From 2d33b00704e86468f64ccaff4b8f0353fe58bfd6 Mon Sep 17 00:00:00 2001 From: jinu Date: Thu, 25 Aug 2022 06:46:56 +0000 Subject: [PATCH] Edit 'en_tn_62-2PE.tsv' using 'tc-create-app' --- en_tn_62-2PE.tsv | 2 +- 1 file changed, 1 insertion(+), 1 deletion(-) diff --git a/en_tn_62-2PE.tsv b/en_tn_62-2PE.tsv index 669f5e1..c0ad394 100644 --- a/en_tn_62-2PE.tsv +++ b/en_tn_62-2PE.tsv @@ -200,7 +200,7 @@ Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNo 2PE 2 4 ppvc figs-activepassive εἰς κρίσιν τηρουμένους 1 જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો તમે તેને એક સકર્મક ક્રિયાપદનાં રૂપમાં જણાવી શકો છો અને કોણ ક્રિયા કરી રહ્યું છે તે પણ તમે સૂચવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ન્યાયકરણ થતા સુધી ઈશ્વર જેઓને રાખી મૂકે છે તેઓ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]]) 2PE 2 5 zx4k grammar-connect-condition-fact καὶ 1 અહીં, **અને**શબ્દ [2:4](../02/04.md) થી લઈને [2:10](../02/10.md) સુધી ફેલાયેલાં એક શરતી વાક્યમાં બીજી શરતની શરૂઆત થાય છે તેને દર્શાવે છે. પિતર તેને એવી રીતે બોલે છે કે જાણે તે એક આનુમાનિક સંભાવના હોય, પરંતુ તેના કહેવાનો અર્થ એ છે કે તે હકીકતમાં સાચી વાત છે. કોઈ એક ચોક્કસ કે સત્ય વાતને રજુ કરવા માટે જો તમારી ભાષા કોઈ બાબતને શરતી વાક્યમાં રજુ કરતી નથી, અને જો તમારા વાંચકોને ગેરસમજ ઊભી થાય અને વિચારવા માંડે કે પિતર જે કહી રહ્યો છે તે ચોક્કસ વાત નથી, તો તમે તેને એક નિશ્ચયપૂર્વકનાં વાક્ય તરીકે અનુવાદ કરી શકો. વૈકલ્પિક અનુવાદ: “તે પછી ” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-condition-fact]]) 2PE 2 5 hpv7 figs-metonymy ἀρχαίου κόσμου οὐκ ἐφείσατο 1 he did not spare the ancient world અહીં, **જગત**શબ્દ તેમાં નિવાસ કરનાર લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “પ્રાચીન સમયમાં જેઓ રહેતા હતા તે લોકોને પણ તેમણે છોડયા નહિ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]]) -2PE 2 5 f000 οὐκ ἐφείσατο 1 [૨:૪](../૦૨/૦૪.md) માં જેમ છે તેમ **બચાવ્યા**શબ્દનો અર્થ અહીં “દંડ કરતા અટકી જવું” થાય છે. વૈકલ્પિક અનુવાદ: “ન્યાયદંડ કરતા પોતાને અટકાવ્યો નહિ” +2PE 2 5 f000 οὐκ ἐφείσατο 1 [2:4](../02/04.md) માં જેમ છે તેમ **બચાવ્યા**શબ્દનો અર્થ અહીં “દંડ કરતા અટકી જવું” થાય છે. વૈકલ્પિક અનુવાદ: “ન્યાયદંડ કરતા પોતાને અટકાવ્યો નહિ” 2PE 2 5 t2w9 writing-pronouns οὐκ ἐφείσατο 1 અહીં, **તેમણે** ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. જો તમારા વાંચકો માટે સહાયક થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે છોડયા નહિ” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]]) 2PE 2 5 iw5v figs-idiom ὄγδοον, Νῶε 1 અહીં, **આઠ**શબ્દ રૂઢિપ્રયોગ છે જે આઠ લોકોના સમૂહનો ઉલ્લેખ કરવા માટે વપરાયો છે. તેનો અર્થ થાય છે કે ઈશ્વરે જેઓનો નાશ ન કર્યો એવા પ્રાચીન જગતના લોકોમાંનાં આઠ લોકોમાંનો એક નૂહ હતો. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે રૂઢિપ્રયોગનો શબ્દશઃ અર્થને રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “નૂહનો સમાવેશ કરતા આઠ લોકો” અથવા “બીજા સાતની સાથે, નૂહ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-idiom]]) 2PE 2 5 xrsw translate-names Νῶε 1 **નૂહ** એક પુરુષનું નામ છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/translate-names]])