ફિલેમોનના ક્યા સારા ગુણધર્મો વિષે પાઉલે સાંભળ્યું છે? ફિલેમોનના પ્રેમ, ઈશ્વરમાં વિશ્વાસ અને સઘળા સંતો પ્રત્યે વિશ્વાસુપણા વિષે પાઉલે સાંભળ્યું છે.