે દૂતોએ પાપ કર્યું તેઓને પણ ઈશ્વરે છોડયા નથી તો” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-condition-fact]]) +2PE 2 4 s115 grammar-connect-condition-fact εἰ 1 Connecting Statement: અહીં, **જો** શબ્દ એક શરતી વાક્યની શરૂઆત કરે છે જે [2:4](../02/04.md) થી [2:10](../02/10.md) સુધી જાય છે. પિતર તેને એવી રીતે બોલે છે કે જાણે તે એક આનુમાનિક સંભાવના હોય, પરંતુ તેના કહેવાનો અર્થ એ છે કે તે હકીકતમાં સાચી વાત છે. કોઈ એક ચોક્કસ કે સત્ય વાતને રજુ કરવા માટે જો તમારી ભાષા કોઈ બાબતને શરતી વાક્યમાં રજુ કરતી નથી, અને જો તમારા વાંચકોને ગેરસમજ ઊભી થાય અને વિચારવા માંડે કે પિતર જે કહી રહ્યો છે તે ચોક્કસ વાત નથી, તો તમે તેને એક નિશ્ચયપૂર્વકનાં વાક્ય તરીકે અનુવાદ કરી શકો. વૈકલ્પિક અનુવાદ: “જે દૂતોએ પાપ કર્યું તેઓને પણ ઈશ્વરે છોડયા નથી તો” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-condition-fact]]) 2PE 2 4 pr13 οὐκ ἐφείσατο 1 did not spare અહીં, **બચાવ્યા**શબ્દનો અર્થ “દંડ કરવાથી પાછા પડવું” થાય છે. વૈકલ્પિક અનુવાદ: “દંડ કરવાથી પાછા પડયા નહિ” 2PE 2 4 dzi2 figs-distinguish ἀγγέλων ἁμαρτησάντων 1 **જેઓએ પાપ કર્યું હતું**નો ઉપયોગ પિતર ઈશ્વરે જેઓને દંડ કર્યો તેઓ અને જેઓને દંડ કરવામાં આવ્યો નહોતો તેઓ વચ્ચે અંતર જાળવવા કરે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-distinguish]]) 2PE 2 4 xwxn translate-textvariants σειροῖς ζόφου 1 સૌથી ઉત્તમ પ્રાચીન હસ્તપ્રતોમાંના કેટલાંકમાં “સાંકળો”ને બદલે “ખાડાઓ” શબ્દ લખવામાં આવ્યો છે. જો તમારા પ્રદેશમાં બાઈબલનો અનુવાદ અસ્તિત્વમાં છે તો તેમાં જે શબ્દ મૂકવામાં આવ્યો છે તે તમે લખી શકો છો. જો તમારા પ્રદેશમાં બાઈબલનો અનુવાદ અસ્તિત્વમાં નથી તો ULT માં જે રીતે લખવામાં આવ્યું છે ત મુજબ તમે ઉપયોગ કરી શકો. (જુઓ: [[rc://gu/ta/man/translate/translate-textvariants]])