From 1c472496a7258244f9bd8a3e0ad93b42ea9fde4b Mon Sep 17 00:00:00 2001 From: jinu Date: Thu, 25 Aug 2022 06:35:21 +0000 Subject: [PATCH] Edit 'en_tn_62-2PE.tsv' using 'tc-create-app' --- en_tn_62-2PE.tsv | 2 +- 1 file changed, 1 insertion(+), 1 deletion(-) diff --git a/en_tn_62-2PE.tsv b/en_tn_62-2PE.tsv index 83854c6..3663f9f 100644 --- a/en_tn_62-2PE.tsv +++ b/en_tn_62-2PE.tsv @@ -83,7 +83,7 @@ Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNo 2PE 1 10 xfdb figs-metaphor ἀδελφοί 1 ઇસુમાં તેના સાથી વિશ્વાસીઓ સાથેના સીધા સંવાદની એક રીત તરીકે અલંકારિક ભાષાપ્રયોગમાં પિતર **ભાઈઓ**શબ્દનો ઉપયોગ કરે છે. UST માં જુઓ. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]]) 2PE 1 10 ot7y figs-gendernotations ἀδελφοί 1 પિતર **ભાઈઓ**શબ્દનો એક જનસાધારણ ભાવાર્થમાં ઉપયોગ કરે છે જેમાં પુરુષો અને સ્ત્રીઓ એમ બંનેનો સમાવેશ થાય છે. તમારા અનુવાદમાં આ વિષયને સ્પષ્ટતાથી રજુ કરવાની કાળજી લો કે જેથી વાંચકોનાં મનમાં એવી છાપ ન ઉભી થાય કે પિતર માટે પુરુષોનું સંબોધન કરી રહ્યો છે. જો તમે બિન અલંકારિક શબ્દ જેમ કે “વિશ્વાસીઓ”નો ઉપયોગ કરો છો તો તમારી ભાષામાં તે શબ્દની સાથે નપુંસક લિંગ અને સ્ત્રીલિંગ એમ બંને રૂપોનો ઉપયોગ કરવાની જરૂરત પડી શકે છે. જો તમે રૂપકને પકડી રાખો છો તો તમે “મારા ભાઈઓ અને બહેનો” શબ્દનો ઉપયોગ કરી શકો છો.” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-gendernotations]]) 2PE 1 10 raa1 figs-doublet βεβαίαν ὑμῶν τὴν κλῆσιν καὶ ἐκλογὴν ποιεῖσθαι 1 to make your calling and election sure **તેડું**અને **પસંદગી**શબ્દો એકસમાન અર્થ ધરાવે છે અને બંને શબ્દો ઈશ્વર તેમના થવા માટે વિશ્વાસીઓની પસંદગી કરે છે તેનો ઉલ્લેખ કરે છે. આ વિચાર પર ભાર મૂકવા માટે પિતર તેઓનો એકસાથે ઉપયોગ કરે છે. જો તમારી ભાષામાં તે સ્પષ્ટ થતું હોય તો, તમે માત્ર એક જ શબ્દનો ઉપયોગ કરી શકો છો અને ભાર મૂકવા માટે બીજી કોઈ રીતનો ઉપયગો કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેમના થવા માટે ઈશ્વરે તમને વાસ્તવિકતામાં પસંદ કર્યા છે તેની તકેદારી રાખો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-doublet]]) -2PE 1 10 pm78 writing-pronouns ταῦτα γὰρ ποιοῦντες 1 અહીં, **આ વાનાં** શબ્દ [૧:૫-૭] (../૦૧/૦૫.md) માં પિતર જેનો ઉલ્લેખ કરે છે તે વિશ્વાસ, ભલાઈ, જ્ઞાન, સંયમ, ધીરજ, ભક્તિભાવ, બંધુપ્રીતી, અને પ્રેમનો ઉલ્લેખ કરે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]]) +2PE 1 10 pm78 writing-pronouns ταῦτα γὰρ ποιοῦντες 1 અહીં, **આ વાનાં** શબ્દ [1:5-7] (../01/05.md)માં પિતર જેનો ઉલ્લેખ કરે છે તે વિશ્વાસ, ભલાઈ, જ્ઞાન, સંયમ, ધીરજ, ભક્તિભાવ, બંધુપ્રીતી, અને પ્રેમનો ઉલ્લેખ કરે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]]) 2PE 1 10 xx39 grammar-connect-condition-hypothetical ταῦτα γὰρ ποιοῦντες οὐ μὴ πταίσητέ ποτε 1 પિતર અહીં એક શરતી સ્થિતિનો ઉલ્લેખ કરે છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને તે રીતે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “કેમ કે જો તમે આ પ્રમાણે કરો તો ચોક્કસપણે તમે ઠોકર ખાવાનાં નથી” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-condition-hypothetical]]) 2PE 1 10 kd2t οὐ μὴ πταίσητέ ποτε 1 અહીં શબ્દોનું સંયોજન મજબૂત દ્રઢ નિષેધની રજૂઆત કરે છે. વૈકલ્પિક અનુવાદ: “સૌથી ખાતરીપૂર્વક છે કે તમે કદી ઠોકર ખાશો નહિ” 2PE 1 10 jcv9 figs-metaphor οὐ μὴ πταίσητέ ποτε 1 you will not ever stumble અહીં, **ઠોકર**નો આ અર્થ હોય શકે: (૧) ખ્રિસ્ત પરના વિશ્વાસનો ત્યાગ કરવો. વૈકલ્પિક અનુવાદ: “સૌથી ખાતરીપૂર્વકની બાબત છે કે ખ્રિસ્ત પરના તમારા વિશ્વાસનો તમે કદી ત્યાગ કરશો નહિ” (૨) પાપમાં પડવું. વૈકલ્પિક અનુવાદ: “તેની પૂરી ખાતરી છે કે તમે પાપમય વ્યવહારમાં ચાલશો નહિ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])