# પાઉલ અને તેની સાથેના લોકોને ઈશ્વર તરફથી આત્મા પ્રાપ્ત થયો તેનું એક કારણ શું છે? તેઓને ઈશ્વર તરફથી આત્મા પ્રાપ્ત થયો, જેથી તેઓ ઈશ્વરે જે વસ્તુઓ તેમને મુક્તપણે આપેલી છે તે જાણી શકે.