# ઇસુએ જે વાદળી તેના મો આગળ ધરવામાં આવી હતી તેમાથી સરકો લીધા પછી શું કર્યું? સરકો લીધા પછી, ઇસુએ કહ્યું, “સંપૂર્ણ થયું.” પછી તેણે માથું નમાવ્યું અને તેનો પ્રાણ છોડ્યો.