Edit 'en_tn_57-TIT.tsv' using 'tc-create-app'
This commit is contained in:
parent
48fa4a9403
commit
2b3f5177c9
|
@ -28,7 +28,7 @@ TIT 1 6 jen8 εἴ τίς ἐστιν ἀνέγκλητος 1 if anyone is blam
|
|||
TIT 1 6 ab70 figs-doublenegatives ἀνέγκλητος 1 blameless ડાઘ રહિત હોવું/દોષ રહિત હોવું એટલે કે એક એવા વ્યક્તિ તરીકે ઓળખ હોવી જે કશી ખરાબ ક્રિયાઓ/વર્તણૂક કરતો નથી. વૈકલ્પિક ભાષાંતર: “ડાઘ રહિત હોવું/દોષ રહિત હોવું” આનો અનુવાદ હકારાત્મક રીતે પણ થઇ શકે છે: "એક વ્યક્તિ કે જેની શાખ સારી છે" (See: [[rc://en/ta/man/translate/figs-doublenegatives]])
|
||||
TIT 1 6 q6uy figs-explicit μιᾶς γυναικὸς ἀνήρ 1 the husband of one wife આનો અર્થ છે કે તેને એક જ પત્ની છે, એનો અર્થ, તેને બીજી કોઈ પત્નીઓ કે ઉપપત્નીઓ છે નહિ. આનો અર્થ એ પણ થઇ શકે છે કે તેણે વ્યભિચાર કર્યો નથી અને એ પણ અર્થ થઇ શકે છે કે તેણે અગાઉ છૂટાછેડા લીધેલ નથી. વૈકલ્પિક ભાષાંતર: “એક માણસ કે જેને એક જ પત્ની હોય" અથવા "એક માણસ કે જે તેની પત્નીને વિશ્વાસુ છે" (See: [[rc://en/ta/man/translate/figs-explicit]])
|
||||
TIT 1 6 wd6q τέκνα…πιστά 1 faithful children સંભવિત અર્થો છે કે (૧) બાળકો કે જેઓ પ્રભુ ઈસુમાં વિશ્વાસ ધરાવતા હોય અથવા (૨) બાળકો કે જેઓ વિશ્વાસપાત્ર છે.
|
||||
TIT 1 7 lz7x τὸν ἐπίσκοπον 1 the overseer ૧:૫ માં પાઉલ જે આત્મિક આગેવાનના વડીલ તરીકેના હોદ્દાનો ઉલ્લેખ કરે છે તેના માટે આ બીજું નામ છે. આ શબ્દ વડીલના કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરે છે: મંડળીના લોકો અને પ્રવૃતિઓ પર તે દેખરેખ રાખે છે.
|
||||
TIT 1 7 lz7x τὸν ἐπίσκοπον 1 the overseer ૧:૫ માં પાઉલ જે આત્મિક આગેવાનના વડીલ/અધ્યક્ષ તરીકેના હોદ્દાનો ઉલ્લેખ કરે છે તેના માટે આ બીજું નામ છે. આ શબ્દ વડીલના કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરે છે: મંડળીના લોકો અને પ્રવૃતિઓ પર તે દેખરેખ રાખે છે.
|
||||
TIT 1 7 g2zf figs-metaphor Θεοῦ οἰκονόμον 1 The household manager of God મંડળી (વિશ્વાસી સમુદાય) જાણે ઈશ્વરનો પરિવાર હોય અને તેની દેખરેખ રાખનાર જાણે તે પરિવારનો વહીવટ કરનાર સેવક હોય, તે રીતે પાઉલ વાત કરે છે. (See: [[rc://en/ta/man/translate/figs-metaphor]])
|
||||
TIT 1 7 d6l1 μὴ πάροινον 1 not addicted to wine “દારુડીયો નહિ” અથવા “જે ખૂબ દારુ પીતો હોય તેવો નહિ”
|
||||
TIT 1 7 j1qq μὴ πλήκτην 1 not a brawler “જે હિંસક હોય તેવો નહિ" અથવા "ઝગડા કરવાની વૃતિ વાળો નહિ”
|
||||
|
|
Can't render this file because it contains an unexpected character in line 2 and column 3152.
|
Loading…
Reference in New Issue