# આવા ભાઈઓને વિશ્વાસીઓએ આવકાર આપવો જોઈએ તેવું યોહાન કેમ કહે છે? યોહાન કહે છે કે વિશ્વાસીઓએ તેમનો આવકાર કરવો જોઈએ જેથી તેઓ સત્યમાં તેમના સાથી-કાર્યકરો બને.