# લોકોએ કેમ ઇસુ પર વિશ્વાસ ના કર્યો? તેઓએ વિશ્વાસ કર્યો નહીં જેથી યશાયા પ્રબોધકનું વચન પૂરું થાય, જે તેણે કહ્યું, “પ્રભુ, અમને જે કહેવામા આવ્યું છે તે કોણે માન્યું છે? અને પ્રભુનો ભુજ કોની આગળ પ્રગટ થયો છે?”