Edit 'en_tn_60-JAS.tsv' using 'tc-create-app'

This commit is contained in:
WilsonJacob 2021-09-30 13:35:47 +00:00
parent e7bc106251
commit 1bffdb1d83
1 changed files with 5 additions and 5 deletions

View File

@ -232,19 +232,19 @@ JAS 2 12 c6y8 figs-you οὕτως λαλεῖτε, καὶ οὕτως ποιε
JAS 2 12 yp6i figs-activepassive μέλλοντες κρίνεσθαι 1 ones who are going to be judged જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો તમે આનો ઉપયોગ સક્રિય સ્વરૂપ સાથે કરી શકો, અને તમે કહી શકો કે કાર્ય કોણ કરશે. વૈકલ્પિક ભાષાંતર: “લોકો કે જેઓનો ન્યાય ઈશ્વર કરનાર છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])
JAS 2 12 e87r figs-possession νόμου ἐλευθερίας 1 the law of freedom જેમ [૧:૨૫](../01/25.md) માં છે તેમ, **નિયમ** જે **સ્વતંત્રતા** લાવે છે તેનું વર્ણન કરવા યાકૂબ માલિકી સંબંધિત સ્વરૂપનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “નિયમ કે જે સ્વતંત્રતા લાવે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-possession]])
JAS 2 12 j116 figs-abstractnouns νόμου ἐλευθερίας 1 the law of freedom જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો તમે અમૂર્ત નામ **સ્વતંત્રતા** પાછળના ખ્યાલનું ભાષાંતર વિશેષણ જેવા કે "સ્વતંત્ર" દ્વારા કરી શકો. વૈકલ્પિક ભાષાંતર: “નિયમ કે જે લોકોને સ્વતંત્ર કરે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])
JAS 2 12 j117 figs-explicit νόμου ἐλευθερίας 1 the law of freedom જો તમારા વાચકો માટે તે મદદરૂપ હોય તો, તમે સ્પસ્ટપણે કહી શકો કે નિયમ લોકોને શું કરવા માટેની સ્વતંત્રતા આપે છે. વૈકલ્પિક ભાષાંતર: “નિયમ કે જે લોકોને સ્વતંત્ર કરે છે, ઈશ્વરને આધીન થવા” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])
JAS 2 12 j117 figs-explicit νόμου ἐλευθερίας 1 the law of freedom જો તમારા વાચકો માટે તે મદદરૂપ હોય તો, તમે સ્પસ્ટપણે કહી શકો કે **નિયમ** લોકોને શું કરવા માટેની **સ્વતંત્રતા** આપે છે. વૈકલ્પિક ભાષાંતર: “નિયમ કે જે લોકોને સ્વતંત્ર કરે છે, ઈશ્વરને આધીન થવા” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])
JAS 2 12 j118 figs-explicit νόμου ἐλευθερίας 1 the law of freedom આ સંદર્ભમાં, એમ દ્રશ્યમાન થાય છે કે જ્યારે યાકૂબ **સ્વતંત્રતાના નિયમ** વિષે વાત કરે છે ત્યારે  તે, [૨:૮](https://create.translationcore.com/02/08.md) માં તેણે અવતરણ કરેલ આજ્ઞાનો ઉલ્લેખ કરી રહ્યો છે, "તમે તમારા જેવો જ પ્રેમ તમારા પાડોશીને કરશો." જો તમારા વાચકો માટે મદદરૂપ હોય તો, તમે આને સ્પસ્ટપણે કહી શકો છો અને દર્શાવી શકો છો કે કેવી રીતે આ નિયમ લોકોને મુક્ત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “પોતાના પાડોશીને પ્રેમ કરવાનો નિયમ, કે જે લોકોને મુક્ત કરે છે ઈશ્વરને આધીન થવા, તેઓને એક સિદ્ધાંત આપીને કે તેઓએ તેમના સર્વ કાર્યોમાં ઈશ્વરને આધીન થવું” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])
JAS 2 13 j119 grammar-connect-logic-result γὰρ 1 For જેમ તેણે અગાઉની કલમમાં કહ્યું છે તેમ લોકો તેમના કૃત્યોમાં બીજાઓને પ્રેમ કરવાના સિદ્ધાંત દ્વારા કેમ દોરાવા જોઈએ તેનું કારણ યાકૂબઆપે છે. વૈકલ્પિક ભાષાંતર: “બીજાઓને પ્રેમ કરવાનો સિદ્ધાંત તમારે અનુસરવો જોઈએ કારણ કે” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-result]])
JAS 2 13 j120 figs-metonymy ἡ γὰρ κρίσις ἀνέλεος τῷ μὴ ποιήσαντι ἔλεος 1 judgment is merciless to those who have not done mercy યાકૂબ અલંકારિક રીતે ઈશ્વરનું પ્રતિનિધિત્વ કરવા માટે **ન્યાય કરવો** શબ્દોનો ઉપયોગ કરી રહ્યો છે, એક કે જે ન્યાય કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “જ્યારે ઈશ્વર લોકોનો ન્યાય કરે છે ત્યારે, જે લોકોએ બીજાઓ પ્રત્યે દયા દર્શાવી હશે નહિ તેઓ પ્રત્યે ઈશ્વર પણ દયા દર્શાવશે નહિ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]])
JAS 2 13 yv6l figs-personification ἡ γὰρ κρίσις ἀνέλεος τῷ μὴ ποιήσαντι ἔλεος 1 judgment is merciless to those who have not done mercy યાકૂબ **ન્યાય કરવા** વિષે અલંકારિક રીતે વાત કરે છે જાણે કે તે કોઈ જીવિત વસ્તુ હોય જે દયારહિત રીતે વર્તે. વૈકલ્પિક ભાષાંતર: “જ્યારે ઈશ્વર લોકોનો ન્યાય કરે છે ત્યારે, જે લોકોએ બીજાઓ પ્રત્યે દયા દર્શાવી હશે નહિ તેઓ પ્રત્યે ઈશ્વર પણ દયા દર્શાવશે નહિ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-personification]])
JAS 2 13 yv6l figs-personification ἡ γὰρ κρίσις ἀνέλεος τῷ μὴ ποιήσαντι ἔλεος 1 judgment is merciless to those who have not done mercy યાકૂબ **ન્યાય કરવા** વિષે અલંકારિક રીતે વાત કરે છે જાણે કે તે કોઈ જીવિત વસ્તુ હોય જે **દયારહિત** રીતે વર્તે. વૈકલ્પિક ભાષાંતર: “જ્યારે ઈશ્વર લોકોનો ન્યાય કરે છે ત્યારે, જે લોકોએ બીજાઓ પ્રત્યે દયા દર્શાવી હશે નહિ તેઓ પ્રત્યે ઈશ્વર પણ દયા દર્શાવશે નહિ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-personification]])
JAS 2 13 j121 τῷ μὴ ποιήσαντι ἔλεος 1 to those who have not done mercy અનુવાદિત શબ્દ **દયા,** કરુણાનો ઉલ્લેખ પણ કરી શકે. બીજાઓને પ્રેમ કરવાની આજ્ઞાના અનુસરણના અનુસંધાનમાં જ્યારે યાકૂબ ઉલ્લેખ કરી રહ્યો છે, તો તે જ અર્થ અહિ થાય છે. વૈકલ્પિક ભાષાંતર: “બીજાઓ પ્રત્યે જેઓ કરુણામય રીતે વર્ત્યા નથી તેઓ”
JAS 2 13 j122 grammar-connect-logic-contrast κατακαυχᾶται ἔλεος κρίσεως 1 Mercy boasts against judgment આ વાક્ય અને અગાઉના વાક્ય વચ્ચે અહિ સૂચિત વિરોધાભાસ છે એટલે કે "ન્યાય બેરહેમ/દયા વિનાનો છે." જો તમારા વાચકોને મદદરૂપ હોય તો તમે વાક્યની શરુઆતમાં આ વિરોધાભાસને, શબ્દ જેવા કે "જો કે" દ્વારા સૂચિત કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “જો કે, દયા ન્યાય વિરુદ્ધ બડાઈ કરે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-contrast]])
JAS 2 13 j123 figs-personification κατακαυχᾶται ἔλεος κρίσεως 1 Mercy boasts against judgment યાકૂબ દયા અને ન્યાય કરવો, તે વિષે અલંકારિક રૂપે વાત કરે છે જાણે કે તે સજીવ વસ્તુઓ હોય અને એકબીજા વિરુદ્ધ સ્પર્ધામાં લડાઈ કરી શકે છે. **દયા** વિષે પણ તે અલંકારિક રીતે વાત કરે છે જાણે કે દયા આ સ્પર્ધામાં **ન્યાય કરવાને** હરાવી અભિમાન કરી શકતી હોય. કેવી રીતે ઈશ્વર લોકોનો ન્યાય કરશે તેનું વર્ણન કરવાનું યાકૂબ સતત જારી રાખે છે. વૈકલ્પિક ભાષાંતર: “જો કે, ઈશ્વર જ્યારે લોકોનો ન્યાય કરશે ત્યારે તે એ લોકો પર દયા દર્શાવશે, જેઓએ બીજાઓ સાથે કરુણામય વ્યવહાર કર્યો હોય” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-personification]])
JAS 2 13 j123 figs-personification κατακαυχᾶται ἔλεος κρίσεως 1 Mercy boasts against judgment યાકૂબ **દયા** અને **ન્યાય કરવો**, તે વિષે અલંકારિક રૂપે વાત કરે છે જાણે કે તે સજીવ વસ્તુઓ હોય અને એકબીજા વિરુદ્ધ સ્પર્ધામાં લડાઈ કરી શકે છે. **દયા** વિષે પણ તે અલંકારિક રીતે વાત કરે છે જાણે કે દયા આ સ્પર્ધામાં **ન્યાય કરવાને** હરાવી અભિમાન કરી શકતી હોય. કેવી રીતે ઈશ્વર લોકોનો ન્યાય કરશે તેનું વર્ણન કરવાનું યાકૂબ સતત જારી રાખે છે. વૈકલ્પિક ભાષાંતર: “જો કે, ઈશ્વર જ્યારે લોકોનો ન્યાય કરશે ત્યારે તે એ લોકો પર દયા દર્શાવશે, જેઓએ બીજાઓ સાથે કરુણામય વ્યવહાર કર્યો હોય” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-personification]])
JAS 2 14 k4e4 figs-rquestion τί τὸ ὄφελος, ἀδελφοί μου, ἐὰν πίστιν λέγῃ τις, ἔχειν ἔργα, δὲ μὴ ἔχῃ? 1 What would be the profit, my brothers, if someone said he had faith, but he did not have works? યાકૂબ પ્રશ્ન સ્વરૂપનો ઉપયોગ શિક્ષણના એક ઉપકરણ તરીકે કરી રહ્યો છે. જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો, તમે તેના શબ્દોનું ભાષાંતર એક વાક્ય તરીકે કરી શકો. વૈકલ્પિક ભાષાંતર: “જો કોઈ કહે કે તેને વિશ્વાસ છે પણ જો તેને કરણીઓ હોય નહિ તો મારા ભાઈઓ, તે કશું સારું કરતું નથી.” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-rquestion]])
JAS 2 14 j124 figs-idiom τί τὸ ὄφελος 1 What would be the profit આ એક રૂઢીપ્રયોગ છે. તમારી ભાષામાં આની સરખામણી રૂપ અભિવ્યક્તિ હોઈ શકે જેનો ઉપયોગ તમે અહિ કરી શકો. વૈકલ્પિક ભાષાંતર: “તે શું સારું હોઈ શકે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-idiom]])
JAS 2 14 j125 figs-metaphor ἀδελφοί μου 1 my brothers [૧:૨](https://create.translationcore.com/01/02.md) માં **ભાઈઓ** શબ્દનું ભાષાંતર તમે કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: “મારા સાથી વિશ્વાસીઓ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
JAS 2 14 c234 figs-abstractnouns ἐὰν πίστιν λέγῃ τις, ἔχειν ἔργα, δὲ μὴ ἔχῃ 1 if someone said he had faith but he did not have works જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો અમૂર્ત નામો, વિશ્વાસ અને કરણીઓ પાછળના ખ્યાલોનું ભાષાંતર તમે એકસમાન અભિવ્યકિતઓ દ્વારા કરી શકો. વૈકલ્પિક ભાષાંતર: “જો કોઈ કહે કે તે ઈશ્વરમાં વિશ્વાસ ધરાવે છે પરંતુ તેના માટે જે ઈચ્છા ઈશ્વર રાખે છે તે પ્રમાણે જો તે કરતો નથી” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])
JAS 2 14 j126 figs-explicit μὴ δύναται ἡ πίστις σῶσαι αὐτόν 1 Faith is not able to save him, is it In context, James is clearly asking not about **faith** in general, but about faith that is not demonstrated in **works**. If it would be helpful to your readers, you could indicate that explicitly. Alternate translation: “That kind of faith is not able to save him, is it” (See: [[rc://en/ta/man/translate/figs-explicit]])
JAS 2 14 c234 figs-abstractnouns ἐὰν πίστιν λέγῃ τις, ἔχειν ἔργα, δὲ μὴ ἔχῃ 1 if someone said he had faith but he did not have works જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો અમૂર્ત નામો, **વિશ્વાસ** અને **કરણીઓ** પાછળના ખ્યાલોનું ભાષાંતર તમે એકસમાન અભિવ્યકિતઓ દ્વારા કરી શકો. વૈકલ્પિક ભાષાંતર: “જો કોઈ કહે કે તે ઈશ્વરમાં વિશ્વાસ ધરાવે છે પરંતુ તેના માટે જે ઈચ્છા ઈશ્વર રાખે છે તે પ્રમાણે જો તે કરતો નથી” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])
JAS 2 14 j126 figs-explicit μὴ δύναται ἡ πίστις σῶσαι αὐτόν 1 Faith is not able to save him, is it સંદર્ભ અનુસાર, યાકૂબ સ્પસ્ટપણે **વિશ્વાસ** વિષે સામન્ય અર્થમાં નહિ, પરંતુ વિશ્વાસ જે **કરણીઓમાં** પ્રદર્શિત થયો નથી તેના વિષે પૂછે છે. જો તમારા વાચકો માટે તે મદદરૂપ હોય તો, તમે તેને સ્પસ્ટપણે સૂચિત કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “તે પ્રકારનો વિશ્વાસ તેને બચાવવાને સક્ષમ હશે નહિ, હશે શું” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])
JAS 2 14 j127 figs-doublenegatives μὴ δύναται ἡ πίστις σῶσαι αὐτόν 1 Faith is not able to save him, is it The first word of this sentence in Greek is a negative word that can be used to turn a statement into a question that expects a negative answer. ULT shows this by adding “is it?” Your language may have other ways of asking a question that expects a negative answer, for example, by changing the word order of a positive statement. Alternate translation: “Is that kind of faith able to save him” (See: [[rc://en/ta/man/translate/figs-doublenegatives]])
JAS 2 14 z9q8 figs-rquestion μὴ δύναται ἡ πίστις σῶσαι αὐτόν? 1 Faith is not able to save him, is it? James is using the question form as a teaching tool. If it would be clearer in your language, you could translate his words as a statement or an exclamation. Alternate translation: “That kind of faith is certainly not able to save him!” (See: [[rc://en/ta/man/translate/figs-rquestion]])
JAS 2 14 j128 figs-abstractnouns μὴ δύναται ἡ πίστις σῶσαι αὐτόν? 1 Faith is not able to save him, is it? If it would be clearer in your language, you could express the ideas behind the abstract noun **faith** with a verb such as “believe.” Alternate translation: “Will merely believing in God save him?” (See: [[rc://en/ta/man/translate/figs-abstractnouns]])

Can't render this file because it contains an unexpected character in line 2 and column 3842.