Edit 'en_tn_60-JAS.tsv' using 'tc-create-app'

This commit is contained in:
WilsonJacob 2021-09-25 13:54:21 +00:00
parent f74af44898
commit 13c2934b4b
1 changed files with 1 additions and 1 deletions

View File

@ -57,7 +57,7 @@ JAS 1 11 ng26 figs-metaphor μαρανθήσεται 1 will wither **ધનવ
JAS 1 11 sdi2 figs-metaphor ἐν ταῖς πορείαις αὐτοῦ 1 in his journeys **ધનવાન** વ્યક્તિની પ્રવૃત્તિઓ વિષે યાકૂબ એ રીતે વાત કરે છે જાણે કે તે તેણે લીધેલ એક મુસાફરી હતી. આ રૂપક સમાવેશ કરે છે કે તે તેના આવનાર મૃત્યુ વિષે વિચાર કરતો નથી અને તે તેને આશ્ચર્યજનક રીતે પડકી પાડશે. વૈકલ્પિક ભાષાંતર: “તેની પ્રવૃત્તિઓ મધ્યે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
JAS 1 12 m13d figs-idiom μακάριος ἀνὴρ ὃς ὑπομένει πειρασμόν 1 Blessed is the man who endures trial **આશીર્વાદિત છે** સૂચવે છે કે ઈશ્વર કોઈકની તરફેણ કરે છે અથવા કે તેની સ્થિતિ હકારાત્મક અથવા સારી છે. વૈકલ્પિક ભાષાંતર: “જે વ્યક્તિ પરીક્ષાને સહન કરે છે તે ઈશ્વરની તરફેણ પ્રાપ્ત કરે છે” અથવા “જે વ્યક્તિ પરીક્ષાને સહન કરે છે તે એક હકારાત્મક સ્થિતિમાં છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-idiom]])
JAS 1 12 j029 figs-gendernotations ἀνὴρ 1 the man યાકૂબ **પુરુષ** શબ્દનો ઉપયોગ સામાન્ય સંદર્ભમાં કરે છે જે પુરુષો અને સ્ત્રીઓ, બંનેનો સમાવેશ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “એક વ્યક્તિ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-gendernotations]])
JAS 1 12 vr4a ὑπομένει πειρασμόν 1 endures trial અહી, **પરીક્ષા** નો અર્થ એક અથવા બે બાબત થઇ શકે છે. આ પ્રકરણની સામાન્ય નોંધોમાં આ શબ્દ વિષેની ચર્ચા જુઓ. યાકૂબ કદાચ ઈચ્છતો હતો કે આ કેસમાં તેના વાચકો ખરેખર બંને સંદર્ભો વિષે સાંભળે, જેમ આ કલમ, પરીક્ષાની ચર્ચા પરથી પરીક્ષણની ચર્ચા પર બદલાવ લાવે છે તેમ. (૧) **પરીક્ષા** શબ્દ ૧:૨-૩ની જેમ સમાન અર્થ હોઈ શકે, જ્યાં "વિશ્વાસ"ની "પરીક્ષા" વિષે વર્ણન કરાયું છે. યુ.એસ.ટી.નું વાંચન આ અર્થઘટનની અભિવ્યક્તિ કરે છે. (૨) આ શબ્દ, પરીક્ષણ થવાનો પણ ઉલ્લેખ કરી શકે, એટલે કે, The word could refer to being tempted, that is, being led by ones desires to do something wrong, which James discusses in the following verses. Alternate translation: “resists temptation
JAS 1 12 vr4a ὑπομένει πειρασμόν 1 endures trial અહી, **પરીક્ષા** નો અર્થ એક અથવા બે બાબત થઇ શકે છે. આ પ્રકરણની સામાન્ય નોંધોમાં આ શબ્દ વિષેની ચર્ચા જુઓ. યાકૂબ કદાચ ઈચ્છતો હતો કે આ કેસમાં તેના વાચકો ખરેખર બંને સંદર્ભો વિષે સાંભળે, જેમ આ કલમ, પરીક્ષાની ચર્ચા પરથી પરીક્ષણની ચર્ચા પર બદલાવ લાવે છે તેમ. (૧) **પરીક્ષા** શબ્દ ૧:૨-૩ની જેમ સમાન અર્થ હોઈ શકે, જ્યાં "વિશ્વાસ"ની "પરીક્ષા" વિષે વર્ણન કરાયું છે. યુ.એસ.ટી.નું વાંચન આ અર્થઘટનની અભિવ્યક્તિ કરે છે. (૨) આ શબ્દ, પરીક્ષણ થવાનો ઉલ્લેખ પણ કરી શકે, એટલે કે, વ્યક્તિની ઈચ્છા દ્વારા કશુક ખોટું કરવા માટે દોરાવું, જેની ચર્ચા યાકૂબ હવે પછીની કલમોમાં કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “પરીક્ષણનો સામનો કરો
JAS 1 12 vta6 δόκιμος γενόμενος 1 becoming approved How you translate this will depend on how you translate **trial** earlier in the sentence. (In your translation, you could also focus on the way that God approves of this person, as UST does.) Alternate translation: (1) “once he has demonstrated his faithfulness” (2) “once he has demonstrated his obedience”
JAS 1 12 j030 figs-possession λήμψεται τὸν στέφανον τῆς ζωῆς 1 he will receive the crown of life James is using the possessive form not to refer to a **crown** that belongs to **life** but to describe **life** as if it were a **crown**. Alternate translation: “he will receive the crown that is life” (See: [[rc://en/ta/man/translate/figs-possession]])
JAS 1 12 k3hh figs-metaphor λήμψεται τὸν στέφανον τῆς ζωῆς 1 he will receive the crown of life James is using the image of a **crown** figuratively to indicate that God will honor this person. Alternate translation: “God will honor him by giving him life” (See: [[rc://en/ta/man/translate/figs-metaphor]])

Can't render this file because it contains an unexpected character in line 2 and column 3599.