# જેટલાએ તેના નામ પર વિશ્વાસ કર્યો તેમના માટે અજવાળાએ શું કર્યું? જેટલાએ તેના નામ પર વિશ્વાસ કર્યો તેટલાને તેને દેવના છોકરાં થવાનો અધિકાર આપ્યો.