Edit 'en_tn_60-JAS.tsv' using 'tc-create-app'

This commit is contained in:
WilsonJacob 2021-09-28 11:16:02 +00:00
parent c69b641f13
commit 2811af4090
1 changed files with 2 additions and 2 deletions

View File

@ -117,12 +117,12 @@ JAS 1 21 ekl3 figs-personification τὸν δυνάμενον σῶσαι τὰ
JAS 1 21 z73e figs-synecdoche τὰς ψυχὰς ὑμῶν 1 your souls તેના વાચકોના એક ભાગ, તેઓના **આત્માઓ**નો ઉપયોગ તેઓના સમગ્ર અસ્તિત્વના અર્થમાં યાકૂબ અલંકારિક રીતે કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “તમે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-synecdoche]])
JAS 1 22 j058 grammar-connect-logic-contrast δὲ 1 But **પરંતુ** એક વિરોધાભાસને દોરે છે, યાકૂબે હમણાં જે કહ્યું છે તે સાથે નહિ, પરંતુ તેણે હમણાં જ જે કહ્યું છે તે વિષેની સંભવિત ગેરસમજ સાથે. તે વિષે સ્પસ્ટતા કરવાની ઈચ્છા તે "રોપાયેલ વચનનો સ્વીકાર કરો" એમ કહેવા દ્વારા રાખે છે, જ્યાં તે ફક્ત વિશ્વાસ કરવાની વાત કરતો નથી પરંતુ તેને અમલમાં મૂકવાની વાત પણ કરે છે. તમારી ભાષામાં **પરંતુ** શબ્દનું ભાષાંતર એક અભિવ્યક્તિ દ્વારા કરી શકો જે સ્પસ્ટીકરણને પ્રસ્તાવિત કરી શકે. વૈકલ્પિક ભાષાંતર: “હમણાં જ” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-contrast]])
JAS 1 22 j059 figs-ellipsis γίνεσθε δὲ ποιηταὶ λόγου, καὶ μὴ μόνον ἀκροαταὶ 1 be doers of the word and not only hearers આ કલમના અંતમાં, યાકૂબ કેટલાક શબ્દોને છોડી દે છે જે શબ્દો ઘણી ભાષાઓમાં વાક્ય ક્રમને પૂર્ણ કરવા માટે જરૂરી હોય. કલમના આગળના ભાગમાંથી આ શબ્દોને પૂરા પાડી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “વચનના ફક્ત સાંભળનારા જ નહિ પરંતુ વચનના અમલ કરનાર પણ બનો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-ellipsis]])
JAS 1 22 x14m figs-metonymy γίνεσθε…ποιηταὶ λόγου, καὶ μὴ μόνον ἀκροαταὶ 1 be doers of the word and not only hearers ઈસુ વિશેનો સંદેશ જે શબ્દોના ઉપયોગ કરવા દ્વારા આપવામાં આવ્યો હતો તેનું વર્ણન કરવા યાકૂબ **વચન** શબ્દનો ઉપયોગ અલંકારિક રીતે કરે છે.વૈકલ્પિક ભાષાંતર:: “ઈસુ વિષેના સંદેશને આધીન થાઓ, ફક્ત સાંભળશો જ નહિ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]])
JAS 1 22 x14m figs-metonymy γίνεσθε…ποιηταὶ λόγου, καὶ μὴ μόνον ἀκροαταὶ 1 be doers of the word and not only hearers ઈસુ વિશેનો સંદેશ જે શબ્દોના ઉપયોગ કરવા દ્વારા આપવામાં આવ્યો હતો તેનું વર્ણન કરવા યાકૂબ **વચન** શબ્દનો ઉપયોગ અલંકારિક રીતે કરે છે.વૈકલ્પિક ભાષાંતર: “ઈસુ વિષેના સંદેશને આધીન થાઓ, ફક્ત સાંભળશો જ નહિ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]])
JAS 1 22 wvp4 figs-idiom καὶ μὴ μόνον ἀκροαταὶ 1 and not only hearers બાઈબલમાં "સાંભળો" શબ્દ મોટાભાગે રૂઢીપ્રયોગના અર્થમાં, જે સાંભળ્યું છે તેની સાથે સમંત થવાના અનુસંધાનમાં છે. યાકૂબ આ શબ્દનો ઉપયોગ કદાચ એ અર્થમાં કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “અને માત્ર એ નક્કી ન કરો કે તમે તેની સાથે સંમત છો” (See: [[rc://en/ta/man/translate/figs-idiom]])
JAS 1 23 j060 figs-hypo ὅτι εἴ τις ἀκροατὴς λόγου ἐστὶν, καὶ οὐ ποιητής, οὗτος ἔοικεν ἀνδρὶ κατανοοῦντι τὸ πρόσωπον τῆς γενέσεως αὐτοῦ ἐν ἐσόπτρῳ 1 For if anyone is a hearer of the word and not a doer, he is like a man beholding the face of his birth in a mirror યાકૂબ અનુમાનિત/કાલ્પનિક પરિસ્થિતિનો ઉપયોગ શિક્ષણ આપવા માટે કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “ધારો કે કોઈ વચનનો સાંભળનાર માત્ર છે અને તે પ્રમાણે વર્તનાર નહિ. તો પછી તે વ્યક્તિ અરીસામાં તેના બાળપણની છબી જોનાર જેવો છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-hypo]])
JAS 1 23 r6pp figs-ellipsis ἀκροατὴς λόγου ἐστὶν, καὶ οὐ ποιητής 1 is a hearer of the word and not a doer આ કલમના અંતમાં, યાકૂબ કેટલાક શબ્દોને છોડી દે છે જે વાક્યને પૂર્ણ કરવા માટે ઘણી ભાષાઓમાં જરૂરી હોય શકે છે. આ કલમના આગળના ભાગમાંથી આ શબ્દો લઇ શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “વચન સાંભળનાર છે અને વચનનું પાલન કરનાર નથી” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-ellipsis]])
JAS 1 23 j061 figs-idiom ἀκροατὴς λόγου ἐστὶν, καὶ οὐ ποιητής 1 is a hearer of the word and not a doer આ અભિવ્યક્તિનું ભાષાંતર તમે આગળની કલમમાં કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: “વચનને ફક્ત સાંભળે જ છે પરંતુ આધીન થતો નથી” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-idiom]])
JAS 1 23 j062 figs-metonymy λόγου 1 of the word James is using term **word** figuratively to describe the message about Jesus that was conveyed by using words. Alternate translation: “of the message about Jesus” (See: [[rc://en/ta/man/translate/figs-metonymy]])
JAS 1 23 j062 figs-metonymy λόγου 1 of the word ઈસુ વિશેનો સંદેશ જે શબ્દોના ઉપયોગ કરવા દ્વારા આપવામાં આવ્યો હતો તેનું વર્ણન કરવા યાકૂબ વચન શબ્દનો ઉપયોગ અલંકારિક રીતે કરે છે.વૈકલ્પિક ભાષાંતર: “ઈસુ વિષેના સંદેશ વિષે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]])
JAS 1 23 pw5x figs-simile οὗτος ἔοικεν ἀνδρὶ κατανοοῦντι τὸ πρόσωπον τῆς γενέσεως αὐτοῦ ἐν ἐσόπτρῳ 1 he is like a man beholding the face of his birth in a mirror Here James begins a simile, an illustrative comparison, that continues through the next two verses. (See: [[rc://en/ta/man/translate/figs-simile]])
JAS 1 23 j063 figs-gendernotations ἀνδρὶ 1 a man James is using the term **man** in a generic sense that includes both men and women. Alternate translation: “a person” (See: [[rc://en/ta/man/translate/figs-gendernotations]])
JAS 1 23 shn9 figs-idiom τὸ πρόσωπον τῆς γενέσεως αὐτοῦ 1 the face of his birth This is an idiom that refers to the **face** a person was born with, that is, that persons natural or physical face. Since the term “face” had many figurative meanings at this time, James is using this idiomatic expression to clarify that he means the hypothetical persons literal, physical face. You may not need to make this clarification in your language. Alternate translation: “his physical face” or “his face” (See: [[rc://en/ta/man/translate/figs-idiom]])

Can't render this file because it contains an unexpected character in line 2 and column 3842.