diff --git a/en_tn_62-2PE.tsv b/en_tn_62-2PE.tsv index d3e8373..f7dca98 100644 --- a/en_tn_62-2PE.tsv +++ b/en_tn_62-2PE.tsv @@ -118,7 +118,7 @@ Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNo 2PE 1 16 miqe ἐπόπται γενηθέντες 1 આ શબ્દસમૂહ ઈસુના બીજા આગમન અંગે પ્રેરિતોએ જે માધ્યમથી બીજા લોકોને વાત પ્રગટ કરી તેનો ઉલ્લેખ કરે છે. ઈસુના બીજા આગમન અંગેના તેઓના ઉપદેશનાં એક ભાગ તરીકે પ્રેરિતોએ તેઓના પોતાના રૂબરૂ અનુભવનો ઉપયોગ કર્યો હતો. વૈકલ્પિક અનુભવ: “તેના રૂબરૂ સાક્ષીઓ થવા મારફતે” 2PE 1 16 xxhh writing-pronouns τῆς ἐκείνου μεγαλειότητος 1 **તેના**સર્વનામ ઇસુનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “ઈસુની મહાન પ્રભુતા” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]]) 2PE 1 16 k3w3 figs-abstractnouns τῆς ἐκείνου μεγαλειότητος 1 જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો ભાવવાચક સંજ્ઞા**પ્રભુતા**ની પાછળ રહેલા વિચારને તમે એક વિશેષણ જેમ કે “પ્રતાપી”શબ્દનો ઉપયોગ કરીને રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેમના પ્રતાપી લક્ષણને ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]]) -2PE 1 17 x93a grammar-connect-logic-result γὰρ 1 અહીં, **કેમ કે**શબ્દ [૧:૧૭-૧૮] (../૦૧/૧૭.md)માં જે થનાર છે તે કારણ છે તેને દર્શાવે છે જેનાં વિષે ઉપરોક્ત કલમમાં પિતર કહી શકે છે કે તે ઈસુની મહાન પ્રભુતાનો રૂબરૂ સાક્ષી હતો. કોઈ એક સંયોજનનો ઉપયોગ કરો જે સૂચવી શકે કે આ કારણ કે ખુલાસો છે. વૈકલ્પિક અનુવાદ: “આ કારણને લીધે હું આ કહું છું” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-result]]) +2PE 1 17 x93a grammar-connect-logic-result γὰρ 1 અહીં, **કેમ કે**શબ્દ [1:17–18](../01/17.md)માં જે થનાર છે તે કારણ છે તેને દર્શાવે છે જેનાં વિષે ઉપરોક્ત કલમમાં પિતર કહી શકે છે કે તે ઈસુની મહાન પ્રભુતાનો રૂબરૂ સાક્ષી હતો. કોઈ એક સંયોજનનો ઉપયોગ કરો જે સૂચવી શકે કે આ કારણ કે ખુલાસો છે. વૈકલ્પિક અનુવાદ: “આ કારણને લીધે હું આ કહું છું” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-result]]) 2PE 1 17 q605 guidelines-sonofgodprinciples παρὰ Θεοῦ Πατρὸς 1 **બાપ** શબ્દ ઈશ્વર માટેનું એક મહત્વનું ખિતાબ છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/guidelines-sonofgodprinciples]]) 2PE 1 17 xlph figs-abstractnouns λαβὼν…παρὰ Θεοῦ Πατρὸς τιμὴν καὶ δόξαν 1 જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞાઓ **માન** તથા *મહિમા**નો ક્રિયાપદોનો ઉપયોગ કરનારા સમાનાર્થી શબ્દો વડે તમે અનુવાદ કરી શકો. વૈકલ્પિક અનુવાદ: “અને ઈશ્વરે બાપે તેમને માન અને મહિમા આપ્યા” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]]) 2PE 1 17 m33h figs-activepassive φωνῆς ἐνεχθείσης αὐτῷ τοιᾶσδε ὑπὸ τῆς Μεγαλοπρεποῦς Δόξης 1 when such a voice was brought to him by the Majestic Glory જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો તમે તેને એક સકર્મક રૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “બહુ તેજસ્વી મહિમામાંથી તેમની પાસે આવેલ વાણી જયારે તેમણે સાંભળી” કે “તેમની સાથે તેજસ્વી મહિમામાંથી વાત કરનાર વાણી જયારે તેમણે સાંભળી” કે “જયારે તેજસ્વી મહિમાએ તેમની સાથે વાત કરી” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])