# તેને જે સંદેશ શીખવવામાં આવ્યો છે તે પ્રત્યે વડીલનું વલણ કેવું હોવું જોઈએ? તેણે તે સંદેશને દ્રઢતાથી વળગી રહેવું અને તેમ, બીજાઓને પ્રોત્સાહિત કરવા તથા ધમકાવવા/સુધારવા.