# ઇસુ પહાડ પર પોતાના શિષ્યો સાથે બેઠો અને નજર ઊંચી કરી ત્યારે તેણે શું જોયું? તેણે મોટો સમુદાય પોતાની પાસે આવતો જોયો. # ઇસુ ફિલિપને કેમ પૂછે છે, “તેમને ખાવાને માટે આપણે રોટલી ક્યાંથી વેચાતી લઈએ?” ઇસુએ ફિલિપને પારખવા સારુ એ કહ્યુ.