Edit 'en_tn_60-JAS.tsv' using 'tc-create-app'

This commit is contained in:
WilsonJacob 2021-09-30 11:57:50 +00:00
parent edf8e26039
commit 17480b05ba
1 changed files with 1 additions and 1 deletions

View File

@ -227,7 +227,7 @@ JAS 2 10 j113 πάντων ἔνοχος 1 guilty of all વૈકલ્પિ
JAS 2 10 j114 figs-explicit πάντων ἔνοχος 1 guilty of all જો તમારા વાચકોને મદદરૂપ હોય તો આ સાચું છે તેવું યાકૂબ કેમ કહે છે તે તમે સ્પસ્ટપણે કહી શકો. વૈકલ્પિક ભાષાંતર: “સમગ્ર નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરવા માટે દોષિત, કારણ કે ઈશ્વરે લોકોને સમગ્ર નિયમ આપ્યો એ દર્શાવવા કે ઈશ્વર શું ઈચ્છે છે કે તેઓએ કેવી રીતે જીવવું, અને જો તમે તેના એક ભાગનું ઉલ્લંઘન કરો, તો તમે તે માર્ગ અનુસાર જીવી રહ્યા નથી” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])
JAS 2 11 j115 grammar-connect-logic-result γὰρ 1 For અગાઉની કલમમાં જે વાક્ય યાકૂબે કહ્યું તે માટે તે કારણ આપે છે. વૈકલ્પિક ભાષાંતર: “કેમ એક નિયમનું ઉલ્લંઘન કરવું તે વ્યક્તિને સમગ્ર નિયમશાસ્ત્રના ઉલ્લંઘનનો દોષિ ઠરાવે છે, તે એ છે કે” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-result]])
JAS 2 11 ez11 figs-explicit ὁ…εἰπών 1 the one who said યાકૂબ ઈશ્વરનો ઉલ્લેખ સ્પસ્ટપણે કરે છે, જેમણે આ કલમમાં ટાંકવામાં આવેલી આજ્ઞાઓ ઉચ્ચારી હતી, જ્યારે તેમણે મુસાને નિયમશાસ્ત્ર આપ્યું હતું. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર જેઓ બોલ્યા” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])
JAS 2 11 c8jm figs-youcrowd μὴ μοιχεύσῃς…μὴ φονεύσῃς…οὐ μοιχεύεις…φονεύεις…γέγονας 1 Do not commit adultery … Do not murder … you do not commit adultery … you do murder … you have become આ કલમમાં જે બે આજ્ઞાઓનો સંદર્ભ યાકૂબ ઉલ્લેખે છે તેમાં સૂચિત "તું" એકવચન છે કારણ કે મૂસાએ ઇઝરાયેલીઓને આ આજ્ઞાઓ/નિયમો જો કે સમૂહ તરીકે આપ્યા હતા પરંતુ દરેક વ્યક્તિ વ્યક્તિગત રીતે તેનું અનુસરણ કરવા અપેક્ષિત હતી. શબ્દ **તું** બાકીની આખી કલમમાં એકવચન છે કારણ કે યાકૂબ આ આજ્ઞાઓના પાલનની વાતને આગળ ધપાવે છે. તેથી જો તમારી ભાષા તે તફાવતને દર્શાવતી હોય તો તમારા ભાષાંતરમાં, "તું" ના એકવચન સ્વરૂપનો ઉપયોગ કરો. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-youcrowd]])
JAS 2 11 c8jm figs-youcrowd μὴ μοιχεύσῃς…μὴ φονεύσῃς…οὐ μοιχεύεις…φονεύεις…γέγονας 1 Do not commit adultery … Do not murder … you do not commit adultery … you do murder … you have become આ કલમમાં જે બે આજ્ઞાઓનો સંદર્ભ યાકૂબ ઉલ્લેખે છે તેમાં સૂચિત "તું" એકવચન છે કારણ કે મૂસાએ ઇઝરાયેલીઓને આ આજ્ઞાઓ/નિયમો જો કે સમૂહ તરીકે આપ્યા હતા પરંતુ દરેક વ્યક્તિ વ્યક્તિગત રીતે તેનું અનુસરણ કરવા અપેક્ષિત હતી. શબ્દ **તું** બાકીની આખી કલમમાં એકવચન છે કારણ કે યાકૂબ આ આજ્ઞાઓના પાલનની વાતને આગળ ધપાવે છે. તેથી જો તમારી ભાષા તે તફાવતને ચિહ્નિત કરતી હોય તો તમારા ભાષાંતરમાં, "તું" ના એકવચન સ્વરૂપનો ઉપયોગ કરો. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-youcrowd]])
JAS 2 12 c6y8 figs-you οὕτως λαλεῖτε, καὶ οὕτως ποιεῖτε 1 Thus speak and thus act આ આદેશાત્મક વાક્યમાં સૂચિત "તું" બહુવચન છે. યાકૂબ અહિ બહુવચનનો ઉપયોગ કરવા તરફ પાછો વળે છે જેમ તે તેના મોટાભાગના પત્ર લખાણમાં અનુસરે છે તેમ. તેથી તમારા ભાષાંતરમાં, "તમે" બહુવચન સ્વરૂપનો ઉપયોગ કરો, જો તમારી ભાષાતે તફાવતને ચિહ્નિત કરતી હોય અને તેનું પ્રતિબિંબ આદેશાત્મક વાક્યમાં દેખાતું હોય. વૈકલ્પિક ભાષાંતર: “તે રીતે વાત કરો અને બોલો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-you]])
JAS 2 12 yp6i figs-activepassive μέλλοντες κρίνεσθαι 1 ones who are going to be judged If it would be clearer in your language, you could say this with an active form, and you could say who will do the action. Alternate translation: “people whom God is going to judge” (See: [[rc://en/ta/man/translate/figs-activepassive]])
JAS 2 12 e87r figs-possession νόμου ἐλευθερίας 1 the law of freedom As in [1:25](../01/25.md), James is using the possessive form to describe a **law** that brings **freedom**. Alternate translation: “the law that brings freedom” (See: [[rc://en/ta/man/translate/figs-possession]])

Can't render this file because it contains an unexpected character in line 2 and column 3842.