From 2587e6b06fd780b5dad029062e697f46c3e56181 Mon Sep 17 00:00:00 2001 From: jinu Date: Thu, 25 Aug 2022 06:58:15 +0000 Subject: [PATCH] Edit 'en_tn_62-2PE.tsv' using 'tc-create-app' --- en_tn_62-2PE.tsv | 2 +- 1 file changed, 1 insertion(+), 1 deletion(-) diff --git a/en_tn_62-2PE.tsv b/en_tn_62-2PE.tsv index 66060d3..ce14cad 100644 --- a/en_tn_62-2PE.tsv +++ b/en_tn_62-2PE.tsv @@ -352,7 +352,7 @@ Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNo 2PE 2 21 xwid figs-abstractnouns τῆς…ἁγίας ἐντολῆς 2 જો તમારી ભાષામાં તે સ્પષ્ટ થતું હોય તો, તમે ભાવવાચક સંજ્ઞા **આજ્ઞા**ની પાછળ રહેલા વિચારને તમે એક સમાનાર્થી અભિવ્યક્તિ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે જે આજ્ઞા આપી તે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]]) 2PE 2 21 blr5 figs-activepassive τῆς παραδοθείσης αὐτοῖς ἁγίας ἐντολῆς 1 the holy commandment delivered to them જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને એક સકર્મક રૂપમાં જણાવી શકો છો, અને કોણે ક્રિયા કરી તે પણ જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓને પ્રેરિતોએ જે પવિત્ર આજ્ઞાઓ સોંપી હતી તે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]]) 2PE 2 22 hqr3 writing-pronouns συμβέβηκεν αὐτοῖς τὸ τῆς ἀληθοῦς παροιμίας 1 This has happened to them according to the true proverb અહીં, **આ**શબ્દ આ કલમમાં પછીથી પિતર જણાવે છે તે **કહેવત**નો ઉલ્લેખ કરે છે. અગાઉના કલમમાં રહેલ વિધાનવાક્યનો ઉલ્લેખ તે કરતું નથી. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે કોઈ બીજી અભિવ્યક્તિનો ઉપયોગ કરી શકો. વૈકલ્પિક અનુવાદ: “આ સત્ય કહેવત જે કહે છે તે મુજબ તેઓની સાથે થયું છે” અથવા “તેઓની સાથે જે થયું તેના વિષે આ સત્ય કહેવત વર્ણન કરે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]]) -2PE 2 22 pc36 writing-pronouns αὐτοῖς 1 This has happened to them according to the true proverb અહીં, **તેઓ**સર્વનામ [૨:૧] (../૦૨/૦૧.md)માં જેનો પરિચય આપવામાં આવ્યો છે તેવા ખોટા ઉપદેશકોનો ઉલ્લેખ કરે છે. જો તમારા વાંચકો માટે તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ ખોટા ઉપદેશકો માટે” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]]) +2PE 2 22 pc36 writing-pronouns αὐτοῖς 1 This has happened to them according to the true proverb અહીં, **તેઓ**સર્વનામ [2:1](../02/01.md)માં જેનો પરિચય આપવામાં આવ્યો છે તેવા ખોટા ઉપદેશકોનો ઉલ્લેખ કરે છે. જો તમારા વાંચકો માટે તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ ખોટા ઉપદેશકો માટે” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]]) 2PE 2 22 h42r writing-proverbs κύων ἐπιστρέψας ἐπὶ τὸ ἴδιον ἐξέραμα, καί, ὗς λουσαμένη, εἰς κυλισμὸν βορβόρου 1 A dog returns to its own vomit, and a washed pig to wallowing in the mud ખોટા પ્રબોધકોએ જે કર્યું છે તેનું ચિત્રણ આપવા માટે પિતર બે કહેવતોનો ઉપયોગ કરે છે. આ કહેવતો એક અલંકારિક તુલના રજુ કરે છે: જે રીતે કૂતરું તેની પોતાની ઓક ખાવા માટે પાછું ફરે છે અને ધોયેલુ ભૂંડ કાદવમાં આળોટવા જાય છે, તેમ આ ખોટા ઉપદેશકો, જેઓએ એક સમયે પાપમય જીવન જીવવાનું છોડી મૂક્યું હતું, પણ હવે ફરીથી પાપમય જીવન જીવવા માટે પાછા ફરી ગયા છે. તેઓએ “ન્યાયીપણાનો માર્ગ” જાણ્યા છતાં, તેઓને નૈતિક અને આત્મિક રીતે મલિન કરે એવા કામો કરવા માટે પાછા ફરી ગયા છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે આ કહેવતોને ઉપમાઓ તરીકે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓ કૂતરાઓ જેવા છે જેઓ તેઓની પોતાની ઓક ખાય છે અથવા સ્વચ્છ ભૂંડો જેવા છે જેઓ કાદવમાં આળોટવા ફરી જતા રહે છે.” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-proverbs]]) 2PE 2 22 xgjp translate-unknown κύων 1 **કૂતરું**એક એવું જાનવર છે જેને યહૂદીઓ અને ઘણા પ્રાચીન પૂર્વી દેશોના લોકો અશુધ્ધ અને ઘૃણાસ્પદ ગણતા હતા. તેથી, કોઈને **કૂતરા**શબ્દ વડે કરવામાં આવેલ સંબોધન અપમાન કરવા માટેનો શબ્દ હતો. જો તમારા સમાજમાં કૂતરાંઓ વિષે જાણકારી ન હોય અને કોઈ બીજું જાનવર અશુધ્ધ અને ઘૃણાસ્પદ ગણવામાં આવતું હોય અથવા અપમાન કરવા માટે જે નામનો ઉપયોગ કરવામાં આવતો હોય, તો તેને બદલે તમે આ જાનવરનો ઉપયોગ કરી શકો છો. (જુઓ: [[rc://gu/ta/man/translate/translate-unknown]]) 2PE 2 22 xycp translate-unknown ὗς 1 **ભૂંડ**એક એવું જાનવર છે જેને યહૂદીઓ અને ઘણા પ્રાચીન પૂર્વી દેશોના લોકો અશુધ્ધ અને ઘૃણાસ્પદ ગણતા હતા. તેથી, કોઈને **ભૂંડ**શબ્દ વડે કરવામાં આવેલ સંબોધન અપમાન કરવા માટેનો શબ્દ હતો. જો તમારા સમાજમાં ભૂંડો વિષે જાણકારી ન હોય અને કોઈ બીજું જાનવર અશુધ્ધ અને ઘૃણાસ્પદ ગણવામાં આવતું હોય અથવા અપમાન કરવા માટે જે નામનો ઉપયોગ કરવામાં આવતો હોય, તો તેને બદલે તમે આ જાનવરનો ઉપયોગ કરી શકો છો. (જુઓ: [[rc://gu/ta/man/translate/translate-unknown]])