# વિશ્વાસીઓને શું બાજુ પર રાખવાનું કહેવામાં આવ્યું હતું? તેઓને તમામ દુષ્ટ કપટ, દંભ, ઈર્ષ્યા અને નિંદાને બાજુ પર રાખવાનું કહેવામાં આવ્યું હતું.