# વડીલના/અધ્યક્ષના પત્ની અને બાળકો કેવા હોવા જોઈએ? તે એક જ પત્નીના પતિ હોવો જોઈએ અને તેના બાળકો વિશ્વાસી હોવા જોઈએ, જેઓ પર અવિચારી/બેદરકાર વર્તન અને બળવાખોરીનો આરોપ હોવો જોઈએ નહીં.