# જો પાઊલના સમયના સાશકોએ ઈશ્વર નું જ્ઞાન જ્ઞાન જાણ્યું હોતતો, તેઓએ શું ન કર્યુ હોત? જો તે શાસકોએ શાણપણ જાણતા હોત, તો તેઓએ ઇશ્વરના મહિમાનાપ્રભુને વધસ્તંભે જડ્યા ન હોત.