# દિયોત્રેફસ શાને પ્રેમ કરતો હતો? સમુદાયમાં પ્રથમ સ્થાનને દિયોત્રેફસ પ્રેમ કરતો હતો. # યોહાન પ્રત્યે દિયોત્રેફસનું વલણ કેવું હતું? દિયોત્રેફસ યોહાનનો સ્વીકાર કરતો નથી.