Edit 'en_tn_60-JAS.tsv' using 'tc-create-app'

This commit is contained in:
WilsonJacob 2021-09-30 12:23:23 +00:00
parent fb672ae2b3
commit 270636c6db
1 changed files with 1 additions and 1 deletions

View File

@ -234,7 +234,7 @@ JAS 2 12 e87r figs-possession νόμου ἐλευθερίας 1 the law of free
JAS 2 12 j116 figs-abstractnouns νόμου ἐλευθερίας 1 the law of freedom જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો તમે અમૂર્ત નામ **સ્વતંત્રતા** પાછળના ખ્યાલનું ભાષાંતર વિશેષણ જેવા કે "સ્વતંત્ર" દ્વારા કરી શકો. વૈકલ્પિક ભાષાંતર: “નિયમ કે જે લોકોને સ્વતંત્ર કરે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])
JAS 2 12 j117 figs-explicit νόμου ἐλευθερίας 1 the law of freedom જો તમારા વાચકો માટે તે મદદરૂપ હોય તો, તમે સ્પસ્ટપણે કહી શકો કે નિયમ લોકોને શું કરવા માટેની સ્વતંત્રતા આપે છે. વૈકલ્પિક ભાષાંતર: “નિયમ કે જે લોકોને સ્વતંત્ર કરે છે, ઈશ્વરને આધીન થવા” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])
JAS 2 12 j118 figs-explicit νόμου ἐλευθερίας 1 the law of freedom આ સંદર્ભમાં, એમ દ્રશ્યમાન થાય છે કે જ્યારે યાકૂબ **સ્વતંત્રતાના નિયમ** વિષે વાત કરે છે ત્યારે  તે, [૨:૮](https://create.translationcore.com/02/08.md) માં તેણે અવતરણ કરેલ આજ્ઞાનો ઉલ્લેખ કરી રહ્યો છે, "તમે તમારા જેવો જ પ્રેમ તમારા પાડોશીને કરશો." જો તમારા વાચકો માટે મદદરૂપ હોય તો, તમે આને સ્પસ્ટપણે કહી શકો છો અને દર્શાવી શકો છો કે કેવી રીતે આ નિયમ લોકોને મુક્ત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “પોતાના પાડોશીને પ્રેમ કરવાનો નિયમ, કે જે લોકોને મુક્ત કરે છે ઈશ્વરને આધીન થવા, તેઓને એક સિદ્ધાંત આપીને કે તેઓએ તેમના સર્વ કાર્યોમાં ઈશ્વરને આધીન થવું” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])
JAS 2 13 j119 grammar-connect-logic-result γὰρ 1 For James is giving the reason why people should be guided in their actions by the principle of loving others, as he said in the previous verse. Alternate translation: “You should follow the principle of loving others because” (See: [[rc://en/ta/man/translate/grammar-connect-logic-result]])
JAS 2 13 j119 grammar-connect-logic-result γὰρ 1 For જેમ તેણે અગાઉની કલમમાં કહ્યું છે તેમ લોકો તેમના કૃત્યોમાં બીજાઓને પ્રેમ કરવાના સિદ્ધાંત દ્વારા કેમ દોરાવા જોઈએ તેનું કારણ યાકૂબઆપે છે. વૈકલ્પિક ભાષાંતર: “બીજાઓને પ્રેમ કરવાનો સિદ્ધાંત તમારે અનુસરવો જોઈએ કારણ કે” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-result]])
JAS 2 13 j120 figs-metonymy ἡ γὰρ κρίσις ἀνέλεος τῷ μὴ ποιήσαντι ἔλεος 1 judgment is merciless to those who have not done mercy James is using the word **judgment** figuratively to represent God, the one who judges. Alternate translation: “when God judges people, he will not be merciful to people who have not shown mercy to others” (See: [[rc://en/ta/man/translate/figs-metonymy]])
JAS 2 13 yv6l figs-personification ἡ γὰρ κρίσις ἀνέλεος τῷ μὴ ποιήσαντι ἔλεος 1 judgment is merciless to those who have not done mercy James is speaking figuratively of **judgment** as if it were a living thing that could act in a **merciless** way. Alternate translation: “When God judges people, he will not be merciful to people who have not shown mercy to others” (See: [[rc://en/ta/man/translate/figs-personification]])
JAS 2 13 j121 τῷ μὴ ποιήσαντι ἔλεος 1 to those who have not done mercy The word translated **mercy** can also refer to compassion. Since James is referring in this context to following the command to love others, that is likely what it means here. Alternate translation: “those who have not acted compassionately towards others”

Can't render this file because it contains an unexpected character in line 2 and column 3842.