Edit 'en_tn_62-2PE.tsv' using 'tc-create-app'

This commit is contained in:
jinu 2022-08-25 06:36:14 +00:00
parent 1c472496a7
commit 2923d00362
1 changed files with 1 additions and 1 deletions

View File

@ -87,7 +87,7 @@ Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNo
2PE 1 10 xx39 grammar-connect-condition-hypothetical ταῦτα γὰρ ποιοῦντες οὐ μὴ πταίσητέ ποτε 1 પિતર અહીં એક શરતી સ્થિતિનો ઉલ્લેખ કરે છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને તે રીતે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “કેમ કે જો તમે આ પ્રમાણે કરો તો ચોક્કસપણે તમે ઠોકર ખાવાનાં નથી” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-condition-hypothetical]])
2PE 1 10 kd2t οὐ μὴ πταίσητέ ποτε 1 અહીં શબ્દોનું સંયોજન મજબૂત દ્રઢ નિષેધની રજૂઆત કરે છે. વૈકલ્પિક અનુવાદ: “સૌથી ખાતરીપૂર્વક છે કે તમે કદી ઠોકર ખાશો નહિ”
2PE 1 10 jcv9 figs-metaphor οὐ μὴ πταίσητέ ποτε 1 you will not ever stumble અહીં, **ઠોકર**નો આ અર્થ હોય શકે: (૧) ખ્રિસ્ત પરના વિશ્વાસનો ત્યાગ કરવો. વૈકલ્પિક અનુવાદ: “સૌથી ખાતરીપૂર્વકની બાબત છે કે ખ્રિસ્ત પરના તમારા વિશ્વાસનો તમે કદી ત્યાગ કરશો નહિ” (૨) પાપમાં પડવું. વૈકલ્પિક અનુવાદ: “તેની પૂરી ખાતરી છે કે તમે પાપમય વ્યવહારમાં ચાલશો નહિ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
2PE 1 11 xvh1 grammar-connect-logic-result γὰρ 1 **કારણ કે** શબ્દ [૧:૫-૭](../૦૧/૦૫.md) અને [૧:૧૦] (../૦૧/૧૦.md) માં આપવામાં આવેલ આજ્ઞાઓનું પાલન તેના વાંચકોએ કેમ કરવું જોઈએ તેનું કારણ પિતર આપે છે તેને દર્શાવે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-result]])
2PE 1 11 xvh1 grammar-connect-logic-result γὰρ 1 **કારણ કે** શબ્દ [1:5-7](../01/05.md) અને [1:10](../01/10.md) માં આપવામાં આવેલ આજ્ઞાઓનું પાલન તેના વાંચકોએ કેમ કરવું જોઈએ તેનું કારણ પિતર આપે છે તેને દર્શાવે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-result]])
2PE 1 11 sl6c figs-explicit οὕτως 1 અહીં, **એમ કરવાથી** શબ્દ [૧:૫-૭] (../૦૧/૦૫.md) માં પિતર જેનો ઉલ્લેખ કરે છે તે વિશ્વાસ, ભલાઈ, જ્ઞાન, સંયમ, ધીરજ, ભક્તિભાવ, બંધુપ્રીતી, અને પ્રેમનો જીવનશૈલીમાં સમાવેશનો ફરીથી ઉલ્લેખ કરે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])
2PE 1 11 f45v figs-activepassive πλουσίως ἐπιχορηγηθήσεται ὑμῖν ἡ εἴσοδος εἰς τὴν αἰώνιον βασιλείαν 1 will be richly provided to you the entry into the eternal kingdom જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો તમે તેને એક સકર્મક રૂપમાં કહી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર સદાકાલિક રાજયમાં પ્રવેશ માટે પૂરેપૂરાં હક્કદાર બનાવશે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])
2PE 1 11 k1e4 figs-abstractnouns εἰς τὴν αἰώνιον βασιλείαν τοῦ Κυρίου ἡμῶν καὶ Σωτῆρος, Ἰησοῦ Χριστοῦ 1 જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો તમે ભાવવાચક સંજ્ઞા **રાજય**ની પાછળ રહેલા વિચારને કોઈ એક ક્રિયાપદનાં શબ્દસમૂહ વડે રજુ કરી શકો છો, જેમ કે “જ્યાં આપણા તારનાર પ્રભુ ઇસુ ખ્રિસ્ત રાજ કરે છે ત્યાં.” વૈકલ્પિક અનુવાદ: આપણા પ્રભુ અને તારનાર ઇસુ ખ્રિસ્ત રાજ કરે છે તે અનંત સ્થાનમાં” (જુઓ” [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])

1 Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNote
87 2PE 1 10 xx39 grammar-connect-condition-hypothetical ταῦτα γὰρ ποιοῦντες οὐ μὴ πταίσητέ ποτε 1 પિતર અહીં એક શરતી સ્થિતિનો ઉલ્લેખ કરે છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને તે રીતે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “કેમ કે જો તમે આ પ્રમાણે કરો તો ચોક્કસપણે તમે ઠોકર ખાવાનાં નથી” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-condition-hypothetical]])
88 2PE 1 10 kd2t οὐ μὴ πταίσητέ ποτε 1 અહીં શબ્દોનું સંયોજન મજબૂત દ્રઢ નિષેધની રજૂઆત કરે છે. વૈકલ્પિક અનુવાદ: “સૌથી ખાતરીપૂર્વક છે કે તમે કદી ઠોકર ખાશો નહિ”
89 2PE 1 10 jcv9 figs-metaphor οὐ μὴ πταίσητέ ποτε 1 you will not ever stumble અહીં, **ઠોકર**નો આ અર્થ હોય શકે: (૧) ખ્રિસ્ત પરના વિશ્વાસનો ત્યાગ કરવો. વૈકલ્પિક અનુવાદ: “સૌથી ખાતરીપૂર્વકની બાબત છે કે ખ્રિસ્ત પરના તમારા વિશ્વાસનો તમે કદી ત્યાગ કરશો નહિ” (૨) પાપમાં પડવું. વૈકલ્પિક અનુવાદ: “તેની પૂરી ખાતરી છે કે તમે પાપમય વ્યવહારમાં ચાલશો નહિ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
90 2PE 1 11 xvh1 grammar-connect-logic-result γὰρ 1 **કારણ કે** શબ્દ [૧:૫-૭](../૦૧/૦૫.md) અને [૧:૧૦] (../૦૧/૧૦.md) માં આપવામાં આવેલ આજ્ઞાઓનું પાલન તેના વાંચકોએ કેમ કરવું જોઈએ તેનું કારણ પિતર આપે છે તેને દર્શાવે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-result]]) **કારણ કે** શબ્દ [1:5-7](../01/05.md) અને [1:10](../01/10.md) માં આપવામાં આવેલ આજ્ઞાઓનું પાલન તેના વાંચકોએ કેમ કરવું જોઈએ તેનું કારણ પિતર આપે છે તેને દર્શાવે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-result]])
91 2PE 1 11 sl6c figs-explicit οὕτως 1 અહીં, **એમ કરવાથી** શબ્દ [૧:૫-૭] (../૦૧/૦૫.md) માં પિતર જેનો ઉલ્લેખ કરે છે તે વિશ્વાસ, ભલાઈ, જ્ઞાન, સંયમ, ધીરજ, ભક્તિભાવ, બંધુપ્રીતી, અને પ્રેમનો જીવનશૈલીમાં સમાવેશનો ફરીથી ઉલ્લેખ કરે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])
92 2PE 1 11 f45v figs-activepassive πλουσίως ἐπιχορηγηθήσεται ὑμῖν ἡ εἴσοδος εἰς τὴν αἰώνιον βασιλείαν 1 will be richly provided to you the entry into the eternal kingdom જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો તમે તેને એક સકર્મક રૂપમાં કહી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર સદાકાલિક રાજયમાં પ્રવેશ માટે પૂરેપૂરાં હક્કદાર બનાવશે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])
93 2PE 1 11 k1e4 figs-abstractnouns εἰς τὴν αἰώνιον βασιλείαν τοῦ Κυρίου ἡμῶν καὶ Σωτῆρος, Ἰησοῦ Χριστοῦ 1 જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો તમે ભાવવાચક સંજ્ઞા **રાજય**ની પાછળ રહેલા વિચારને કોઈ એક ક્રિયાપદનાં શબ્દસમૂહ વડે રજુ કરી શકો છો, જેમ કે “જ્યાં આપણા તારનાર પ્રભુ ઇસુ ખ્રિસ્ત રાજ કરે છે ત્યાં.” વૈકલ્પિક અનુવાદ: આપણા પ્રભુ અને તારનાર ઇસુ ખ્રિસ્ત રાજ કરે છે તે અનંત સ્થાનમાં” (જુઓ” [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])