# શા માટે વિશ્વાસીઓ સ્વસ્થ મનના હોવા જોઈએ અને એકબીજા માટે ઉગ્ર પ્રેમ ધરાવતા હોવા જોઈએ ? તેઓએ તે વસ્તુઓ કરવાનું હતું કારણ કે બધી વસ્તુઓનો અંત આવી રહ્યો હતો, અને તેમની પ્રાર્થના ખાતર.