Edit 'en_tn_60-JAS.tsv' using 'tc-create-app'

This commit is contained in:
WilsonJacob 2021-09-30 09:37:31 +00:00
parent 09996e2ee6
commit 2aae69bfba
1 changed files with 1 additions and 1 deletions

View File

@ -204,7 +204,7 @@ JAS 2 6 eeg5 figs-nominaladj οἱ πλούσιοι 1 the rich લોકોન
JAS 2 6 z73x οὐχ οἱ πλούσιοι καταδυναστεύουσιν ὑμῶν 1 Do not the rich overpower you વૈકલ્પિક ભાષાંતર: “શું તે ધનવાનો નથી જેઓ તમારા પર જુલમ કરે છે”
JAS 2 6 s9k1 figs-metaphor ἕλκουσιν ὑμᾶς εἰς κριτήρια 1 drag you into court યાકૂબ ધનવાનો વિષે અલંકારિક રીતે વાત કરે છે જાણે કે તેઓ ગરીબોને ન્યાયલયમાં શારીરિક રીતે **ઘસડી જતા** હોય. વૈકલ્પિક ભાષાંતર: “તમને ન્યાયલયમાં જવા માટે દબાણ કરે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
JAS 2 6 h8jn figs-explicit ἕλκουσιν ὑμᾶς εἰς κριτήρια 1 drag you into court જો તમારા વાચકો માટે તે મદદરૂપ હોય તો, તમે સ્પસ્ટપણે કહી શકો કે શા માટે ધનવાન લોકો ગરીબ લોકોને ન્યાયાલયમાં લઇ જતા હતા. વૈકલ્પિક ભાષાંતર: “તમને ન્યાયલયમાં જવા માટે દબાણ કરે કે જેથી તેઓ મુકદ્દમા દ્વારા તમારું શોષણ કરી શકે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])
JAS 2 7 las1 figs-rquestion οὐκ αὐτοὶ βλασφημοῦσιν τὸ καλὸν ὄνομα τὸ ἐπικληθὲν ἐφ’ ὑμᾶς? 1 Do they not blaspheme the good name that has been called upon you? યાકૂબ પ્રશ્ન સ્વરૂપનો ઉપયોગ શિક્ષણના એક ઉપકરણ તરીકે કરે છે. જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો, તમે તેના શબ્દોનું ભાષાંતર એક વિધાન વાક્ય અથવા એક ઉદગાર વાક્ય દ્વારા કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “They are the ones who blaspheme the good name that has been called upon you!” (See: [[rc://en/ta/man/translate/figs-rquestion]])
JAS 2 7 las1 figs-rquestion οὐκ αὐτοὶ βλασφημοῦσιν τὸ καλὸν ὄνομα τὸ ἐπικληθὲν ἐφ’ ὑμᾶς? 1 Do they not blaspheme the good name that has been called upon you? યાકૂબ પ્રશ્ન સ્વરૂપનો ઉપયોગ શિક્ષણના એક ઉપકરણ તરીકે કરે છે. જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો, તમે તેના શબ્દોનું ભાષાંતર એક વિધાન વાક્ય અથવા એક ઉદગાર વાક્ય દ્વારા કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “તેઓ તે છે જે તમારા વિષે ઉચ્ચારાયેલ સારા નામની નિંદા કરે છે!” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-rquestion]])
JAS 2 7 j106 οὐκ αὐτοὶ βλασφημοῦσιν τὸ καλὸν ὄνομα 1 Do they not blaspheme the good name The word **blaspheme** can have a technical sense. It can describe a human being wrongly denying that something is divine. But the word can also have the general sense of “insult,” and that is probably the sense in which James is using it here. (However, by insulting the **name** of Jesus, these rich people were also guilty of blasphemy in the technical sense, since Jesus is divine and his name should be honored.) Alternate translation: “Do they not insult the good name”
JAS 2 7 wd8y figs-metonymy τὸ καλὸν ὄνομα 1 the good name James is referring figuratively to the **name** of Jesus by association with the way that it is **good**. Alternate translation: “the name of Jesus” (See: [[rc://en/ta/man/translate/figs-metonymy]])
JAS 2 7 j107 figs-idiom τὸ ἐπικληθὲν ἐφ’ ὑμᾶς 1 that has been called upon you This is an idiom. Alternate translation: “by which you are called” or “by which you are known” (See: [[rc://en/ta/man/translate/figs-idiom]])

Can't render this file because it contains an unexpected character in line 2 and column 3842.