# તેઓ ફળદાયી બને તે માટે વિશ્વાસીઓએ પોતાને શી બાબતમાં વ્યસ્ત કરવા જોઈએ? વિશ્વાસીઓએ પોતાને સારા કાર્યોમાં સામેલ કરવા તથા જરૂરી જરૂરીયાતો પૂરી પાડવામાં વ્યસ્ત કરવા જોઈએ.