# વિશ્વાસીઓનો ઉદ્ધાર શેના વડે થયો? તેઓને ચાંદી અથવા સોનાથી છોડાવવામાં આવ્યા ન હતા, પરંતુ ખ્રિસ્તના સન્માનિત રક્તથી, દોષરહિત અને ડાઘ વિનાના ઘેટાંની જેમ.