# કયા શિષ્યો તિબેરિયાસ સમુદ્રને કાંઠે હતા? સિમોન પિતર, થોમા, જે દિદુમસ કહેવાતો હતો, ગાલીલના કાનાનો નથાનીએલ, ઝબદીના દીકરાઓ અને ઈસુના બીજા બે શિષ્યો તિબેરિયાસ સમુદ્રએ હતા.