From 263bcaaaa4bcef97015d3663e6a25dede36fdf16 Mon Sep 17 00:00:00 2001 From: WilsonJacob Date: Mon, 31 May 2021 12:08:47 +0000 Subject: [PATCH] Edit 'en_tn_57-TIT.tsv' using 'tc-create-app' --- en_tn_57-TIT.tsv | 2 +- 1 file changed, 1 insertion(+), 1 deletion(-) diff --git a/en_tn_57-TIT.tsv b/en_tn_57-TIT.tsv index 811b7ea..bc80ae5 100644 --- a/en_tn_57-TIT.tsv +++ b/en_tn_57-TIT.tsv @@ -69,7 +69,7 @@ TIT 1 16 abco grammar-connect-logic-contrast δὲ 1 but સંયોજક/જ TIT 1 16 i3l2 τοῖς…ἔργοις ἀρνοῦνται 1 they deny him by their actions “તેઓ જે રીતે જીવન જીવે છે તે સાબિત કરે છે કે તેઓ ઈશ્વરને ઓળખતા નથી” TIT 1 16 ja47 βδελυκτοὶ ὄντες 1 They are detestable “તેઓ ઘૃણાસ્પદ છે” TIT 2 intro h3il 0 # તિતસ ૦૨ સામાન્ય નોંધ 

## આ પ્રકરણમાંના વિશિષ્ટ ખ્યાલો 

### જાતિવાચક ભૂમિકાઓ 

આ શાસ્ત્રભાગને તેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંદર્ભમાં કેવી રીતે સમજવો તે વિષે વિદ્ધવાનોમાં મતભેદ છે અને તેઓ અલગ અલગ જૂથમાં વહેંચાયેલા છે. કેટલાક વિદ્વાનો માને છે કે સર્વ બાબતોમાં પુરુષો અને સ્ત્રીઓ સમ્પૂર્ણપણે સરખાં છે. બીજા વિદ્વાનો એમ માને છે કે લગ્ન તથા મંડળી/વિશ્વાસી સમુદાયમાં, પુરુષ અને સ્ત્રીને વિશિષ્ટ ભૂમિકાઓ સાથે ઈશ્વરે સૃજ્યા છે. ભાષાંતરકારે સાવધાન રહેવું કે તેઓ આ મુદ્દાને જે રીતે સમજે છે તે સમજ આ શાસ્ત્રભાગના ભાષાંતર પર અસર કરવી જોઈએ નહિ. 

### ગુલામી

ગુલામી સારી છે કે ખરાબ, તે વિષે પાઉલ આ પ્રકરણ લખતો નથી. પાઉલ શીખવે છે કે ગુલામોએ તેમના માલિકોને સેવા વિશ્વાસુપણે કરવી જોઈએ. બધા વિશ્વાસુઓએ ઈશ્વરપરાયણ હોવું તથા દરેક પરિસ્થિતિમાં સાચી રીતે જીવવું જોઈએ, તેવું શિક્ષણ પાઉલ, દરેક વિશ્વાસીઓને આપે છે. -TIT 2 1 lfu1 0 Connecting Statement: Paul continues giving Titus reasons to preach God’s word, and explains how the older men, older women, young men, and slaves or servants should live as believers. +TIT 2 1 lfu1 0 Connecting Statement: કેવી રીતે વૃદ્ધ પુરુષોએ, વૃદ્ધ સ્ત્રીઓએ, યુવાન પુરુષોએ, અને ગુલામો અથવા દાસોએ વિશ્વાસીઓ તરીકે કેવી રીતે જીવવું તે સમજાવતાં પાઉલ, તિતસને ઉપદેશ આપતાં રહેવાનું સમજાવતાં કારણો આપવાનું જારી રાખે છે. Paul continues giving Titus reasons to preach God’s word, and explains how the older men, older women, young men, and slaves or servants should live as believers. TIT 2 1 tpi2 figs-explicit σὺ δὲ 1 But you **You** here is singular and refers to Titus. If it is helpful, you can include the name “Titus” here as in the UST ([[rc://en/ta/man/translate/figs-explicit]]) TIT 2 1 ph2j τῇ ὑγιαινούσῃ διδασκαλίᾳ 1 with sound teaching See the note on [Titus 1:9](../01/09/pzi1). Alternate translation: “sound doctrine” or “with correct teachings” TIT 2 2 xyz3 figs-ellipsis πρεσβύτας…εἶναι 1 Older men are to be The Greek does not have **are**, but only **older men to be**. We need to supply a verb here, drawing from the idea of **speak** in the previous verse, such as **teach** or **exhort**. Alternate translation: “Teach older men to be” (See: [[rc://en/ta/man/translate/figs-ellipsis]])